અત્યંત ઘાતક/ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ‘આયર્ન બીમ’નું સફળતાપૂર્વક પરીક્ષણ, ઈઝરાયેલના પીએમે વીડિયો કર્યો વાયરલ
ઈઝરાયેલ લેસર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરનાર પ્રથમ કેટલાક દેશોમાંનું એક બની ગયું છે. ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ‘આયર્ન બીમ’ના સફળતાપૂર્વક...