પ્રથમવાર આ બની રહ્યું છે જોવા જેવો છે વીડિયો, હવે કહેશો કે ખરેખર ભારત અને અમેરિકા નજીક આવી રહ્યાં છે
સોમવારે અરબી સમુદ્રમાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સંબંધો સારા બની રહ્યાં છે. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજએ યુએસ નેવીના ટેન્કરમાંથી બળતણ લીધું હતું. બંને દેશો...