GSTV

Tag : died

દુ: ખદ / ભારતીય બોલર રાજેશ વર્માનું હ્રદય હુમલાથી નિધન, ક્રિકેટ જગત શોકમાં ડૂબ્યુ

Zainul Ansari
મુંબઈના પૂર્વ ફાસ્ટ બોલર અને 2006-07 રણજી ટ્રોફી ખિતાબ જીતનારી ટીમના સભ્ય રહી ચૂકેલા રાજેશ વર્માનું આજે 40 વર્ષની વયે હ્રદય હુમલાને પગલે નિધન થયુ...

લેટેસ્ટ કોરોના અપડેટ / 24 કલાકમાં નવા 7,579 કેસ નોંધાયા, 236 દર્દીઓના મોત

HARSHAD PATEL
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ચાર દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાથી મોતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ...

પાકના પરમાણુના જનક ડો.અબ્દુલ કાદીર ખાનનું નિધન, ફિલ્મોના પોસ્ટરની જેમ તેની તસવીરો શેરીઓમાં જોવા મળતી

HARSHAD PATEL
વિશ્વભરમાં પરમાણુ ટેકનોલોજીની દાણચોરી માટે કુખ્યાત એવા પાકિસ્તાની અણુ બોમ્બના પિતા ડો.અબ્દુલ કાદીર ખાનનું રવિવારે અવસાન થયું. તેમણે 85 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. અબ્દુલ...

અટલ ટનલના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનારા આ સાહિત્યકારનું કોરોનાથી મોત, આ સ્વપ્ન રહ્યું અધુરૂ

Mansi Patel
હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. કોરોનાના કારણે પ્રસિદ્ધ સાહિત્યકાર 85 વર્ષના છેરિંગ દોરજેનું નિધન થયું છે. છેરિંગ દોરજેએ સાહિત્ય ક્ષેત્રમાં દુનિયામાં નામ...

લખનૌના બંથરમાં ઝેરી દારૂ પીવાથી ત્રણના નીપજ્યા મોત, ગામમાં મચ્યો હડકંપ

Mansi Patel
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના બંથરા વિસ્તારમાં ઝેરીલા દારૂ પીવાથી ત્રણ લોકોના મોત નીપજી ચુક્યાં છે. તહેવારના દિવસોમાં એક જ ગામમાં ત્રણ લોકાના મોતથી હડકંપ મચ્યો છે....

હાથરસ ગેંગરેપ પીડીતાનું થયુ મોત, આ મામલે પોલીસે દેખાડી આ મોટી બેદરકારી

Mansi Patel
યુપીના હાથરસમાં હેવાનિયતનો શિકાર થયેલી દલિત યુવતી જિંદગી સામેની જંગ હારી ગઈ છે. નરાધમોએ ગેંગરેપ બાદ તેની જીભ કાપી નાખી હતી. તેની કરોડરજ્જૂ તોડી નાખી...

ખાંભા : ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર વીજળી પડતા ઘટના સ્થળે જ મોત, બે ઘાયલ

GSTV Web News Desk
ખાંભાના ગોરાણા ગામે વીજળી પડતા એક ખેડૂતનું મોત નિપજ્યું. ગોરાણાના વાડી વિસ્તારમાં ખેતીકામ કરી રહેલા 30 વર્ષીય ખેડૂત બાબુભાઇ રામ પર વીજળી પડતા તેમનું ઘટનાસ્થળે...

કોરોના કરતાં કાળુ પ્રદૂષણ ખતરનાક, ભારતના લોકોની અઢી વર્ષ ઉંમર ઘટી ગઈ

Dilip Patel
2017 માં વિશ્વભરમાં લગભગ 49 લાખ લોકો હવાના પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા હતા. વિશ્વભરમાં થયેલા કુલ મૃત્યુ પૈકી 7.7 ટકા મૃત્યુ ફક્ત હવાના પ્રદૂષણને કારણે...

BIG NEWS: ટીવી શો ‘ભાખરવડી’ના એક કર્મચારીનું કોરોનાથી મોત, ટીમના 8 સદસ્યોને કોવિડ પોઝિટિવ

Mansi Patel
ટીવી પર આવતી કોમેડી સીરિયલ ‘ભાખરવડી’માં કામ કરતા કર્મચારીનું 21મી જુલાઈએ કોરોના વાયરસને કારણે મોત નીપજ્યું હતું. તે સમયે કર્મચારીના સાથીને પણ કોરોનાનો ચેપ લાગ્યો...

બગોદરા હાઈવે પર પાણી ભરેલા ખાડામાં ખાબકી કાર, યુવકનું મોત

Arohi
બગોદરા હાઈવે પર પાણી ભરેલા ખાડામાં એક કાર ખાબકી જેના મેહુલ શાહ નામના એક યુવકનુ મોત નિપજ્યું છે. મૃતકના પરિવારજનો પણ કારમા સવાર હતા અને...

કોરોનામાં હાલતા ચાલતા લોકોનું અચાનક કેમ થાય છે મોત, તેનું રહસ્ય હવે બહાર આવ્યું

Dilip Patel
કોરોના વાયરસના દર્દીઓ અચાનક મૃત્યુ પામવા લાગ્યા છે. હાલતા ચાલતાં લોકો આ રીતે મોતને ભેટે છે તે કેમ થાય છે એનું રહસ્ય બહાર આવ્યું છે....

23 વર્ષની વયે ઇંગ્લેન્ડના આ ફૂટબોલરનું થયું મોત, મોત પર ઉઠ્યા સવાલો

Mansi Patel
ઈંગ્લેન્ડના 23 વર્ષના ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયન મબૂલુનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. જોકે તેના મોત અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.ઇંગ્લિશ ફૂટબોલ લીગની ક્લબે તેના...

પત્નીના આડાસંબંધોનો ભોગ બન્યો પતિ, લોકડાઉનમાં દારૂના બહાને ખેતરમાં ઘડાયો કારસો

pratikshah
લોકડાઉન અને કોરોનાની મહાનમારી વચ્ચે સુરતનાં કામરેજમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા સામે. સુરતના કામરેજ તાલુકાના વિહાણ ગામે એક યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની...

વિશાખાપટ્ટનમમાં ગેસ લીકના ભયાનક દ્રશ્યો, રસ્તા પર, નાળામાં જ્યાં અને ત્યાં લોકો ધબાધબ પડવા લાગ્યા

Mansi Patel
વિશાખાપટ્ટનમમાં ઝેરી ગેસ લીક થતા આઠ લોકોના મોત થયા. તો પાંચ હજાર લોકો બીમાર પડ્યા. જ્યારે કે, ગેસ લીક થવાના કારણે પાંચ ગામને ખાલી કરાવવામાં...

ઋષિ કપુરે 4 સપ્ટેમ્બર 1952માં રાજ કપૂરનાં ઘરે લીધો હતો જન્મ,18 વર્ષની ઉંમરે જ શરૂ કરી હતી ફિલ્મી કારકિર્દી

Mansi Patel
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને રાજ કપૂરના પુત્ર ઋષિ કપૂરનું 67 વર્ષની વયે અવસાન થયું. તે લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા હતા....

પોલીસે નિરાધાર મહિલાની પહેલા સારવાર કરાવી, મૃત્યુ પછી આર્થીને આપી કાંધ

Mansi Patel
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક નિરાધાર વૃદ્ધ મહિલાના દેવદૂત તરીકે પોલીસ આવી હતી. પોલીસે માત્ર બિમાર વૃદ્ધ મહિલાને સારવાર જ નથી આપી, પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ...

કોરોના સામે આશાનું કિરણ, એક ડોજ અને કોરોના વાયરસ 48 કલાકમાં ખતમ !

GSTV Web News Desk
આજે લગભગ પુરી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. અત્યાર સુધીમાં 11 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 61 હજારથી વધારે લોકોએ...

કોરોનાનો કહેર: કોરાનામાં મૃત્યું પામેલા બિલ્ડરનાં પરિવાર પર આભ તૂટ્યું, અંતિમ દર્શન પણ ના થઈ શક્યા

pratikshah
દેશભરમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે, ત્યારે રાજ્યમાં પણ કોરોના વાયરસનો ભરડો ફેલાયો છે, ત્યારે આ વાયરસનાં કારણે 8 લોકોનાં મોત થયા છે. કાળમૂખા કોરોનાએ નિઝામપુરાના...

યમનમાં લોહિયાળ હુમલો: હુથી હબળવાખોરોએ મસ્જીદ ઉડાવી, 111થી વધુનાં મોત-160 ઘાયલ

Mansi Patel
યમનમાં થયેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘવાયા છે. આ હુમલો યમનમાં શીયા મુસ્લિમોના બળવો કરનારા હુથી...

રાજસ્થાનમાં ફક્ત 1 જ મહિનામાં 91 બાળકોનાં મોત, તપાસ કમિટીએ હોસ્પિટલ પ્રશાસનને આના આધારે આપી ક્લિનચીટ

Mansi Patel
રાજસ્થાનના કોટામાં બાળકોની હોસ્પિટલમાં થયેલા બાળકોના મોત અંગે અશોક ગહેલોત સરકાર દ્વારા નિમવામાં આવેલી તપાસ કમિટીએ હોસ્પિટલ પ્રશાસન અને ડોકટર્સને ક્લીન ચિટ આપી છે. તપાસ...

ઈજીપ્તમાં 16 ભારતીય પર્યટકોને લઈને જઈ રહેલી બસ થઈ દુર્ઘટનાગ્રસ્ત, 22નાં મોત-8 ઘાયલ

Mansi Patel
ઈજીપ્તનાં એન સોખના શહેરની પાસે શનિવારે 16 ભારતીય પર્યટકોને લઈને જઈ રહેલી એક બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 22 લોકોનાં મોત થયા...

રાજકોટની એચસીજી હોસ્પિટલની નર્સનું શંકાસ્પદ મોત, પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી

Mansi Patel
રાજકોટની એચસીજી હોસ્પિટલની નર્સનું શંકાસ્પદ મોત નિપજ્યુ છે.તૃષ્ણા લાઠીયા નામની નર્સ હોસ્પિટલથી ઘરે આવી ત્યારે તેના હાથમાંથી સોય પણ મળી હતી. ત્યારે તે નર્સના હાથમાં...

અમેરિકામાં નેવલ બેઝ પર થયેલા ગોળીબારમાં મોટો ખુલાસો, સાઉદીએ માગી માફી

Mansi Patel
અમેરિકાના ફ્લોરિડા સ્થિત પેંસકોલા નેવલ બેઝ પર શુક્રવારે થયેલા ગોળીબારમાં હુમલાખોર સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત 9 જેટલા સુરક્ષાજવાનો ઘાયલ થયા. હુમલાખોરની...

સુરતના ડભોલીમાં ડ્રેનેજ લાઈન સાફ કરવા ઉતરેલા બે મજૂરોનાં મોત, 1 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ

Mansi Patel
સુરતના ડભોલીમાં ડ્રેનેજ લાઈનમાં બે મજૂરોના મોત મામલે પોલીસે એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ઇ.પી.કો.કલમ 304,એટ્રોસીટી એકટ થતા પ્રોહીબિશન એમ્પ્લોઈમેન્ટ એસ મેન્યુઅલ સ્કેનજર...

રાજકોટમાં ડેન્ગ્યૂના કારણે કિશોરીનું મોત, તંત્ર રોગચાળાને નાથવામાં અસમર્થ

Mansi Patel
રાજકોટ જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વરમાં રહેતી 16 વર્ષની કિશોરીનું ડેગ્યુથી મોત થયું છે. પહ્મકુંવરબા નામની કિશોરી  સારવાર હેઠળ હતી તે દરમિયાન કિશોરીનું મોત થયું...

ગુજરાતમાં ચોમાસા દરમ્યાન છેલ્લાં ત્રણ વર્ષમાં 496 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

Mansi Patel
ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન પડેલા 47 ઈંચ વરસાદથી જાનમાલને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ચોમાસા દરમિયાન ગુજરાતમાંથી 195 વ્યક્તિના અને 848 પશુઓના મૃત્યુ થયા...

દર 4 મિનિટે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત, ભારતમાં માર્ગો પર યમદૂતોનો પડાવ

Mansi Patel
રસ્તાઓમાં સર્વત્ર જાણે કે યમદૂતોનો પડાવ હોય તેમ એક વર્ષમાં ૪.૭૩ લાખ અકસ્માતમાં ૧.પ૧ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.  ગુજરાતમાં ચોમાસામાં વરસેલા ભારે વરસાદના...

પિતા બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો અને બસ કાળ બની, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત

Mansi Patel
સુરતના ડિંડોલી નવાગામ ઓવરબ્રિજ પાસે  પુરપાટ ઝડપે દોડતી એક બસે બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત ચારને અડફેટે લીધા હતા. બાઈક પર પિતા તેના બન્ને...

વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતા સિડનીનાં બીચ પર સેંકડો પક્ષીઓનાં મોત, ભયાનક છે મોતની તસવીરો

Mansi Patel
સિડનીના પ્રખ્યાત બીચનો નજારો આ દિવસોમાં સંપૂર્ણપણે બદલાઈ ગયો હોય તેવું લાગે છે. વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરનાર આ બીચ પર ચારોતરફ સેંકડો પક્ષીઓ મૃત હાલતમાં...

જૈન સંપ્રદાયના જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા, જીવદયા અને અહિંસાના હતા હિમાયતી

Mansi Patel
જૈન સંપ્રદાયના જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા છે. બુધવારે બપોરે 3 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. જયઘોષસુરિશ્વરજી મહારાજ સાહેબને ફેફસામાં ચેપ લાગતા ગત 6...
GSTV