નગરપાલિકા દ્વારા ફળની વખારો અને ધંધાર્થીને ત્યાં તપાસ, 100 કિલો અખાદ્ય કેરી કબ્જે
પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં નગરપાલિકા દ્વારા ફળની વખારો અને ધંધાર્થીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ૧૦૦ કિલોથી વધુ અખાદ્ય કેરીનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો...