દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ICUમાં ખસેડાયા, ઓક્સિજનનું લેવલ ઓછુ
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને બુધવારે કોરોના વાયરસના ચેપને કારણે સરકારી લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં...