GSTV

Tag : Defence minister

રશિયા-યુક્રેન સંકટ/ પુતિને આપી દીધી પરમાણુ હુમલાની ધમકી, શું છે આનો અર્થ અને શા માટે ભડક્યા રશિયન રાષ્ટ્રપતિ ?

Damini Patel
રશિયા તરફથી યુક્રેનમાં સેના મોકલ્યાનો આજે પાંચમો દિવસ છે છતાં યુક્રેની સેનાએ હાર નથી માની. જેને લઇ રશિયાની સેનાને હજુ સુધી કોઈ મોટા શહેરોમાં કબ્જો...

સંરક્ષણ મંત્રીએ ખાનગી ડિફેન્સ કંપનીઓને આગ્રહ, સાઈબર સ્પેસ સંબંધિત ટેકનોલોજીમાં કરવામાં આવે રોકાણ

Zainul Ansari
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ખાનગી ક્ષેત્રની ડિફેન્સ કંપનીઓને ટેકનોલોજી ખાસ કરીને સાઈબર સ્પેસ સંબંધિત ટેકનોલોજી મુદ્દે વિકાસમાં રોકાણ કરવાનો આગ્રહ કર્યો હતો. સોસાયટી ઓફ ઈન્ડિયન...

અફઘાનિસ્તાન/ તાલિબાનોએ લશ્કર ગાહમાં સુરંગો પાથરતાં 40થી વધુ નાગરિકોનાં મોત, હુંમલા ચાલુ રાખવાની ચેતવણી

Damini Patel
અફઘાનિસ્તાનમાં અફઘાન સૈન્ય અને તાલિબાનો વચ્ચે આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. અફગાનિસ્તાનના અનેક મહત્વના શહેરો પર કબજો જમાવવા માટે તાલિબાનો અને અફઘાન સૈન્યો વચ્ચે ભિષણ યુદ્ધ...

બિહાર ચૂંટણી: રાજનાથ સિંહે ગજવી સભાઓ, કહ્યું હું મોઢું ખોલીશ તો એમની પોલ ખુલી જશે

pratikshah
દેશનાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે શનિવારે પટના અને ગોપાલગંજમાં ચૂંટણી સભાને સંબોધતા વિપક્ષને નિશાન બનાવી આકરા શાબ્દિક પ્રહારો કર્યા. પટનામાં પણ...

હવે રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે ભારત, 101 ઉપકરણોની આયાત પર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, સંરક્ષણ મંત્રાલય હવે આત્મનિર્ભર બનવાની પહેલ તરફ આગળ વધવા માટે...

101 રક્ષા ઉપકરણોની આયાત પર લાગશે રોક, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી મોટી જાહેરાત

pratikshah
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. રક્ષા મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે રક્ષા મંત્રાલય હવે આત્મનિર્ભરની પહેલમાં આગળ વધવા માટે તૈયાર...

રાજનાથ સિંહ આજે 10 વાગે કરશે મહત્વની ઘોષણા, રક્ષા મંત્રાલયે આપી જાણકારી

pratikshah
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે 10 વાગે મહત્વની જાહેરાત કરશે. રક્ષા મંત્રાલય કાર્યાલય દ્વારા રવિવાર સવારે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. ફ્રાન્સના લડાકુ...

રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી જમ્મુ કાશ્મીરમાં ફોરવર્ડ પોસ્ટની મુલાકાત, દુશ્મનની નાપાક હરકતોનો મુકાબલો કરવા સતર્ક રહેવું જરૂરી

pratikshah
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન કુપવાડામાં એલઓસીની ફોરવર્ડ લોકેશનનો પ્રવાસ કર્યો. અને જવાનોનો આત્મવિશ્વાસ વધાર્યો. આ નિમિતે રાજનાથ સિંહે કહ્યું કે દરેક કિંમતે...

લેહથી રાજનાથ સિંહે કર્યો હુંકાર: કોઈપણ દેશની એક ઇંચ જમીન પણ છીનવી નહિ શકે

pratikshah
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે લેહ લદાખ મુલાકાતે છે ત્યારે રાજનાથ સિંહે લેહ ખાતે જવાનોને સંબોધિત કર્યા હતા. તેમણે દેશના જવાનોને દેશનું ગૌરવ ગણાવતા કહ્યું...

પેંગોંગ લેક પાસે પેરા કમાન્ડોઝનો યુદ્ધાભ્યાસ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ જોડાયા

pratikshah
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે લેહના સ્ટકના પહોંચ્યા છે. રક્ષા મંત્રી સમક્ષ પેરા કમાન્ડોએ શાનદાર યુદ્ધ પ્રદર્શન કર્યું હતું, પેંગોંગ લેક પાસે પેરા કમાન્ડોઝ દ્વારા...

Ladakhમાં સંપૂર્ણ પીછેહઠ કરવા ચીનનો નનૈયો, મિલિટરી કમાન્ડર વચ્ચે ચાલી 15 કલાક બેઠક

pratikshah
Ladakh માંથી પીછેહટ કરવા મુદ્દે ચીન શરૂઆતથી જ ધાંધિયા કરતું આવ્યું છે. પોતે પીછેહટ કરી છે એવુ દેખાડી શકાય એ માટે ચીને અમુક સ્થળેથી સૈનિકોને...

Defence Minister રાજનાથ સિંહ પહોંચ્યા લેહ એરપોર્ટ, સેનાની તૈયારીઓની કરશે સમીક્ષા

pratikshah
પૂર્વ લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે તણાવ ઘટાડવા માટે સૈન્ય અને ડિપ્લોમેટીક સ્તરે મંત્રણા થઇ રહી છે. ત્યારે Defence Minister રાજનાથ સિંહે આજે લદ્દાખના...

ચીનને જડબાતોડ જવાબ અપાયો, જવાનોની શહિદીથી હુ દુઃખી પણ દેશ વીર જવાનોની કુરબાનીને ક્યારેય નહીં ભુલે

Bansari Gohel
છેલ્લા કેટલાય સમયથી ભારત ચીન સરહદ પાર હાલી રહેલા તણાવમાં ગઈકાલે નવો વળાંક આવ્યો. બંને સેનાઓ વચ્ચે એલએસી પર થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો...

ચીન સાથે વિવાદ બાદ પ્રધાનમંત્રી નિવાસે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મહત્વની બેઠક

Bansari Gohel
ભારત અને ચીન વચ્ચે લદ્દાખના પૂર્વ હિસ્સામાં ચાલી રહેલા સંઘર્ષે 15-16 તારીખની મધરાતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ગલવાલ ખીણ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો...

રક્ષામંત્રી રાજનાથ સિંહે પોખરણથી અટલ બિહારી બાજપેયીને આપી શ્રદ્ધાંજલિ

Mansi Patel
દેશના સરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાજસ્થાનના પોખરણમાં પૂર્વ પીએમ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જે બાદ રાજનાથસિંહે પાકિસ્તાનનું નામ લીધા વગર ચેતાવણી આપી કે, ભારત પરમાણુ હથિયારથી...

પાકિસ્તાન પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહનો કટાક્ષ, આપણા જેવો પાડોશી દેશ પરમાત્મા કોઈને ન આપે

Mansi Patel
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, આપણી સૌથી મોટી આશંકા આપણા પાડોશી...

સંરક્ષણ મંત્રાલયની કમાન સંભાળ્યા બાદ આવતી કાલે રાજનાથ સિંહ સિયાચિનના પ્રવાસે

Mayur
દેશના સંરક્ષણ મંત્રાલયની કમાન સંભાળ્યા બાદ રાજનાથસિંહ આવતી કાલે પહેલીવાર સિયાચિનના પ્રવાસે જવાના છે. તેમની સાથે સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવત પણ હાજર રહેશે. સંરક્ષણ...

એવું તો શું થયું કે સંરક્ષણ પ્રધાન વિશેષ વિમાન છોડી તાબડતોબ દિલ્હી પહોંચ્યા

GSTV Web News Desk
રવિવારે કેન્દ્રિય રક્ષામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હી જવા માટે વિશેષ વિમાનનો ઉપયોગ કરવાને બદલે કોમર્શિયલ ફ્લાઇટમાં મુસાફરી કરી હતી. કેન્દ્રિય સંરક્ષણ પ્રધાને આવું શા માટે...

VIDEO: શહીદોનાં પરીવારનાં સન્માનમાં રક્ષાપ્રધાને ભારતીય પરંપરાનાં દર્શન કરાવ્યાં

GSTV Web News Desk
કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ પોતાનાં આગવા અંદાજથી સૌનાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. તાજેતરમાં ઉત્તરાખંડમાં સૈન્યનાં શહિદ જવાનોની પત્નીઓને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમનું...

આજે સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેનાના પ્રમુખ 42 દેશોમાં તેનાત ભારતના ડીફેન્સ એટેચીની સાથે કરશે મહત્વની બેઠક

Yugal Shrivastava
પુલવામા આત્મઘાતી હુમલા બાદ ઉત્પન્ન થયેલા સુરક્ષા પડકારોને લઇને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને ત્રણેય સેનાના પ્રમુખ આજે 42 દેશોમાં તેનાત ભારતના ડીફેન્સ એટેચીની સાથે...

HALના દાવા પર ભાજપના આ નેતા પાસે રાહુલે માગ્યું રાજીનામું

Yugal Shrivastava
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રફાલ મુદ્દે સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમન પર જુઠાણા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નિર્મલા સિતારમન સંસદમાં જુઠ બોલ્યા, જો...

ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ શહીદ અોરંગઝેબના ઘરે પહોંચ્યા

Karan
ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ પુંછની મુલાકાતે છે. પુંછમાં સીતારમણ ભારતીય સેનાના શહીદ રાઈફલ મેન ઔરંગઝેબના નિવાસસ્થાને પહોંચ્યા છે. ભારે સુરક્ષા વચ્ચે પુંછ ખાતે નિર્મલા...

ઘણાં દેશોએ ભારતીય મિસાઈલોમાં પોતાનો રસ દાખવ્યો : સંરક્ષણ પ્રધાન સીતારમન

Yugal Shrivastava
દુનિયાના ઘણાં દેશ ભારતીય મિસાઈલ ખરીદવા ઈચ્છુક છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને કહ્યુ છે કે ઘણાં દેશોએ ભારતીય મિસાઈલોમાં પોતાનો રસ દાખવ્યો છે. આવા દેશોમાંથી...

રક્ષા મંત્રાલયની વેબસાઇટ હેક, તપાસ શરૂ

Yugal Shrivastava
રક્ષા મંત્રાલયની વેબસાઇટ હેક કરવામાં આવી છે. વેબ સાઇટના હોમ પેજ પર ચાઇનીઝ ભાષામાં કંઇક લખવામાં આવ્યું છે. રક્ષામંત્રીના ટ્વીટર હેન્ડલથી વાતની માહિતા આપવામાં આવી...

સંબંધો સુધારવાની કવાયત : સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન એપ્રિલમાં ચીન જશે

Karan
સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન એપ્રિલમાં ચીનની મુલાકાતે જવાના છે. જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓની સમિટમાં ભાગ લેવા માટે ચીન જવાના છે. તેમની ચીન મુલાકાત પહેલા...

સંરક્ષણ મંત્રી સુંજવાન આર્મી કેમ્પની મૂલાકાત લેશે : ગૃહમંત્રીએ બેઠક બોલાવી

Karan
જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધીઓ વધી રહી છે. એવામાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન સુંજવાનમાં આર્મી કેમ્પની મુલાકાત લેશે. દેશની આંતરિક સુરક્ષાને લઈને દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણની...

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામણના નમસ્તેનો ચીનમાં ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ, લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે પસંદ

Yugal Shrivastava
સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામણના નથુલા પ્રવાસ આજે સમાચારોની હેડલાઇન્સમાં છે. ચાઇનામાં ચીની સૈનિકો સાથેની સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામણની શુભેચ્છાને લોકો ખૂબ પસંદ કરી છે. સંરક્ષણ...

આજે નિર્મલા સીતારામન  સંરક્ષણ પ્રધાન બન્યા બાદ પ્રથમવાર કાશ્મીરની મુલાકાતે

Yugal Shrivastava
દેશના નવા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન  આજે શુક્રવાર 29 મી સપ્ટેમ્બરના રોજ કાશ્મીરની પોતાની પ્રથમ મુલાકાત વખતે શ્રીનગર પહોંચશે. આ દેશની પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન...

સર્જિકલ સ્ટ્રાઇલને એક વર્ષ પૂર્ણ, નિર્મલા સીતારમણ ઉરી-સિયાચિનની લેશે મુલાકાત

Yugal Shrivastava
ઉરી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓને નિશાન બનાવીને કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનું એક વર્ષ પૂર્ણ થયું છે. સર્જિકલ સ્ટ્રાઈકના એક વર્ષ પૂર્ણ...

ઇન્દિરા ગાંધી બાદ નિર્મલા સિતારમન દેશના બીજા સંરક્ષણ પ્રધાન બન્યા

Yugal Shrivastava
મોદીના નવા પ્રધાન મંડળના વિસ્તરણ બાદ નિર્મલા સિતારમનને પ્રમોશન આપીને દેશના નવા સંરક્ષણ પ્રધાન બનાવાયા છે. અત્યાર સુધી નિર્મલા સિતારમન પાસે વાણિજ્ય મંત્રાલય હતું. જે...
GSTV