Archive

Tag: Demand

વિપક્ષો એર સ્ટ્રાઈકની સાબિતી માગી પાકિસ્તાનને ખુશ કરે છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની મુલાકાત કરી હતી. એ દરમિયાન વિપક્ષો ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આતંકવાદીઓ ઉપર થયેલી એર સ્ટ્રાઈક મુદ્દે મોદીએ કહ્યું હતું કે એર સ્ટ્રાઈકની સાબિતી માગતા વિપક્ષો પાકિસ્તાનને ખુશ કરે છે. વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશની…

આજથી S.T. તંત્રની અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ: હજારો મુસાફરો થશે હેરાન

રાજ્યની ભાજપ સરકાર દ્વારા એસ.ટી. તંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓના  જુદા જુદા પ્રશ્ને અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં  આજ સુધી પ્રશ્નો નહી ઉકેલાતા ગઈકાલથી રાજ્યના તમામ એસટી ડિવિઝનોમાં ધરણાં અને દેખાવોનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં અલબત મોડે સુધી સરકારનું…

મહિસાગરઃ વાઘ હોવાની પુષ્ટી થતા સ્થાનિકોએ કરી અભ્યારણ્ય બનાવવાની માંગ

મહિસાગરના જંગલ વિસ્તારમાં વાઘ હોવાની વાતને સત્તાવાર પુષ્ટી મળતા હવે સ્થાનિકોએ વાઘ અભ્યારણ્ય બાનવવાની માંગ કરી છે. સ્થાનિકોના મતે આ વિસ્તારમાં વર્ષોથી વાઘે રહે છે. જોકે એક શિક્ષકે તેની તસવીર લીધા બાદ તે વાઘ નાઈટ વિઝન કેમેરામાં દેખાયો હતો. ત્યારે…

સતત ચોથા દિવસે રાજસ્થાનમાં અનામતની આગ, અઢીસો જેટલી ટ્રેનોને અસર, 30 ટ્રેનો રદ

સતત ચોથા દિવસે પણ રાજસ્થાનના માધોપુરમાં અનામતની આગ લાગી છે. જ્યાં ગુર્જર નેતાઓ રેલના પાટા પર બેસીને આંદોલન કરી રહ્યા છે. માધોપુર સિવાય અલવરમાં પણ આજે અનામત આંદોલનની અસર જોવા મળી શકે છે. ગુર્જરોએ અલવરમાં જામ કરવાનો નિર્ણય કર્યો.જેને કિરોડીસિંહે…

EVMને લઈને ફરી ચર્ચા, જાણો ચૂંટણી કમિશ્નરે શું કહ્યું ?

EVM વિશેના વિવાદ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ સ્પષ્ટતા કરી છે તેમનું કહેવુ છે કે આવનાર ચૂંટણી પણ EVM સાથે જ લડીશુ. તેઓ રાજકીય દળોની ટીકાનો સામનો કરવા માટે તૈયાર છે. લોકસભા ચૂંટણી પહેલા EVMને લઈને એકવાર ફરી ચર્ચાએ…

સવર્ણોને જેમ 10 ટકા મળ્યું તેવી રીતે ઠાકોર સમાજે કરી માગણી, OBCમાં રાખો પણ આવી રીતે

ઠાકોર સમાજ દ્વારા અલગથી અનામતની માંગણી કરવામાં આવી છે. અનામતના 27 ટકા ક્વોટામાંથી ઠાકોર સમાજને અલગથી 15 ટકા અનામત મળે તે માટે માંગણી કરવામાં આવી છે. ઠાકોર સમાજના તમામ ટ્રસ્ટો, મંડળો, સંગઠનો, મળી ગાંધીનગર ખાતે બે દિવસના પ્રતીક ઉપવાસ ઉતરવાની…

CBI-CVC સરકારની કઠપુતળી, કોંગ્રેસે કર્યો આક્ષેપ

CBI ના ડાયરેકટર આલોક વર્માની વિવાદાસ્પદ  વિદાય પછી કોંગ્રેસે આજે ચીફ વિજીલન્સ કમિશનર CVCને દૂર કરવાની જોરદાર માંગણી કરી તેઓ સરકારની કઠપુતળીની જેમ વર્તી રહ્યા હોવાનો આરોપ કર્યો હતો. કોંગ્રેસના પ્રવકતા અભિષેક મનુ સંઘવીએ આજે પત્રકાર  પરિષદમાં કહ્યું હતું કે…

બનાસકાંઠાના આ તાલુકાને જિલ્લો બનાવવાની માગણી, કારણ છે પાકિસ્તાનની સરહદ

બનાસકાંઠાના દિયોદર તાલુકાને વિભાજન કરીને જિલ્લો બનાવવાની માગ પ્રબળ બની છે. જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખુબ મોટો છે. જેના કારણે ભારત પાકિસ્તાનને અડીને આવેલા અંતરિયાળ ગામોનો વિકાસ હજુ જોવે એટલો થયો નથી. આ અંતરિયાળ ગામના લોકોને જિલ્લા મથક પાલનપુર સુધી પહોંચવું…

અયોધ્યા રામજન્મ ભૂમિ વિવાદ : સુપ્રીમમાં સુનાવણી ટળી, હવે આ છે નવી તારીખ

રામમંદિર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ફરી એક વખત પાછી ઠેલાઈ છે. હવે અયોધ્યાના રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી દસમી જાન્યુઆરીએ હાથ ધરાશે. રામમંદિર મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટની નવી ખંડપીઠ દ્વારા કરવામાં આવશે. આના માટે સુપ્રીમ…

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ પરિસરની સુપ્રીમ કોર્ટમાં દૈનિક સુનાવણી પર થશે નિર્ણય

અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા 2.67 એકર વિવાદીત જમીનને ત્રણ સરખા ભાગમાં વહેંચવાના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પક્ષકારો દ્વારા પડકારવામાં આવ્યો છે. આ મામલામાં વિવાદીત રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ પરિસરના માલિકી અધિકાર અને તેની ઝડપી સુનાવણીની માગણી પર સુનાવણી હાથ ધરાઈ છે. આ નિર્ણય કોર્ટ…

પીએસઆઈ આપઘાત કેસની તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપાઈ, ડીજીપીએ માગ્યો રિપોર્ટ

કરાઈ એકડેમીના તાલિમાર્થી પીએસઆઈ આપઘાત પ્રકરણમાં પરિવારના દબાણ બાદ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કેસની તપાસ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી છે. ડીજીપી શિવાનંદ ઝાએ હાલ સુધી થયેલી તપાસનો અહેવાલ માંગ્યો છે. આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે સ્યુસાઈડ નોટમાં ડીવાયએસપી…

NSUIના કાર્યકરોએ ગુજરાત યુનિ.ના કુલપતિનું રાજીનામું માગ્યો તો પોલીસ ઉપાડી ગઈ

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના રાજીનામાની માંગણી સાથે NSUIએ યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કર્યો હતો. NSUI દ્વારા સફેદ શર્ટ પહેરી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIનાં કાર્યકર્તાઓનું કહેવું છે કે ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ભ્રષ્ટાચારી અને RSSના દલાલ છે. જેથી આ પદ પરથી…

ગિલગિત બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકારનો વિરોધ, મોટી સંખ્યામાં લોકો રસ્તા પર

પાકિસ્તાનના ગિલગિત બાલ્ટિસ્તાનના હુંજા વિસ્તારમાં પાકિસ્તાન સરકારનો વિરોધ કરવામાં આવ્યો છે. મુળભૂત અને બંધારણીય અધિકારની માગ સાથે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. #WATCH Massive protest against #Pakistan in Hunza, Gilgit Baltistan, protesters demand basic and constitutional rights pic.twitter.com/PGVzcrWVF3—…

આજે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો બીજો દિવસ

સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે બીજો દિવસ છે. વેપારીઓએ ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવા સરકારને 6 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે 31 ઓક્ટોબરે પૂર્ણ થતાં સૌરાષ્ટ્ર એપીએમસીના વેપારી એસોસિએશન દ્વારા તમામ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો…

સુરેન્દ્રનગરને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ, કલેક્ટર કચેરીનો થશે ઘેરાવ

ખેડૂતોના પ્રશ્ને સુરેન્દ્ર નગરના ધારાસભ્યો સાથે ખેડૂતોએ કલેકટર કચેરીએ આકરો વિરોધ દર્શાવ્યો છે. સુરેન્દ્રનગરને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ, પાક વીમો, સિંચાઈ માટે પાણી સહિતની માંગ સાથે તેઓ કલેકટર કચેરીએ વિરોધ દર્શાવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ સામેલ થયા છે….

અનશન પર બેઠેલા સ્વામી જ્ઞાનસ્વરૂપની આ ચાર હતી માગણીઓ, પણ પ્રધાનમંત્રીએ એકપણ પત્રનો જવાબ આપ્યો નહીં

ગંગા નદીને પ્રદૂષણ મુક્ત કરાવવા માટે 112 દિવસ સુધી અનશન પર બેઠેલા પ્રોફેસર જી. ડી. અગ્રવાલ ઉર્ફે સ્વામી જ્ઞાનસ્વરૂપ સાનંદનું કાર્ડિયક એરેસ્ટને કારણે ગુરુવારે નિધન થયું છે. તેમણે 10મી ઓક્ટોબરથી જળત્યાગ પણ કર્યો હતો. નિધન પહેલા જી. ડી. અગ્રવાલે ગંગા…

માઉન્ટ અાબુ તો જઈ રહ્યા નથી ! ટાળી દેજો નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં

 માઉન્ટ અાબુ અે ગુજરાતીઅોનું સૌથી ફેવરિટ સ્થળ છે. મોટી સંખ્યામાં સિઝન વિના પણ ગુજરાતીઅો અાબુ જાય છે.  તમે અાજકાલમાં માઉન્ટ અાબુ જવાના હો તો ટાળી દેજો. જેનું સૌથી મોટુ કારણ અે છે કે, માઉન્ટ આબુમાં બિલ્ડિંગ બાયલોઝના સમર્થનમાં સંઘર્ષ સમિતિએ…

ડોલરની સામે રૂપિયામાં થતાં સતત ઘટાડાએ રિઝર્વ બેંક અને સરકારની ચિંતા કર્યો વધારો

ડોલરની સામે રૂપિયાના ધોવાણે રિઝર્વ બેંક અને સરકારની ચિંતા વધારી દીધી છે. છેલ્લા ઘણા મહિનાઓથી ભારતીય ચલણ રૂપિયામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. અને દરરોજ નવા નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. જેથી આરબીઆઇ હવે એનઆરઆઇ તરફ નજર દોડાવી શકે છે….

અનામતની માગણીને લઈને આજે મરાઠા સંગઠનો દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માગણીને લઈને આજે ઘણાં મરાઠા સંગઠનો દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું છે. મરાઠી ક્રાંતિ મોરચા સહીત ઘણાં સંગઠનોના મહારાષ્ટ્ર બંધના એલાનને કારણે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે મરાઠા સંગઠનોના વિરોધ…

મરાઠા આંદોલને પકડી ઉગ્રતા, આજથી મરાઠા અનામત માટે જેલ ભરો આંદોલનની શરૂઆત

મરાઠા આંદોલન ઉગ્રતા પકડી ચુક્યું છે. આંદોલનમાં અત્યાર સુધી છ લોકોએ આપઘાત કર્યા છે. આજથી મુંબઈમાં મરાઠા અનામત માટે જેલ ભરો આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. મરાઠા સંગઠનો…

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન સમગ્ર રાજ્યમાં વિસ્તર્યું, મુંબઈમાં સઘન બંદોબસ્ત

મહારાષ્ટ્રમાં મરાઠાને નોકરી અને શિક્ષણમાં અનામત આપવાની માગણી સાથે શરૂ થયેલું આંદોલન આજે સમગ્ર રાજ્યમાં વિસ્તર્યું હતું. અને આજે મરાઠા ક્રાંતિ મોરચાએ બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જેથી મુંબઈમાં સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બંધના એલાનને અનુલક્ષીને વહિવટી તંત્ર અને…

જામનગર : મલ્ટીપ્લેક્ષમાં ફૂડ લઇ જવાની માંગ સાથે ફિલ્મ રસિકોના દેખાવો

મહારાષ્ટ્રમાં મલ્ટીપ્લેક્ષમાં ફૂડ લઈ જવાની મંજૂરી બાદ હવે ગુજરાતમાં પણ આ મુદ્દે આંદોલન શરૂ થયુ છે.આજે જામનગરમાં મલ્ટીપ્લેક્ષમાં બહારથી ફુડ લઈ જવાની માંગ સાથે દેખાવો થયા હતા.જામનગરના ઈનોક્ષ અને મેહુલ સિનેમેક્સ ખાતે ફિલ્મ રસીકો પહોંચ્યા હતા.અને મલ્ટીપ્લેક્ષમાં બહારથી ફૂડ લઈ…

ડિમાન્ડ ડ્રાફ્ટના નિયમમાં થયા ફેરફાર, હવે ખરીદદારના નામનો પણ ઉલ્લેખ થશે

ભારતીય રિઝર્વ બેંકે ડિમાન્ડ ડ્રાફ્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેના વિશે જાણવું કોઈ પણ વ્યક્તિ માટે જરૂરી છે. રિઝર્વ બેંકે હવે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવડાવતી વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ કરી દીધો છે. બેંકની શાખામાંથી ડિમાન્ડ ડ્રાફ્ટની ખરીદી કરનારનું નામ હવે ડીડીના…

મોદી સરકારે દબાણમાં આવીને ચીનની આ માંગને નકારી દીધી

ભારતે ચીની સરકાર તરફથી પોતાના વિમાનોની સૌથી વધુ ઉડાન ભરવાની માંગને નકારી દીધી છે. હાલમાં ચીને ભારતને કહ્યું હતું કે, તેની એરલાઈન્સ કંપનીઓને બન્ને દેશોની વચ્ચે ઉડાવવાની અનુમતિ આપવામાં આવે. પરંતુ ભારતીય એરલાઈન્સ કંપનીઓ દ્વારા તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો…

ખાંડના સપ્લાયમાં જંગી વધારો, ભાવ ૨૭ મહિનાની નીચી સપાટીએ

સપ્લાયમાં જંગી વધારો થયો છે તેની સામે જ્યારે તેની સામે બજારમાં માગ ન હોવાને કારણે વાશી માર્કેટ યાર્ડ ખાતે ખાંડના ભાવ એક ટકા જેટલા ઘટીને ર૭ મહિનાને તળિયે પહોંચ્યા છે. વિવિધ પ્રકારની વેરાઈટીમાં એમ શુગરના ભાવ રૂ.૧પથી ૩૦ ઘટીને રૂ.૩૦૬૦થી…

પાટણ આત્મવિલો૫ન કાંડ : મૃતકના ૫રિવારે સરકાર સમક્ષ મુકી આ માગણી…

પાટણ આત્મવિલોપન કાંડમાં મોતને ભેટેલા ભાનુપ્રસાદના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. પરિવારજનોએ આ ઘટનાને સરકારી તંત્રની ઈરાદાપુર્વકની ગુનાહિત બેદરકારી ગણાવી છે. તેમજ તેઓ સરકાર સમક્ષ પાંચ માંગ રજૂ કરી છે. પરિવારજનોએ કહ્યુ છે કે, આ ઘટના ભારતના લોકતંત્ર માટે…