‘સમગ્ર દેશ નાદાર જાહેર થઈ જશે’, દિલ્હી હાઈકોર્ટે કોરોના મૃતકને 1 કરોડની સહાય માટેની અરજી નકારી
કોવિડ-19 અથવા તેમાથી સાજા થયાના એક મહિના અંદર મૃત્યુ પામનારના પરિવારજનોને 1 કરોડ સહાય આપવાની માંગને દિલ્હી હાઇકોર્ટે નકારી દીધી છે. સાથે કોર્ટે મંગળવારે જણાવ્યુ...