દિલ્હી હાઈકોર્ટનું તારણ: દિલ્હીમાં જે હિંસા થઈ તે અચાનક નહોતી પણ પૂર્વયોજીત હતી, આરોપીના જામીન માટે થઈ સુનાવણી
કેન્દ્ર સરકારના સીએએના વિરોધ વખતે દિલ્હીમાં 23 ફેબ્રુઆરી, 2020ના રોજ કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા.આ સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ દિલ્હીમાં હતા. આ તોફાનો...