ધોળાકુવામાં ગ્રામજનોને વધી રહ્યો છે ભય, રહેવું પડે છે કચરાના ઢગ વચ્ચેGSTV Web News DeskJuly 9, 2019July 9, 2019શહેર નજીક આવેલાં ધોળાકુવા ગામમાં કચરાના ઢગલાની સાથે સાથે ગંદકીમાં વધારો થતાં ગ્રામજનોની હાલત કફોડી બની જવા પામી છે. ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી...