સંરક્ષણ મંત્રાલયે 8,357 કરોડ રૂપિયાના સૈન્ય સંસાધનો અને મશીનરી ખરીદવાની આપી મંજૂરી, ચીન-પાક.ની સરહદ પર રખાશે ચાંપતી નજર
સંરક્ષણ મંત્રાલયે મંગળવારે એર ડિફેન્સ ફાયરપાવર કંટ્રોલ રડાર અને GSAT-7B સેટેલાઇટ સહિત 8,357 કરોડ રૂપિયાના સૈન્ય સંસાધનો અને મશીનરીની ખરીદીને મંજૂરી આપી હતી. એર ડિફેન્સ...