ફડચામાં ગયેલી બેંકોના એક લાખ ડિપોઝિટરોને રૃ. ૧૩૦૦ કરોડ ચૂકવાયા : પીએમ મોદી
સરકાર દ્વારા કરાયેલા ડિપોઝીટ ઇન્સ્યુરન્સ રિફોર્મ્સને કારણે બેકિંગ સિસ્ટમમાં ખાતાધારકોનો વિશ્વાસ વધશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં ડિપોઝીટ...