GSTV

Tag : Devbhoomi Dwarka

ભાદરવે ભરપૂર : આગામી 48 કલાકમાં મેઘરાજા તાબડતોડ બેટીંગ કરશે

Mayur
ગુજરાતભરમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે. મેઘરાજાએ હેતની હેલી વરસાવી છે. ગઈકાલે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદના કારણે ઘણી નદીઓમાં...

દેવભૂમી દ્રારકાના આ ગામમાં આભ ફાટ્યું, એક કલાકમાં મૂશળધાર વરસાદથી ભેંસો તણાઈ

Mayur
દેવભૂમી દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુર તાલુકાનાં મોટા આસોટામાં આભ ફાટ્યું છે..એક કલાક સતત મૂશળધાર વરસાદ વરસ્યો છે. જેને લઇને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો...

દેવભૂમિ દ્વારકાઃ શારદાપીઠના દંડી સ્વામીએ હવાઈદળ અંગે આપ્યું આ નિવેદન

Karan
ભારત-પાકિસ્તાનના સંબંધોમાં તણાવની સ્થિતિ વચ્ચે દ્વારકાથી જગદગુરુ શંકરાચાર્યએ એર સ્ટ્રાઈકને યોગ્ય ગણાવી છે. દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય દંડી સ્વામીએ કહ્યું કે, ભારત દ્વારા પાકિસ્તાન પર...

દેવભૂમિ દ્વારકામાં ખેડૂતે પોતાની મગફળી પાસ કરાવવી હશે તો આટલા રૂપિયા આપવા પડી શકે છે

Karan
દેવભૂમિ દ્વારકાના માર્કેટયાર્ડમાંથી બે કર્મચારીઓને ત્રણ હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. ટેકાના ભાવે વેચાતી મગફળીની ગુણવત્તા તપાસવાનું કામ અધિકારીઓને સોંપવામાં આવ્યું હતું. પરંતુ...

એક તરફ શાળામાં ધ્વજ વંદન ચાલી રહ્યું હતું અને સરપંચજીનો આવો ફોટો થયો વાઈરલ

Karan
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પનેલી ગામે પ્રાથમિક શાળામાં ધ્વજવંદન દરમ્યાન સરપંચ ખુરશી પર બેઠા રહ્યા હોય તેવો વિડીયો થયો વાયરલ થયો છે. સરપંચ કેસૂર...

ખેડૂતો પાસે મામલતદારે 20 લાખ રૂપિયા માગ્યા, રૂપાણી સરકાર સામે મોટા આરોપો

Karan
મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા મહેસૂલ વિભાગ સૌથી ભ્રષ્ટ હોવાનું નિવેદન કરવામાં આવ્યું છે. ત્યારે આ નિવેદનને યોગ્ય ઠેરવતો અને મહેસૂલ વિભાગ સાથે સંકળાયેલો ભ્રષ્ટાચારનો કથિત મામલો...

હોસ્પિટલ પહોંચતા પહેલા જ માતાએ જૂડવા બાળકને આપ્યો જન્મ, જાણો ક્યાંની છે ઘટના

Karan
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પિંડાર ગામે 108માં જ મહિલાએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. કોળી પરિવારને મહિલાની ડિલિવરી માટે 108 ઈમરજન્સી સેવાની જરૂર...

દિવ્યાંગોના ખેલમહાકુંભમાં બેદરકારી, મોદી અમિત શાહના ફોટો બળેલા જોવા મળ્યા

Mayur
દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે ચાલતા દિવ્યાંગ ખેલમહાકુંભમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. પી.એમ.,મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિતના હોદ્દેદારોના ફોટા અર્ધહાલતમાં બળેલા જોવા...

ગુજરાતના આ મંદિરમાં પૂજારી કે ભૂવા વગર પૂજા કરી શકાય છે

Yugal Shrivastava
નવરાત્રિના પ્રથમ સોમવારે દ્વારકાના બેહ ગામ ખાતે વાછરા દાદાની જાતર યોજાઇ હતી. આ જાતરમાં જેમાં જિલ્લાના સંસદ જામનગરના એમ.એલ.એ સહિત લાખોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા....

પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડે ખંભાળીયાના ધરમપુરમાં બોલાવ્યો સપાટો, આ મિલ કરી બંધ

Karan
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે સપાટો બોલાવ્યો છે. પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ખંભાળીયા ધરમપુર ખાતે આવેલ ગજાનન બોકસાઈટ ફેકટરી સીલ કરી દેતાં અન્ચ...

દેવભૂમિ દ્રારકામાં વિવિધ પ્રશ્ને ખેડૂતોએ PGVCL કચેરીને ઘેરાવો કર્યો

Mayur
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પી.જી.વી.સી.એલ.કચેરીનો ઘેરાવ કર્યો છે. પીજીવીસીએલના વિવિધ પ્રશ્ને ખેડૂત હીત રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં...

દ્વારાકઃ બેંકમાં 100 લોકો વચ્ચે લૂંટારુ પોતાનું કામ પતાવી ચાલ્યા ગયા અને…

Karan
દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં સરેઆમ લૂંટારાઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. શહેરના ભરચક વિસ્તાર દરબાર ગઢ પાસે સેન્ટ્રલ બેન્ક બાહર કરાઈ લૂંટારાઓએ 78,000ની ચીલઝડપ કરવામાં સફળ...

દ્વારકા, ડાકોર અને શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ઊજવણી જોઈ લો એકસાથે

Yugal Shrivastava
ડાકોર ડાકોરમાં પણ મધરાતે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરાઇ. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ભક્તોએ ભાવથી વધાવ્યો હતો. બાદમાં લાલજીને પંચામૃત સ્નાન કરાવાયું હતું. અહી મંદિરમાં બિરાજમાન રણછોડરાયજીને ભવ્યાતિભવ્ય...

કૃષ્ણનના દ્વારકાધામમાં જાણો દ્વારનો શું છે અર્થ

Yugal Shrivastava
સનાતન ધર્મના ચાર પ્રમુખ ધામમાંથી એક ધામ એટલે દ્વારકાધામ. દ્વારનો અર્થ થાય દરવાજો અને કાનો અર્થ થાય છે પ્રભુ.  અને આનો અર્થ થાય છે પ્રભુને...

દેવભૂમિ દ્રારકામાં ભગવાન કૃષ્ણને લઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ

Mayur
દેવભૂમિ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી કૃષ્ણ ભક્તો ગઈકાલથી જ કૃષ્ણનગરી દ્વારકા પહોંચી ગયા છે. દ્વારકાએ ભગવાન કૃષ્ણની...

મધ્યાહન ભોજન : અધિકારીઓ વચ્ચેેની લડાઇમાં બાળકો ભૂખ્યા રહ્યા

Mayur
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તાલુકાના 209 મધ્યાહનભોજન કેન્દ્રો બંધ રહેતા શાળાના બાળકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો છે.  ખંભાળીયા મામલતદાર  અને જિલ્લા ટ્રેઝરી કચેરી વચ્ચે છેલ્લા ઘણાં...

ભરૂચનો ઝઘડીયા-રાજપારડી માર્ગ બંધ થઈ ગયો, ફોફડીમાં દિવાલ પડતાં ત્રણ જણા દબાયા

Karan
ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભરૂચનો ઝઘડીયા-રાજપારડી માર્ગ બંધ થઈ ગયો હતો. અહીં ભુંડવા ખાડીના...

દેવભૂમિ દ્વારકામાં સદનસીબે મોટી ટ્રેન દુર્ઘટના ટળી, પેસેન્જરોઅે મોતને હાથતાળી અાપી

Karan
દેવભૂમિ દ્વારકામાં મીઠાપુર રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ મેલના એન્જિનની સ્પ્રિંગ છટકી હતી. જેના કારણે ટ્રેન ઉભી રહી ગઈ હતી. સદનસીબે...

દેવભૂમિ દ્રારકા : જિલ્લા પંચાયત પ્રમુખની વરણીમાં રસાકસીભર્યો માહોલ

Mayur
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ સભ્ય રેખાબહેન ગોરીયાએ કોંગ્રેસ સાથે જોડાઈને પ્રમુખ તરીકે ફોર્મ ભર્યુ...

દ્રારકામાં ખેડૂતો અને કોંગ્રેસે ગરીબોમાં શાકભાજીનું વિતરણ કરી વિરોધ નોંધવ્યો

Mayur
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે ખેડૂતો અને કોંગ્રેસે અનોખી રીતે સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો છે. તેઓએ શાકભાજી અને દૂધને ફેંકીને નહીં પરંતુ ગરીબ વિસ્તારોમાં વિનામૂલ્યે...

અરબ સાગરમાં સર્જાયેલું મિકુનુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ

Mayur
અરબ સાગરમાં સર્જાયેલુ મિકુનુ વાવાઝોડુ ઓમાન તરફ ગયુ છે. અને ઓમનના દરિયામાં દેવભૂમિ દ્વારકાના ફસાયેલા 20 વહાણોને ઓમાનના સમુદ્ર કિનારે લાંગરવામાં આવ્યા છે. ઓમાન સરકારે...

અરબ સાગરમાં સર્જાયેલુ મિકુનુ વાવાઝોડુ ઓમાન તરફ ગયુ

Arohi
અરબ સાગરમાં સર્જાયેલુ મિકુનુ વાવાઝોડુ ઓમાન તરફ ગયુ છે અને ઓમનના દરિયામાં દેવભૂમિ દ્વારકાના ફસાયેલા 20 વહાણોને ઓમાનના સમુદ્ર કિનારે લાંગરવામાં આવ્યા છે. ઓમાન સરકારે...

દ્વારકા જિલ્લામાં હીટ એન્ડ રનની ઘટના, 2નાં મોત

Karan
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા-પોરબંદર રોડ હીટએન્ડ રનની ઘટના ઘટી હતી. ખંભાળિયા તાલુકાના ધતુરિયાના પાટિયા પાસે બોલરો કારએ બાઇકને હડફેટે લેતા 2 લોકોના ઘટના સ્થળે જ...

દેવભૂમિ દ્વારકા: ભીમરાણા ગામે પાણી ભરવા મુદ્દે જાતિવાદ

Yugal Shrivastava
દેવભૂમિ દ્વારકાના ભીમરાણા ગામના રામેશ્વર વિસ્તારમાં પાણી ભરવા મુદ્દે જાતિવાદનો મામલો સામે આવ્યો છે. ભીમરાણાના ખુલ્લા અવેડામાં બે ભાગમાં દલિત તથા અન્ય સમાજને પાણી આપવામાં...
Do NOT follow this link or you will be banned from the site!