QR Codeથી કરો છો પેમેન્ટ તો થઇ જાઓ સાવધાન! Scan કરતી સમયે આ વાતોનું રાખો ધ્યાન નહીંતર થશે મોટું નુકસાન
આજના ડિજિટલ યુગમાં આપણું મોટા ભાગનું કામ ઓનલાઈન થાય છે. આજના સમયમાં, લોકોએ તેમના ખિસ્સામાં રોકડ રાખવાનું બંધ કરી દીધું છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ...