GSTV

Tag : Dhanera

ધાનેરાના ધારાસભ્યએ રસ્તા વચ્ચે કર્યો ચક્કાજામ, હતું આ મોટુ કારણ

Mansi Patel
બનાસકાંઠાના ધાનેરામાં ગઈ કાલે જે રોડ અકસ્માત થયો હતો. તે મામલે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે લોકો સાથે ચક્કાજામ કર્યો. રોડ પર ચક્કાજામ કરીને તેમણે મોટાવાહનો...

બનાસકાંઠામાં ડિપ્થેરિયા રોગનો હાહાકાર, વધુ એક બાળકનું મોત

GSTV Web News Desk
બનાસકાંઠાના ધાનેરામાં ડિપ્થેરિયા રોગે હાહાકાર મચાવ્યો છે. વધુ એક બાળકનું મોત થતા મૃત્યુઆંક છ થયો છે. સામરવાડાના કિશન નામના છ વર્ષીય બાળકનું મોત થયું છે....

ધાનેરા પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠ્યા, દુષ્કર્મની જગ્યાએ છેડતીની ફરિયાદ નોંધવાનો આરોપ

GSTV Web News Desk
બનાસકાંઠાના ધાનેરા પોલીસની મનમાની સામે આવી છે. દૂષ્કર્મની જગ્યાએ છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. વાલેર ગામે 14 વર્ષીય કિશોરી પર દૂષ્કર્મની ઘટના બની હતી. ગામના...

ધાનેરામાં દારૂ પીને દંગલ કરતા યુવકથી લોકો પરેશાન, પોલીસ મૂક પ્રેક્ષક

GSTV Web News Desk
ગુજરાતમાં દારૂબંધી કેવી છે તે તો સૌ કોઇ જાણે છે. ધાનેરામાં તો દારૂ પીને ડીંડક કરવાવાળાની પણ કોઇ કમી નથી. આવા જ એક દારૂડિયાના નાટકનો...

બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે યોજાઈ ચૂંટણી

Arohi
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ છે. પાલિકા પ્રમુખ સસ્પેન્ડ થયા બાદ જગ્યા ખાલી પડતાં ચૂંટણી યોજાઈ છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મતદાન...

આ તે કેવા ભણેલા : ધાનેરામાં તપાસ અધિકારીને બેસવા ખાટલો જ્યારે પછાત જાતિના સરપંચને કોથળો

GSTV Web News Desk
ધાનેરામાં જમીનમાં દાટી દીધેલી દવાઓ મળી આવવાના કિસ્સાએ ચકચાર મચાવી તો હવે ત્યારબાદ આ સમગ્ર બાબતની તપાસમાં તપાસ અધિકારીઓ દ્વારા સરપંચની પૂછપરછમાં ભેદભાવભરી નીતિ દાખવાઇ...

ધાનેરા : જમીનમા બાળક દાટી દેવાની આશંકાએ ખાડો ખોદતાં નિકળ્યું કઈક આવું

GSTV Web News Desk
ધાનેરા તાલુકાના કોટડા ગામે જમીનમા બાળક દાટી દેવાની આશંકાએ ખાડો ખોદતાં ખાડા માથી દવાઓ મળી આવી હતી. સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટી દીધેલો મળતા ટી.એચ.ઓ...

ધાનેરામાં દારૂડિયાએ હોટલમાં મચાવ્યો હોબાળો, પોલીસે પણ હાથ કર્યા અધર

GSTV Web News Desk
બનાસકાંઠા જિલ્લામાં દારૂડિયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. ધાનેરાની એક હોટલમાં એક દારૂડિયાએ હોબાળો મચાવ્યો હતો. હોટેલ માલિકે પોલીસને જાણ કરવા છતાં પણ પોલીસ...

દૂધ ડેરીના મંત્રી 27 લાખ લઈને જઈ રહ્યા અને લૂંટારાઓ આવી ગયા પણ અજમાવ્યો આ રસ્તો

Karan
બનાસકાંઠાના ધાનેરાના ભાટીબ ગામ પાસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. દૂધ ડેરીના મંત્રી 27 લાખ રૂપિયા લઈ જતા હતા તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું....

ખેડૂતોને ટોકન મળ્યા બાદ મગફળી વેચવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો

Karan
ધાનેરામાં ખેડૂતોને ટોકન મળ્યા બાદ મગફળી વેચવા માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. મગફળીના ટ્રેક્ટરોની 2 કી.મી. લાંબી લાઈનો લાગી હતી. ખોટી...

ધાનેરામાં પતરાઓ તોડીને કરી ચોરી, ઘર સજાવટનો સામાન લઈને તરસ્કરો ફરાર

Karan
ધાનેરામાં ફરીથી તસ્કરો સક્રિય થયા છે. તસ્કરોએ ધાનેરા-થરાદ હાઇ-વે પરની બે દુકાનોના પતરા તોડીને પોતાની કલાના નમૂના દર્શાવ્યા છે. તસ્કરોએ નગરની પૂજા પ્લાયવુડ અને દેવીકૃપા...

ધાનેરામાં ખેડૂતો મેઘમહેરની રાહે છે અને વાહનોનું પાણીના બેફામ વપરાશથી સ્નાન

Karan
એક તરફ રાજ્યમાં ચોમાસુ ખેંચાયુ છે પાણીની તંગી સર્જાય તેવી શકયતા છે તેવામાં ધાનેરા તાલુકા પંચાયતમાં બેફામ રીતે પાણીનો વ્યય કરાઇ રહ્યો છે. ધાનેરા તાલુકા...

ધાનેરામાં વહેલી સવારે એક કારમાં આગ લાગતા દોડધામ

Yugal Shrivastava
ધાનેરામાં વહેલી સવારે એક કારમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. થરાદ રોડ ઉપર આવેલા મુરલીના ગલ્લા નજીક બિનવારસી પડી રહેલી કારમાં અચાનક જ આગ...

ધાનેરા: કોચિંગ ક્લાસ જતી યુવતીને નોકરી અપાવાના બહાને 4 યુવકોનું દુષ્કર્મ

Yugal Shrivastava
બનાસકાંઠાની ધાનેરાના કોટડા ગામની યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.નોકરી આપવાના બહાને યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.અમદાવાદ કોચિંગ કલાસ કરતી યુવતીને ફસાવીને નોકરી...

ધાનેરામાં મતદાન મથક ખાતે મારામારી : ચૂંટણી કર્મચારી ૫ર હુમલો

Karan
ધાનેરા તાલુકાના ચારડા ગામે મતદાન મથક પર મારામારીની ઘટના બની છે. મતદાન મથક પર ફરજ બજાવતા સબુસિંહ નામના કર્મચારી ઉપર મતદાન કરવા આવેલા ચાર શખ્સોએ...

બનાસકાંઠા: ધાનેરામાં પૂરસહાયથી વંચિત રહેનાર યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

Yugal Shrivastava
બનાસકાંઠા જિલ્લાનાં ધાનેરામાં સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાયથી વંચિત રહેનાર પૂરપીડિતે કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગંભીર રીતે દાઝી જનાર યુવકને સારવાર માટે પાલનપુર...

ધાનેરા પર ફરી એક વખત પૂરનો તોળાયો ખતરો, જુઓ કેમ?

Yugal Shrivastava
બનાસકાંઠા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતીમાંથી હજુ બેઠુ થયું નથી, ત્યાં ફરી એક વખત ધાનેરાની વિક્ટ સ્થિતિ સર્જાઇ છે. ધાનેરામાં ભારે વરસાદના કારણે ફરી પૂરની...
GSTV