નેક્સ્ટ જનરેશન ફાઈટર એરક્રાફ્ટ વિકસિત કરવાની નવ અબજ ડોલરની ડીલ તૂટી, 2000 કરોડ ડૂબ્યાKaranJune 13, 2018June 13, 2018રશિયા સાથે મળીને નેક્સ્ટ જનરેશન ફાઈટર એરક્રાફ્ટ વિકસિત કરવાની નવ અબજ ડોલરની ડીલ તૂટી ગઈ છે. તેનું કારણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશનનો દાવો છે...