Big Breaking: ગરબાના શોખીનો માટે ખુશખબર, કોરોના કાળ વચ્ચે ગુજરાતમાં યોજાઇ શકે છે નવરાત્રી પરંતુ શરતો સાથે
નવરાત્રીનો તહેવાર નજીક છે ત્યારે ગરબાના શોખીનોને જે સૌથી વધુ મૂંઝવી રહેલો પ્રશ્ન છે કે કોરોના મહામારી વચ્ચે આ વર્ષે નવરાત્રીનું આયોજન થશે કે નહી.તેવામાં...