મોટા સમાચાર / મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધા, જાણો કેમ અટકાયતમાં લેવાયા
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મુંબઈ પોલીસે બુધવારે બપોરે કસ્ટડીમાં લીધા છે. તેમની સાથે ભાજપના કેટલાક અન્ય નેતાઓની પણ કસ્ટડીમાં લીધા છે. કસ્ટડીમાં લીધા પછી...