GSTV
Home » Dhoraji

Tag : Dhoraji

ધોરાજીમાં ચિંતાતુર ખેડૂતોએ નિષ્ફળ પાકની નનામી કાઢી, ભાજપના નેતાઓ પણ રહ્યા હાજર

Mayur
માવઠાના કારણે પાકને થયેલા નુકશાનને લઈને પરેશાન ધોરાજીના ખેડૂતોએ નિષ્ફળ ગયેલા પાકની નનામી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો. અને ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપીને સો ટકા...

સતત વરસાદને પગલે ધોરાજી નજીક આવેલો ભાદર ડેમ ફરી ઓવરફ્લો

Arohi
સતત વરસાદને પગલે ધોરાજી નજીક આવેલો ભાદર ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ભાદર ડેમ ઓવરફ્લો થતાં ડેમના ત્રણ દરવાજા અઢી ફુટ  સુધી ખોલવામાં આવ્યા છે....

ધોરાજીમાં મહાકાય ભૂવો : રેતી ભરેલો ટ્રક અડધો બહાર અડધો અંદર

Mayur
ધોરાજીમાં ફરીવાર ભુવો પડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. શહેરની વિશ્વકર્મા સોસાયટીમાં રોડની નબળી કામગીરીના કારણે મસમોટો ભુવો પડ્યો અને આ ભુવામાં રેતી ભરેલો ટ્રક ખૂંચી...

ધોરાજી પાસે આવેલો ભાદર-2 ડેમ થયો ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Mansi Patel
રાજકોટના ધોરાજી પાસે આવેલો ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફલો થતા નિચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા હતા. ચાર દિવસ બાદ ફરી ભાદર 2 ડેમ ઓવરફલો...

ધોરાજીમાં પોલીસે દરોડા પાડતા જડપાયો નકલી જંતુનાશક દવાનો જથ્થો, બેની ધરપકડ

Kaushik Bavishi
ધોરાજીમાંથી નકલી જંતુનાશક દવાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે 2 લાખ 33 હજાર 660 હજારના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. સુપેડીના રેલવે ફાટક...

વીજ ચોરી કરતા પહેલા સાવધાન, ધોરાજીમાં PGVCL એ કરી આ કડક કાર્યવાહી

Nilesh Jethva
ધોરાજી કોર્ટે pgvcl દ્વારા વીજ ચોરીના કેસમાં ફરિયાદ કરતા ધોરાજી કોર્ટે રૂપિયા 54 હજારનો દંડ અને ત્રણ માસની સજા ફરમાવી હતી. પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના...

ધોરાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક ઘરોમાં ઘુસ્યા પાણી

Nilesh Jethva
ધોરાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ધોરાજીમાં માત્ર અડધો કલાકમાં સવા બે ઈંચ વરસાદ થતા અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે...

ધોરાજી : નાયબ ખેતીવાડી વિતરણ અધિકારીએ રેડ કરતા ખેતરમાંથી શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો

Nilesh Jethva
રાજકોટ જીલ્લાના ધોરાજીનાં જુના ઉપલેટા રોડ પર વાડીમાંથી જંતુનાશક દવાનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો. રાજકોટ નાયબ ખેતીવાડી વિતરણ અધિકારીએ ટીમ સાથે રેડ કરતા ખેતરમાંથી શંકાસ્પદ...

ધોરાજીમાં સામાજીક સમરસતા,દલિત સમાજના 11 વરરાજાનો નીકળ્યો શાહી વરઘોડો

Mansi Patel
રાજકોટના ધોરાજીમાં આજે સામાજિક સમરસતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ધોરાજીમાં દલિત સમાજના 11 વરઘોડા નીકળ્યા હતા. અને તેનું તમામ સમાજે ફુલહાર સાથે સ્વાગત કર્યુ હતુ....

હું કેસ નહીં કરું 50 હજાર આપી દેજે, ઓઈલ મિલ માલિકને હની ટ્રેપમાં ફસાવી યુવતીએ માગી ખંડણી

Bansari
ધોરાજીમાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. ઓઈલ મિલના માલિકને હની ટ્રેપમાં ફસાવી 20 લાખની ખંડણી માંગવામાં આવી. ત્યારે હની ટ્રેપમાં ફસાવનાર યુવતીએ કેસ ન...

વસોયા ઘરમાં જ ઘેરાયા, ધોરાજીની મહિલાઓએ લગાવ્યા ધારાસભ્ય હાય હાયના નારા

Nilesh Jethva
એક તરફ ધોરાજીમાં ધારાસભ્ય લલિત વસોયા પાણી મુદ્દે ઉપવાસ પર બેઠા છે. બીજી તરફ ધોરાજીની મહિલાઓએ પાણી પ્રશ્ને રણચંડી બનીને લલિત વાસોયાના હાય હાયના નારા...

નર્મદાના શુદ્ધ પાણીની માંગને લઈને ઉપવાસ પર બેઠેલા લલિત વસોયાએ લીધો આ ચોકાવનારો નિર્ણય

Nilesh Jethva
ફરી એકવખત પાણીના પ્રશ્ને તંત્ર સામે પાણી બતાવનાર લલિત વસોયાએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. જો કે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ 10 દિવસમાં નર્મદાનું...

રાજકોટના ધોરાજી ખાતે ઉપવાસ પર ઉતરેલા નગરપતિની અચાનક તબિયત લથડી

Shyam Maru
રાજકોટના ધોરાજી ખાતે ઉપવાસ પર ઉતરેલા નગરપતિની તબિયયત લથડી છે. અને તેમને સારવાર માટે ખસેડાયા છે. ધોરાજીના કોંગ્રેસ શાસિત ધરણા કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ડી.એલ. ભાસા...

ધોરાજીમાં સૌરાષ્ટ્ર ઝોનની પાસની બેઠક, અનામત માટે હાર્દિકે કોંગ્રેસ પાસે કરી મોટી માગ

Arohi
પાટીદાર અનામત આંદોલન સમિતિ ફરી એક વખત સૌરાષ્ટ્રમાં પોતાનો જનાધાર મજબૂત કરવાની કવાયતમાં છે અને આજે ધોરાજી ખાતે સૌરાષ્ટ્ર ઝોનની પાસની બેઠક આયોજિત થઈ છે....

ધોરાજીઃ ધારાસભ્ય લલિત વસોયાના પોસ્ટર પર કોઈ શાહી ફેંકી ગયું

Arohi
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના પોસ્ટરપર અજાણ્યા શખ્સોએ શાહી ફેંકતા ચકચાર મચી ગઇ છે. ઉપલેટા નગરનાં સ્ટેશન રોડ ઉપરસ્ટ્રીટ લાઈટના થાંભલા ઉપર નૂતન વર્ષાભિનંદનના પોસ્ટરમાં તેમની...

ગુજરાતની અલગ અલગ જગ્યાએ મંદિરોમાં જોવા મળ્યો અદભૂત નજારો

Alpesh karena
દિવાળીના પાવન પર્વ નિમિતે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરનો અદ્દભૂત નજારો જોવા મળ્યો. જગન્નાથજી મંદિરને 10 હજાર દિવડાઓ સાથે સુશોભિત કરવામાં આવ્યું. 10 હજાર દિવડા સાથે...

ગોંડલના ગુંદાળા ગામે STના મહિલા કંડક્ટર અને વિદ્યાર્થીઓ આવ્યા સામ-સામે, ઉઠી આંગળીઓ

Shyam Maru
ગોંડલના ગુંદાળા ગામે એસટી બસના કંડક્ટર અને વિદ્યાર્થીઓ વચ્ચે બસના પાસ મુદ્દે બોલાચાલી થતા વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. પાસ મુદ્દે થયેલી...

સેલ્ફીની મજા તમારા માટે બની શકે છે મોતની સજા, સેલ્ફી જોઈએ છે કે જીવન?

Shyam Maru
આજકાલ યુવા વર્ગમાં સેલ્ફીનો એટલો ક્રેઝ વધ્યો છે કે યુવા વર્ગ પોતાના જીવની પણ પરવાહ કર્યા વિના સેલ્ફી લેતા નજરે પડતા હોય છે. આવા જ...

રાજકોટના ધોરાજીમાં જન્માષ્ટમીની ઉજવણીમાં માનવ મહેરામણ ઉમટ્યો

Shyam Maru
ધોરાજીમાં જનમાષ્ટમીના તહેવારને લઇને 2 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જે કનેંયા લાલકી ના નારા સાથે ભકતો મગન થઇ...

ધોરાજીઃ જૂથ અથડામણમાં તોફાનીઓ દ્વારા આતંક, વાહનો સળગાવ્યા-પથ્થર બાજીથી ભયનો માહોલ

Arohi
ધોરાજીમાં બુધવારની રાત્રીએ અચાનકજ મારકાટ મચી ગઇ હતી. બે જૂથ વચ્ચે અચાનક ઉભી થયેલ અથડામણમાં તોફાનીઓએ આંગચંપી અને પથ્થર બાજી કરીને સમગ્ર વિસ્તારમાં ભયનું માહોલ...

એવું તે શું છે ગુજરાતના આ તળાવમાં કે સહેલાણીઓના ટોળેટોળા ઉમટી રહ્યા છે

Mayur
રાજયમા ઘણા સ્થળો પર વિદેશી પક્ષીઓનું આવાગમન થતુ હોય છે. અને તેમને જોવાનો લ્હાવો પણ અનેરો હોય છે. ધોરાજીના પંચનાથ મંદિર પાસે આવેલ સફુરા નદી...

આ મુદ્દે ભાજપ કહે છે કે કોંગ્રેસ તો નાટકબાજ છે

Shyam Maru
કોંગ્રેસના ધોરાજીથી ધારાસભ્ય લલિત વસોયાએ આપેલી ચીમકી મુદ્દે ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું કે, કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે આવા નાટકો કરે છે. કોઈપણ મુદ્દો...

આર્મીમેને શા માટે મુખ્યમંત્રીને લખ્યો લોહીથી છંટકાવ વાળો પત્ર ?

Mayur
ધોરાજીમાં ભાદર ડેમના દુષિત પાણી મામલે ચાલતા અભિયાનને ધોરાજીના નિવૃત આર્મી મેન ગંભીરસિંહ વાળાએ સમર્થન આપ્યુ છે. નિવૃત આર્મી મેને ભાદર-બે ડેમમાં ઠલવવામાં આવતું સાડી...

પાલનપુર, દિયોદર અને ધોરાજીમાં કિસાન કલ્યાણ મહોત્સવનો ફિયાસ્કો

Vishal
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અને તેમને માર્ગદર્શન આપવા રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં કિસાન કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ મોટા ભાગના કાર્યક્રમોમાં ખેડૂતોની...

તંત્રની બેદરકારીથી ધોરાજીમાં પાણીની સમસ્યા વકરી

Mayur
આગઝરતા ઉનાળામાં રાજકોટના ધોરાજી જેવા શહેરમાં પણ પાણીનો પોકાર છે. મહિલાઓએ ભર બપોરે દુર દુર પાણી ભરવા જવુ પડે છે. અને પાણીની અછતની આ સ્થિતિ...

ધોરાજીમાં રામનવમીની ભાવભરી ઉજવણી

Charmi
ધોરાજીમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્રી નવરાત્રી નિમિત્તે અખંડ રામાયણના પાઠ તેમજ નવચંડી કરવામાં આવી હતી. સાથો સાથ દિગંબર મહંત લાલુગીરીજી મહારાજ,ગુરુ શિવસાગરજી મહારાજના...

ધોરાજીમાં પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ પતિનો આપઘાતનો પ્રયાસ

Charmi
ધોરાજીના રાસુલપરા વિસ્તારમાં પતિએ પત્ની અને પુત્રની હત્યા કરી આપઘાત કર્યો છે. જોકે પુત્ર બચી ગયો  હોય સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. નિઝામ વલી...

ધોરાજીના નિવૃત્ત આર્મીમેને માગ્યુ ઇચ્છામૃત્યુ : ડે.કલેક્ટરને ગણાવ્યા કારણભૂત

Vishal
ધોરાજીના નિવૃત આર્મી મેન ગંભીરસિંહ વાળાએ ડેપ્યુટી કલેકટરના માનસિક ત્રાસથી કંટાળી જઈ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. તેમણે રાજ્યપાલને પત્ર લખીને ઈચ્છા મૃત્યુની માંગણી કરી...

પદ્માવતના વિરોધમાં રાજકોટમાં શક્તિ સંમેલન, ગોંડલમાં રેલી, માળીયા હાટીના અને વાંકાનેરમાં બંધ

Hetal
પદ્માવત ફિલ્મના વિરોધમાં રાજકોટમાં આજે શક્તિ સંમેલન યોજાવવાનું છે. આજે કરણી સેના, અન્ય સંગઠન સાથે મળીને આ સંમેલન કરવા જઈ રહ્યા છે. ગોંડલમાં રાજપૂત સમાજ...
Do NOT follow this link or you will be banned from the site!