ડિઝીટલ બેંકિંગ/ ગ્રાહકોને વધુ સારી સુવિધા આપવા માટે સરકારી બેંકોની પહેલ, બનાવવામાં આવી રહી છે નવી કંપની
પબ્લિક સેક્ટર બેંક એક નવી કંપની બનાવવાની તૈયારી કરી રહી છે. જે તેમના માટે ડિઝીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તૈયાર કરે. નવી કંપનીની મદદથી આ સરકારી બેંક ડિઝીટલ...