ખૂબ જ વિચિત્ર છે દિપીકાનો આ લેટેસ્ટ ફોટોશૂટ, ફિલ્મ ‘ગેહરાઇયાં’ની રિલીઝ બાદ જોવા મળ્યો આવો લુક
દીપિકા પાદુકોણની ડ્રેસિંગ સેન્સ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આનું કારણ અભિનેત્રીના ડ્રેસિંગ સેન્સમાં થોડો ફેરફાર છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગેહરાઇયાં’ની રિલીઝ બાદ...