Archive

Tag: delhi

પરેશ ધાનાણી અને અમિત ચાવડાને ફરી આવ્યું દિલ્હીનું તેડુ

ગુજરાત કોંગ્રેસના નેતાઓને ફરી દિલ્હીનું તેંડુ આવ્યું. સોમવારે પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી જશે. દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતના ઉમેદવારોની પસંદગી પર ચર્ચા થશે. ત્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણી 18 અને 19 માર્ચ એમ બે…

આટલી શૈક્ષણિક લાયકાત હોય તો જ વ્યક્તિને આપો ચૂંટણી લડવાનો અધિકાર : સુપ્રીમમાં પીઆઇએલ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, આ સ્થિતિ વચ્ચે દરેક રાજકીય પક્ષો શિક્ષીત ઉમેદવારોને જ પસંદ કરે તે પ્રકારની માગણી ઉઠી રહી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજીમાં માગણી કરવામા આવી છે કે ચૂંટણીઓમાં રાજકીય પક્ષો એવા ઉમેદવારોને ટિકિટ આપે…

રાષ્ટ્રપતિ ભવન ખાતે 47 પ્રેરણાદાયી હસ્તિઓનું પદ્મ પુરસ્કારથી કરાયું સન્માન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પસંદગી પામેલી ૧૧૨ પૈકીની ૪૭ પ્રેરણાદાયી હસ્તિનું પદ્મ પુરસ્કારથી સન્માન કર્યું. દેશના સર્વોચ્ય નાગરિક સન્માનમાં સમાવિષ્ટ પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં એનાયત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૪૭…

કોંગ્રેસ સાથે આપના ગઠબંધનના પ્રયાસો નિષ્ફળ, કેજરીવાલે લગાવ્યો આ આરોપ

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનના પ્રયાસોમાં સફળતા ન મળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરવાનું શરુ કર્યું છે.  દિલ્હીમાં કોંગ્રેસે એકલા ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને અહંકારી…

દિલ્હીમાં દુર્ઘટનાનો દિવસઃ કારમાં આગના કારણે સવાર 3 લોકોના મોત નિપજ્યા

દિલ્હીમાં આજે દુર્ઘટનાનો દિવસ રહ્યો છે. સવારે મીસ ફાયરિંગની ઘટનામાં એક બાળકનું મોત નિપજ્યું હતું. તો સાંજના સમયે યમુના બેંક ડિપોટ પાસે એક કાર દુર્ઘટના સર્જાઈ હતી. અને દુઃખદ રીતે કારમાં સવાર 3 લોકોના મોત નિપજ્યા છે. યમુના બેંક ડિપોટ…

દિલ્હીના CGO કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, પાંચમાં માળે આગે લીધું વિકરાળ સ્વરૂપ

દિલ્હીમાં એક પછી એક આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં આગ લાગવાની મોટી દુર્ઘટના બાદ આજે સવારે CGO કોમ્પ્લેક્સમાં ભયાનક આગ ફાટી નીકળી હતી.CGO કોમ્પ્લેક્સમાં પાંચમાં માળ પર આવેલા પંડિત દિનદયાળ અંત્યોદય ભવનમાં આગ લાગી. #UPDATE…

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો કોંગ્રેસનો ઈનકાર

દિલ્હીમા આમ આદમી પાર્ટી ગઠબંધન કરવા કોંગ્રેસ ઇનકાર કર્યો. આ પહેલા એવી અટકળ લગાવાવમા આવતી હતી કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણ-ત્રણ બેઠક પર ચૂંટણી લડશે. જોકે, દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના ગઠબંધન પર…

શિયાળો પૂરો થવાની અણી ઉપર અને ઉનાળાની જગ્યાએ ચોમાસુ શરૂ થઈ ગયું

રાજધાની દિલ્હીમાં પણ કસોસમી વરસાદ પડ્યો. અહીં રાજપથ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો. જેથી જનજીવન પર આંશિક અસર વર્તાઈ. દિલ્હીમાં ઠંડી અને વરસાદના કારણે હવામાનનો મીજાજ સતત બદલાઈ રહ્યો છે. આ પહેલા પણ દિલ્હીના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. મહત્વપૂર્ણ…

પાકિસ્તાનને પગલે ઉત્તર ભારતમાં વરસાદ પડશે, દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સૌથી ખરાબ થશે

ગુજરાતમાં હવામાનમાં ફેરફારો જોવા મળી રહ્યાં છે. આ સપ્તાહમાં 12 જિલ્લાઓમાં કમોસમી માવઠાને પગલે ગુજરાતના રવી પાકને ભારે નુક્સાન પહોંચ્યું છે. ઘઉં, જીરું અને રાયડાની ગુણવત્તા બગડે તેવી સંભાવના વચ્ચે એક નવી આગાહી આવી રહી છે. જોકે, હવામાન વિભાગ જ…

જૈશના નિશાને છે દેશનું આ આખુ શહેર, સુરક્ષા એજન્સિઓએ જાહેર કર્યું એલર્ટ

ભારતીય સુરક્ષા એજન્સીએ એલર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે  ભારતમાં આતંકી સંગઠન મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. આ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન ટેરર ગ્રુપ હવે જમ્મુ-કાશ્મીર ઉપરાંત દેશના મહત્વપૂર્ણ સ્થાનો પર હુમલો કરી શકે છે. જૈશ-એ-મોહમ્મદ અને બાકી…

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા કેજરીવાલ પહેલી માર્ચથી અનિશ્ચિત કાળની ભૂખ હડતાલ પર ઉતરશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજધાનીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તેવી માંગ સાથે પહેલી માર્ચથી અનિશ્ચિત કાળની ભૂખ હડતાલ પર ઉતરી રહ્યા છે. તેમણે ભાજપ સરકાર સામે તેઓ દિલ્હીવાસીઓની લાગણી સાથે રમત કરે છે તેવો આક્ષેપ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ…

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા કેજરીવાલે અચોક્કસ મુદ્દતના ઉપવાસનું હથિયાર અપનાવ્યું

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ફરી એકવાર ઉપવાસને રાજકીય હથિયાર બનાવ્યું છે. કેજરીવાલ પહેલી માર્ચથી અચોક્કસ મુદતના ઉપવાર પર જવાના છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યુ કે, છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકારે દિલ્હી સરકારના અધિકાર છીનવી…

આ પાર્ટીએ કહ્યું દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી અમારી સાથે ગઠબંધન નહીં કરે તો ભાજપને હરાવી મુશ્કેલ

અરવિંદ કેજરીવાલના જણાવ્યા મુજબ દિલ્હીની સાત બેઠકો પર ભાજપને હરાવવા માટે ગઠબંધન સાધવા આમ આદમી પાર્ટીના નેતાઓએ કોંગ્રેસ પાર્ટીને ખૂબ સમજાવી પરંતુ તેઓ આ માટે તૈયાર નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મતે જો ગઠબંધન શક્ય બને તો દિલ્હીની સાતેય લોકસભા…

દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસે ગોળીબાર, પોલીસે બે શખ્સોની કરી ધરપકડ

દિલ્હીમાં અક્ષરધામ મંદિર નજીક ફાયરિંગ થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ફાયરિંગની માહિતી મેળવ્યા બાદ પોલીસ કર્મચારીઓ હાજર થઈ ગયા હતા. જ્યાં સુધી સમાચાર ફેલાય એ પહેલા તો દિલ્હી પોલીસે ગુનેગારને પકડી પાડ્યા છે. પોલીસે ફ્લાયઓવરમાંથી બે આરોપીઓને પકડ્યા છે. ત્યાં…

નફટાઈની હદ… પુલવામાની જગ્યા પર આ શહેરને તબાહ કરવા માંગતો હતો આતંકી મસૂદ, ઓડિયો ક્લિપ આવી સામે

જમ્મુ કાશ્મીરના પુલાવામામાં થયેલા આતંકવાદી હુમલા પહેલા આતંકવાદી દિલ્હીમાં મોટા આતંકવાદી હુમલાની ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા. દિલ્હી પોલીસ અને સૈન્ય ઈન્ટેલિજન્સને મસૂદ અઝહરની એક ઓડિયો ક્લિપ હાથ લાગી છે. જેમા મસૂદ કાશ્મીરી યુવકોને ભડકાવવાનું કામ કરી રહ્યો છે. અને…

