ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્યે કહ્યું DGP, DM અને SSP પર થાય ફરિયાદ, આનંદીબેન પટેલને કરી રજૂઆત
હાથરસ ગેંગરેપ કેસમાં ભાજપના ધારાસભ્ય દ્વારા યોગી આદિત્યનાથ સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. ગાઝિયાબાદની લોની બેઠકના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને...