GSTV

Tag : deesa

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત થતા ચકચાર

Nilesh Jethva
ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પેટ્રોલ,ડીઝલના ભાવ વધારા મામલે બંધ ગાડીને ધક્કો મારીને કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા. જેથી પાર્ટીના 10...

બનાસકાંઠા જિલ્લાનું આ શહેર બની શકે છે કોરોના હોટ સ્પોટ, આરોગ્ય વિભાગે આપી આ ચેતવણી

Nilesh Jethva
બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર હવે કોરોના હોટસ્પોટ બનવા તરીકે આગળ વધી રહ્યું છે. ડીસામાં મે મહિનામાં 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો જૂન મહિનાના પ્રથમ...

ડીસા : બનાસ નદીમાં ન્હાવા પડેલા 3 યુવકોનાં ડૂબી જવાથી મોત, પોલીસ ઘટનાસ્થળે

Nilesh Jethva
બનાસનદીમાં 3 યુવકો ડૂબતા મોત ગોઢ ગામ પાસે નદીમાં ન્હાવા પડ્યા હતા 3 યુવકો ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા ડૂબેલા ત્રણેય યુવકો રાણપુર ગામના રહેવાસી...

તમાકુ અને ગુટકાની ગેરકાદેસર રીતે હેરફેરીનો પર્દાફાશ, લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત

Nilesh Jethva
લોકડાઉનના માહોલમાં બનાસકાંઠામાં મોટપાયે તમાકુ અને ગુટકાની ગેરકાદેસર રીતે હેરફેરીનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા જિલ્લાની ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી પોલીસે અમદાવાદથી થરાદ જતી...

ક્યાંક તમારા ઘરમાં નથીને આ શંકાસ્પદ ઘી, ફૂડ વિભાગે કબ્જે કર્યા છે 25 કાર્ટૂન

Nilesh Jethva
ડીસામાંથી પોલીસે શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું હતુ. ગાય ઘીના 25 કાર્ટૂન ફુડ વિભાગે કબ્જે કર્યા હતા. ગાય ઘી નામના કાર્ટૂનમાં ઘી લઈ જવાતું હતું. પોલીસે...

ડીસાનો આરોગ્ય મેળો કોરોનાગ્રસ્ત : તંત્રએ આયોજન જ રદ્દ કરી દીધું

Mayur
સમગ્ર દેશ દુનિયામાં વધતા કોરોના વાયરસના વચ્ચે સદનસીબે ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. રાજ્યભરમાં કોરોના વાયરસને લઈને તમામ સ્તરે પગલા લેવાની...

ઓસ્ટ્રેલિયાથી આવેલા 4 ડોક્ટરોમાં હતા Coronaના લક્ષણો, ડીસામાં લોકો સાથે રમ્યા હોળી અને…

Arohi
ઓસ્ટ્રેલીયા (Australia)થી પાલનપુર આવેલા 4 ડોકટરને કોરોના (Corona)ના શંકાસ્પદ લક્ષણો જણાતા સિવિલમાં ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાથી 4 ડોક્ટર (Doctor) ડીસાની ભણસાલી હોસ્પિટલ (Hospital)માં...

બનાસકાંઠામાં ભાજપ શાસિત ડિસા નગરપાલિકામાં ભંગાણના એંધાણ, 10 કમિટી ચેરમેનના રાજીનામા

Nilesh Jethva
બનાસકાંઠામાં ભાજપ શાસિત ડિસા નગરપાલિકામાં ભંગાણના એંધાણ વર્તાયા છે. નગરપાલિકામાં 10 કમિટીના ચેરમેનોએ રાજીનામા આપ્યા છે. તો 3 કમિટીના સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા. હજુ...

ડીસાની આદર્શ પ્રાથમિક શાળામાં વેલેન્ટાઈન ડેની કરાઈ અનોખી રીતે ઉજવણી

Nilesh Jethva
આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈની ડેની લોકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ડીસા ખાતે કાર્યરત આદર્શ પ્રાથમિક શાળા ખાતે વેલેન્ટાઈની ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી...

ડીસામાં તંત્રની ઢીલી નીતિ પગલે સ્થાનિકો ગંદકીમાં રહેવા બન્યા મજબુર

Mansi Patel
ડીસાના ગુલબાણી નગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો ગંદકીનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ પરિણામ હજુ સુધી મળ્યું નથી. ગુલબાણી...

જામનગરના ખેડૂતે કાબૂલી ચણાની ખેતીમાં કરી જમાવટ, ખેતીની પદ્ધતિ જોઈ તમે પણ થઈ જશો અચંંબિત

Mayur
ચણા એ કઠોળ વર્ગનો અગત્યનો પાક છે. બીજી રીતે કહીએ તો  શિયાળુ કઠોળ પાકમાં ટુંકા ગાળે મસમોટી આવક અપાવતો પાક. ચણાનું પિયત તેમજ બિનપિયત બંને...

VIDEO : કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થતી ખેતી હવે ગુજરાતના આંગણે, ખેડૂતોને થશે મોટો ફાયદો

Mayur
ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લામાં પ્રથમવાર સ્ટ્રોબેરીની સફળ ખેતી કરવામાં આવી છે. ખેતી કર્યા બાદ સ્ટ્રોબેરીના ફળો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આગામી...

દાહોદના નરેશભાઈ એવી કઈ ખેતી કરે છે કે અત્યાર સુધીમાં લઈ ચૂક્યા છે પોણા બે લાખ રૂપિયા સુધીની આવક

Mayur
વાલોળ.  ઉંધીયું તેમજ રીંગણ સાથે મિશ્ર શાકભાજી તરીકે મોટા પ્રમાણમાં વાલોળનો વપરાશ થાય છે. પહેલાના સમયમાં વાલોળ એ શેઢા પાળે ઉગી નીકળતા વેલામાંથી ખપ પૂરતી...

લવ જેહાદ : યુવકે યુવતીને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ, ધારાસભ્ય સહિત હિન્દુ સંગઠનો પહોંચ્યા પોલીસ સ્ટેશને

Nilesh Jethva
ડીસા શહેરમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. જ્યા લઘુમતી સમાજના યુવકે હિન્દુ સમાજની યુવતીને લલચાવી ફોસલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે...

ભર શિયાળે ચડ્ડી પહેરી પોલીસની ઠંડી ઉડાવતી ચડ્ડી ગેંગ સક્રિય, 3 ઘરને બનાવ્યા નિશાન

Mayur
કડકડતી ઠંડીમાં ડીસામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. આ તસ્કોરોની મોડસ ઓપરેન્ડીની જો વાત કરીએ તો આ તસ્કરો ચડ્ડી પહેરીને ચોરી કરવા આવતા હોય છે....

બનાસકાંઠામાં થશે ઉત્તરાયણની અનોખી ઉજવણી, અબોલ પશુઓ માટે બનાવવામાં આવી રહ્યા છે હજારો નંગ લાડું

Nilesh Jethva
બનાસકાંઠામાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે લોકો અબોલ પશુઓ માટે લાડુઓ બનાવી રહ્યા છે. ડીસાના રાજપુર વિસ્તારમાં સૌપ્રથમવાર આ વિસ્તારના લોકો દ્વારા પશુંઓ માટે 7000 લાડું બનાવામાં...

માત્ર નવ ધોરણ સુધીનો અભ્યાસ ધરાવતી ડિસાની આ દીકરી બનાવે છે અદભુત મૂર્તીઓ

Nilesh Jethva
કળા પર કોઈનો ઇજારો નથી હોતો. આ કહેવત ડીસા તાલુકાનાં રાણપુર ગામની એક દીકરીએ સાચી કરી બતાવી છે. માત્ર નવ ધોરણ સુધી અભ્યાસ કરેલી આ...

બનાસકાંઠામાં તીડનો આતંક વધ્યો, વૃક્ષો પર બેઠા તો વૃક્ષો ઢંકાઈ ગયા

Nilesh Jethva
બનાસકાંઠામાં તીડનો આતંક હવે ડીસા અને પાલનપુર સુધી પહોંચી ગયો છે. ખેડૂતો તીડોના આ આક્રમણથી ભયભીત બની ગયા છે. એક અઠવાડીયા અગાઉ બનાસકાંઠા જીલ્લામાં વાવ...

ચાલીસ વર્ષ જૂનુ હનુમાનજીનું મદિર ફક્ત ચાલીસ મિનિટમાં તોડી પડાતા મામલો તંગ બન્યો

Nilesh Jethva
ડીસા શહેરના વેલુનગરના નાકા નજીક આવેલું હનુમાનજીનું વર્ષો જૂનું મંદિર હટાવવા જતાં મામલો તંગ બની ગયો હતો. આસપાસના લોકોએ મંદિર હટાવવા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો....

દેશમાં વધતા દુષ્કર્મના બનાવો અટકાવવા આ યુવાનો કરશે 28 રાજ્યમાં 30 હજાર કિમીની સાયકલ યાત્રા

Nilesh Jethva
આજકાલ દેશમાં દુષ્કર્મની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે દેશમાં વધતી જતી દુષ્કર્મની ઘટનાઓને અટકાવવા માટે દિલ્હીથી ત્રણ યુવાને સાઇકલ યાત્રાના દ્વારા દેશભરમાં લોકોને...

ડીસા માર્કેટમાં ડુંગળી ઓલટાઈમ હાઈ સપાટીએ : સંગ્રહખોરો પર ITની તવાઈ

Bansari
ગત સપ્તાહે દેશાવરોના બજારમાં ડુંગળીના ભાવ ઉંચી સપાટીએ પહોંચી ગયા બાદ આજે ગુજરાતના ડુંગળીના મુખ્ય માર્કેટ સમાન ડીસા ખાતે પણ ડુંગળી ૨૦ કિલો દીઠ રૂા....

ભર શિયાળે કેરીનો રસ, ડીસામાં હજારો લોકોએ રસ રોટલીના પ્રસાદનું કર્યું ભોજન

Nilesh Jethva
કેરીનો રસ સામાન્ય રીતે ઉનાળામાં જ આવતો હોય છે. પરંતુ ડીસામાં ભર શિયાળે આજે હજારો લોકોએ કેરીનાં રસનો સ્વાદ માણ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષથી ડીસામાં...

ડીસામાં બિનસચિવાલયની લેવાયેલી પરિક્ષામાં ગેરરીતી થઈ હોવાના આરોપો સાથે વિરોધ

Mansi Patel
ડીસામાં બિનસચિવાલયની લેવાયેલી પરિક્ષાનો વિરોધ કરવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓનું કહેવું છે તે આ પરીક્ષામાં ગેરરીતી થઈ છે. જેથી તેમણે પરીક્ષામાં ગેરરીતી કરનાર શખ્સો સામે યોગ્ય...

આ ખેડૂતે કળથી લીધું એવું કામ કે 10 વીઘાના ખેતરમાંથી મેળવ્યું 12 લાખનું ઉત્પાદન

Mayur
ડીસા તાલુકાનાં રાણપુર ગામના કનવરજી વાધનિયા. કનવરજી વાધનિયા એક પ્રગતિશીલ ખેડૂત છે. અને ખેતીમાં હંમેશા અલગ અલગ પ્રયોગો કરીને સફળ ખેતી કરી રહ્યા છે કનવરજી...

હજુ મેઘરાજાએ નથી લીધો વિશ્રામ, અહીં ભારે વરસાદ સાથે પડ્યાં વરસાદી ઝાપટા

Bansari
ગત રાત્રી દરમિયાન ડીસાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેના લીધે ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડયા હતા.જેના કારણે ડીસાના રિજમેટ રોડ પર વીજ ડીપી...

ડિપ્થેરિયાએ બનાસકાંઠામાં આતંક મચાવ્યા બાદ ડિસામાં કર્યો પગ પેસારો, 80 શકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ

Nilesh Jethva
બનાસકાંઠા જીલ્લામાં ડીપ્થેરિયાએ આતંક મચાવ્યો છે. ડીપ્થેરિયાથી ધાનેરામાં બાળકોના મોત નિપજ્યાં બાદ હવે ડીપ્થેરિયાના કેસો ડીસામાં પણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ડીસામાં છેલ્લા એક...

મહા વાવાઝોડાની અસરને પગલે બટાકાનગરીના ખેડૂતોને લાખોનું નુકશાન

Nilesh Jethva
બનાસકાંઠામાં મહા વાવાઝોડાની અસરને લઈને ગત રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના લીધે ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. બનાસકાંઠા અને ખાસ કરીને ડીસા...

ડીસામાં ત્યજાયેલી બાળકીનો કબજો મેળવવા માટે થયો વિવાદ

Mansi Patel
ડીસામાં બાળકીના કબજાને લઇને વિવાદ સામે આવ્યો છે..એક માસ પહેલાં તાજી જન્મેલી બાળકી મળતા જીવદયા પ્રેમીઓએ દોઢ લાખ ખર્ચીને બાળકીની સારવાર કરાવી હતી. જો કે...

VIDEO : સાડા સાતસો વર્ષથી અહિ યોજાય છે અશ્વદોડ, હજારો લોકોની ભીડ છતા નથી લેવાતી પોલીસની મદદ

Nilesh Jethva
ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામમાં લગભગ સાડા સાતસો વર્ષથી અશ્વદોડ યોજાય છે. આ અશ્વદોડને નિહાળવા...

સ્થાનિક ગ્રામજનોની રજૂઆતના પગલે નરેગા યોજનામાં થતા ભ્રષ્ટાચારનો થયો પર્દાફાશ

Nilesh Jethva
ડીસાના રામપુરા ગામમાં નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. સ્થળ પર ઓછા મજૂરો પાસે કામ કરાવીને વધુ જોબ કાર્ડ બનાવીને ગેરરીતિ...
Do NOT follow this link or you will be banned from the site!