ક્રિકેટરો સાથેની સેલ્ફી દેખાડીને ઠગોએ એવી ચાલાકી વાપરી કે વેપારી 2 કરોડમાં ડૂબ્યો

ક્રિકેટની જાણીતી હસ્તીઓ સાથે સેલ્ફી બતાવીને એક શખ્સે દિલ્હીનાં એક વેપારી સાથે છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે. આઈપીએલમાં ક્રિકેટરોની ખરીદી કરવા માટેની હરરાજીનાં નામે બે કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. દિલ્હીમાં ડ્રાયફ્રુટનાં એક વેપારીને વિશ્વાસમાં લઈ ક્રિકેટ લીગમાં ટીમ…

કેરળમાં કોંગ્રેસના બે કાર્યકરોની હત્યા બાદ દિલ્હીમાં કોંગ્રેસનો ઉગ્ર દેખાવ

કેરળમાં કોંગ્રેસના બે કાર્યકરોની હત્યા બાદ દિલ્હીમાં કોંગ્રેસે ઉગ્ર દેખાવો કર્યો. કોંગ્રેસના કાર્યકરોએ સીપીએમના કાર્યાલય બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ. કેરળમાં કોંગ્રેસ નેતા રમેશ ચેન્નિથલાએ સત્તારૂઠ સીપીએમ પર કોંગ્રેસના કાર્યકરોની હત્યાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનું કહેવુ છે કે, લોકસભાની…

અરવિંદ કેજરીવાલે દિલ્હી ઉપરાંત પોંડિચેરીને પણ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની કરી માંગ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી ઉપરાંત પોંડિચેરીને પણ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે. હાલમાં પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી અને ઉપરાજ્યપાલ કિરણ બેદી વચ્ચે ટક્કર ચાલી રહી છે તેવામાં નારાયણસામીને સાથ આપવા કેજરીવાલ ત્યાં પહોંચી ગયા છે.  દિલ્હીના મુખ્યમંત્રી…

દિલ્હીમાં ચિત્રકારોએ શહીદોને આવી અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી, એક રાક્ષસ પણ ચિતરવામાં આવ્યો

દેશભરના પ્રજાજનો દ્વારા પુલવામાના શહીદોને વિવિધ પ્રકારે શ્રદ્ધાંજલિ અપાઇ રહી છે. ત્યારે રાજધાની દિલ્હીમાં કલાકારોના ગ્રૂપ દ્વારા પેઇન્ટિંગ વડે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. કલાકારોએ આતંકી હુમલાને વખોડતા ચિત્રો બનાવી રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ચિત્રોમાં આતંકવાદને રાક્ષસ તરીકે ચિતરવામાં આવ્યો….

પુલવામાના હુમલાને લઈને સર્વપક્ષીય બેઠકનો પ્રારંભ, આ નેતાઓ છે ઉપસ્થિત

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાને લઇને સરકારે યોજેલી સર્વપક્ષીય બેઠકનો પ્રારંભ થયો છે. ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઇ રહેલી આ બેઠકમાં વિપક્ષની પાર્ટીઓને પુલવામાના આતંકી હુમલા અંગે જાણકારી આપવામાં આવશે. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાં વિશે…

શહીદોને શ્રદ્ધાંજલિ આપવા PM મોદી-રાહુલ ગાંધી એક સાથે પાલમ એરપોર્ટ પહોંચ્યા

દેશના શહીદોના પાર્થીવ દેહ દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન ખુદ કાશ્મીર ખાતે ગયા હતા. અને જ્યા તેમણે પહેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ એરફોર્સના ખાસ વિમાનમાં દિલ્હી ખાતે લઈ આવવામાં આવ્યા છે. અહીંયાંથી તમામ પાર્થીવ દેહોને…

કેજરીવાલે સુપ્રીમ કોર્ટે, પોલીસ અને એસીબી પર ઉઠાવ્યા અનેક પ્રશ્રો

દિલ્હીમાં વહીવટી સેવાઓના અધિકાર મુદ્દે કેન્દ્ર અને દિલ્હીની સરકાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અંગે સુપ્રીમે આપેલા ચુકાદાથી દિલ્હીની કેજરીવાલ સરકારને આંચકો લાગ્યો છે. કેજરીવાલે જણાવ્યું છે કે સુપ્રીમનો ચુકાદો બંધારણ અને લોકશાહીની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે, પોલીસ અને…

