અમને એ નંબર આપો જેના પર સરકારે કહ્યું કે ફક્ત એક ફોન કોલ દૂર, ખેડૂતોને દિલ્હી નથી જવું તો શા માટે રસ્તાઓ પર ખિલ્લા જડ્યા
કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હી સીમાઓ પર ધરણા ધરી રહેલા ખેડૂતો બે મહિનાથી સતતત સરકાર સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર સતત વાતચીતના રસ્તાઓ...