૨૦૨૧માં પાણીજન્ય અને વાહક જન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું હતું, ડેન્ગ્યુના સૌથી વધુ ૨૪૨૨ કેસ નોંધાયા
કોરોના મહામારી વચ્ચે વડોદરામાં વર્ષ ૨૦૨૧માં પાણીજન્ય અને વાહક જન્ય રોગ ચાળાએ પણ માથું ઊંચક્યું હતું. વર્ષ ૨૦૨૧માં વિવિધ રોગચાળા પૈકી ડેન્ગ્યુના ૨૪૨૨ ઉપરાંત ચિકનગુનિયાના...