દિલ્હીની સત્તા કોના હાથમાં, નિર્ણય પર સુપ્રીમના બંને જજોનો મત અલગ જાણો વિગતે

દિલ્હી અને કેન્દ્ર સરકારની વચ્ચે વહીવટી સેવાઓના અધિકારો અંગે ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટના બે જજોની બેન્ચે વિરોધાભાસી ચુકાદો આપ્યો છે. ન્યાયમૂર્તિ એ કે સિકરી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની ખંડપીઠે અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફરનો અધિકાર કેન્દ્રની પાસે હોય કે…

કેજરીવાલ દિલ્હીમાં અરાજકતા ફેલાવી દેશના બંધારણની મજાક ઉડાવી રહ્યાઃ સંબિત

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી વળતો પ્રહાર કર્યો. ભાજપના પ્રવક્તા અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા જણાવ્યું કે, કેજરીવાલ દિલ્હીમાં અરાજકતા ફેલાવી દેશના બંધારણની મજાક ઉડાવી રહ્યા છે. દિલ્હીની સરકાર હાઈકોર્ટમાં હારી ગઈ. અને…

દિલ્હીના અસલી બોસ કોણ? સુપ્રીમે આપ્યો ચુકાદો, દિલ્હી સરકારને લોલીપોપ

દિલ્હીના અસલી બોસ કોણ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સીકરીએ કહ્યુ કે, દિલ્હીમાં જોઈન્ટ સેક્રેટરી અને ઉપરી અધિકારી એટલે ગ્રેડ વન અને ગ્રેડ ટુના તમામ અધિકારીઓની બદલી એલજી કરશે. આ ઉપરાંત એસીબીમાં બદલી અને નિયુક્તિના અધિકાર…

હવામાનનો બદલાયો મિજાજ, કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદ

રાજધાની દિલ્હીમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. કાતિલ ઠંડી વચ્ચે પડેલા વરસાદના કારણે દિલ્હીમાં જનજીવન પર અસર પડી છે. હવામાન વિભાગે કરેલી આગાહી બાદ દિલ્હીમાં 10 દિવસમાં બીજી વાર કમોસમી વરસાદ પડ્યો છે. ગત્ત દિવસે દિલ્હીમાં કરા પણ પડ્યા હતા….

ભગવાન રામ માત્ર હિંદુઓના નહીં પરંતુ આખી દુનિયાના લોકોના ભગવાન : ફારૂખ અબ્દુલ્લા

નેશનલ કોન્ફર્સના નેતા ફારૂખ અબ્દુલ્લાએ ભગવાન રામ અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, ભગવાન રામ માત્ર હિંદુઓના ભગવાન નથી. પરંતુ આખી દુનિયાના લોકોના ભગવાન છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની રેલીમાં ફારુખ અબ્દુલ્લાએ હાજરી આપતા કહ્યુ  કે, રામના નામે…

દિલ્હી પર કોનો હશે અધિકાર ? આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો

દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને રાજ્યપાલ વચ્ચે અધિકારને લઈને છેડાયેલી જંગ મામલે આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે. ગત સપ્તાહે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં આ મામલો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દિલ્હીમાં સત્તા માટે શરૂ થયેલા ઘમાસાણનો અંત આવશે. કોર્ટેના…

આજે ફાયનલ થઈ જશે કે કોની પાસે રહેશે દિલ્હીનો પાવર, સુપ્રીમ આપશે ચૂકાદો

દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને રાજ્યપાલ વચ્ચે  અધિકારને લઈને છેડાયેલી જંગ મામલે આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે. ગત સપ્તાહે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં આ મામલો  ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દિલ્હીમાં સત્તા માટે શરૂ થયેલા ઘમાસાણનો અંત આવશે. કોર્ટેના …

દિલ્હીમાં શરદ પવારના ઘરે 3 રાજ્યના CM, ફારૂક અબદુલ્લા વચ્ચે ખાસ બેઠક

લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષીને એકજૂટ કરવા દિલ્હીમાં એનસીપી સુપ્રીમો શરદ પવારના નિવાસ સ્થાને વિપક્ષના નેતાઓની બેઠક મળી. આ બેઠકમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન…