Archive

Tag: Deepika Padukone

Viral : Nickyanka નું ત્રીજુ વેડિંગ રિસેપ્શન, સલમાન-કેટથી લઇને જ્હાન્વી સુધી આ બોલીવુડ સ્ટાર્સે લગાવ્યા ચાર ચાંદ

બોલિવૂડ બાદ હોલિવૂડમાં પોતાના નામનો ડેકો વગાડનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના લગ્ન 1-2 ડિસેમ્બરના રોજ ઉમેદ ભવનમાં ખૂબ જ ધૂમ ધામ સાથે થયા. પ્રિયંકા અને નિક બંને ની લવ સ્ટોરી પણ ખૂબ જ અલગ છે View this post on Instagram…

2018ના વર્ષમાં થયા આ મોટા લગ્ન, જુઓ PHOTOS

Celebrity Weddings of 2018: ચાલુ વર્ષ બૉલીવુડમાં યાદગાર બની જશે. આ વર્ષે મોટા લગ્ન થયાં. દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા અને સોનમ કપૂર જેવી બૉલીવુડ અભિનેત્રીઓએ લગ્ન કર્યા તો રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીની પુત્રીના લગ્ન પણ થયા અને સ્ટેટ્સ બદલાયું. આમ…

દીપિકાએ કર્યો મોટો ખુલાસો, આ કારણે મુંબઇ રિસેપ્શનમાં ગાયબ રહ્યો એક્સ-બૉયફ્રેન્ડ રણબીર કપૂર

દીપિકા પાદુકોણે ઇટલીમાં લગ્ન કર્યા બાદ 1 ડિસેમ્બરે મુંબઇમાં ફિલ્મી સ્ટાર્સ માટે રિસેપ્શન પાર્ટી આપી હતી. તેમાં અનેક જાણીતી હસ્તિઓ સામેલ થઇ હતી. પરંતુ દીપિકાના એક્સ-બૉયફ્રેન્ડ રણબીર કપૂરની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. બ્રેકઅપ બાદ પણ તેઓ સારા મિત્રે છે….

Video: રણવીરે જાહેરમાં કહી દીધું કંઇક એવું કે ચોધાર આંસુએ રડી પડી દીપિકા

મુંબઇમાં રવિવારે સ્ટાર સ્ક્રીન અવોર્ડઝનું આયોજન કરવામાં આવ્યું. ન્યૂલીવેડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ કલર કોર્ડીનેડેટ આઉટફિટમાં નજરે પડ્યાં. બંનેનો લુક ચર્ચામાં રહ્યો. રણવીર સિંહને પદ્માવત માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો. પતિ રણવીરની આ ઉપલબ્ધિએ દીપિકાને ભાવુક કરી દીધી….

લગ્ન બાદ ઓનસ્ક્રીન KISS કરશે દીપિકા? આપ્યું આવુ રિએક્શન

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી હાલના દિવસોમાં ફેનસ વચ્ચે છવાઈ ગઈ છે. થોડા દિવસો અગાઉ 14 નવેમ્બરે ઈટલીના લેક કોમોમાં થયેલા દીપિકા રણવીરના લગ્નની દેશભરમાં ચર્ચા થઈ હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ રણવીર સાથે લગ્ન બાદ ઓનસ્ક્રીન કિસને…

Video : દિપિકાએ રણવીરને આપી ટક્કર, ઇશાના સંગીતમાં ડાન્સ ફ્લૉર પર લગાવી આગ

ઇશા અંબાણીની પ્રિ-વેડિંગ સેરેમનીમાં દેશ-વિદેશથી મહેમાન આવી ચુક્યા છે. આ મહેમાનોની યાદીમાં બોલીવુડ-હોલીવુડ સેલેબ્રિટીઝથી લઇને રાજકારણીઓ પણ સામેલ છે. જ્યાં બોલીવુડની મોટાભાગની હસ્તીઓ ધમાકેદાર પર્ફોર્મન્સ આપતાં જોવા મળ્યાં તેવામાં અમેરિકન સિંગર બિયોન્સેએ પોતાના શાનદાર પરફોર્મન્સ આપીને સ્ટેજ પર આગ લગાવી…

લગ્નમાં દીપિકાએ કરી નાંખ્યો એટલો ખર્ચ કે હવે પહેરવું પડે છે આટલું સસ્તુ સ્કર્ટ!

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14 અને 15 નવેમ્બરે ઇટલીને લઇને કોમોમાં લગ્નના બંધનમાં બંધાઇ ચુક્યા છે. લગ્ન બાદ દીપિકાના જેટલાં પણ લુક સામે આવ્યા ફેન્સે તેમને પસંદ કર્યા. તાજેતરમાં જ હવે એકવાર ફરી દીપિકાની કેટલીક ખૂબસુરત તસવીરો…

પ્રિયંકાને પછાડી ફરી એકવાર ‘સેક્સીએસ્ટ એશિયન વુમન’ બની દીપિકા પાદુકોણ

બોલીવુડની લીડીંગ લેડી દીપિકા પાદુકોણે એશિયાની ‘સેક્સીએસ્ટ વુમન’ તરીકે ઉભરી આવી છે. ત્રણ વર્ષમાં બીજી વાર દીપિકા બ્રિટન સ્થિત સમાચાર પત્ર ‘ઇસ્ટર્ન આઇ’ દ્વારા પ્રકાશિત ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહી છે. આ વર્ષે ધમાકેદાર શરૂઆત કરનાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણે…

બિકીનીમાં દીપિકા પાદુકોણનું Hot ફોટોશૂટ, Bold Look વાયરલ

દીપિકા પાદુકોણ લગ્ન અને રિસેપ્શન બાદ ફરી એકવાર ચર્ચામાં છે. એક્ટ્રેસ લગ્ન બાદથી ઇન્ડિયન લુકમાં નજરે પડી રહી છે. આ વચ્ચે દીપિકાએ મેગેઝીન માટે બોલ્ડ એન્ડ વાઇલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો વાયરલ થઇ રહી છે. View this post on…

Forbes Richest Indian 2018: સલમાન સતત ત્રીજા વર્ષે બન્યો ‘સુલતાન’, પ્રિયંકા પર ભારે પડી દીપિકા

સલમાન ખાન ફક્ત બૉક્સ ઑફિસનો જ સુલતાન નથી પરંતુ હવે તો તે બોલીવુડમાં કમાણીના મામલે પણ ટૉપ પર છે. ફૉર્બ્સ તરફથી જાહેર કરવામાં આવેલી વર્ષ 2018ની સૌથી અમીર ભારતીય સેલેબ્રિટીઝની યાદીમાં આ વાતનો ખુલાસો થયો છે. The 2018 #ForbesIndiaCeleb100 list…

Video: 6 મહિનામાં જ દિપવીરના ઘરે ગુંજશે કિલકારીઓ, રણવીરે ખુદ કર્યો ખુલાસો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને 20 દિવસ થઇ ચુક્યાં છે. 2 લગ્ન અને 4 રિસેપ્શન આપ્યાં બાદ દીપિકા અને રણવીર કામ પર પરત ફર્યા છે. તાજેતરમાં જ રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ સિંબાનું ધમાકાર ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલર…

લગ્ન બાદ દીપિકાનું Sizzling Hot Photoshoot, પહેલાં નહી જોયો હોય આવો બોલ્ડ અવતાર

દીપિકા પાદુકોણ લગ્ન બાદ ફરીથી પોતાના કામ પર પરત ફરી છે. એક તરફ જ્યાં દીપિકાના ફિલ્મ પ્રોજેક્ટ્સ તેની રાહ જોઇ રહ્યાં છે તેવામાં તે કેટલીક એડવર્ટાઇઝમેન્ટનું શુટિંગ પણ કરશે. ડિસેમ્બર મહિનામાં દીપિકા એક મેગેઝીનના કવર પેજ પર છવાઇ છે. તે…

દીપિકા-રણવીરના રિસેપ્શનમાં રણબીર-આલિયાની ગેરહાજરી ઉડીને આંખે વળગી, આ હતું કારણ

બોલીવુડના બાજરાવ અને મસ્તાની એટલે કે દીપિકા અને રણવીર સિંહે મુંબઈની ગ્રાંડ હયાત હોટલમાં ત્રીજુ રીસેપ્શન રાખ્યું હતુ. રિસેપ્શનમાં અમિતાભ બચ્ચન, રેખા, અનુષ્કા શર્મા, અનિલ કપૂર અને અંબાણી પરિવારે હાજરી આપી હતી. આ રિસેપ્શનમાં બી-ટાઉનનાં તમામ દિગ્ગજ સ્ટાર્સ હાજર રહ્યા…

‘દીપવીર’ના રિસેપ્શનમાં Big Bએ રાખ્યો રંગ, કર્યુ કંઇક એવું કે વાયરલ થઇ ગયો Video

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 1 ડિસેમ્બરે પોતાના લગ્નનું ત્રીજુ અને અંતિમ રિસેપ્શન મુંબઇની હોટેલ ગ્રાન્ડ હયાતમાં આપ્યું. આ પાર્ટીમાં અંબાણી અને અમિતાભ બચ્ચનના પરિવાર સહિત બોલીવુડના અનેક સેલેબ્સ પહોંચ્યાં. View this post on Instagram A post shared by The…

દિપીકા-રણવીરના ‘સત્તાવાર’ લગ્ન થયા નથી, એક ભૂલ પડી ભારે

જાણો ભારતીય સંવિધાનના એ કાયદા માટે, જેના કારણથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન રજિસ્ટર થશે નહીં. ઇટલીમાં લગ્ન કરીને અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે એક એવી ભૂલ કરી દીધી છે, જે કારણથી એમના લગ્નનું રજિસ્ટર થઇ શકશે નહીં….

Viral : લગ્ન બાદ સિદ્ધીવિનાયક મંદિર પહોંચ્યા દીપવીર, લીધા બાપ્પાના આશિર્વાદ

ન્યૂલીવેડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ શુક્રવારે સવારે ગણપતિ બાપ્પાના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. બંને મુંબઇના સિદ્ધીવિનાયક મંદિર પહોંચ્યા હતા. કપલ સાથે દીપિકા-રણવીરના પરિવારજનોએ પણ બાપ્પાના આશિર્વાદ લીધાં. View this post on Instagram Power couple ❤️#deepikapadukone #ranveersingh A post…

દીપિકા-રણવીરે ત્રીજી વાર કરવાં પડશે લગ્ન, ઇટલીમાં થઇ ગઇ આટલી મોટી ભૂલ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નનું સેલિબ્રેશન હજુ ચાલું જ છે. ન્યુલી વેડ કપલ હજુ પાર્ટી મૂડમાં છે તેવાં તેમના માટે એક માઠા સમાચાર આવ્યાં છે. હકીકતમાં આ સ્ટાર કપલના લગ્ન કાનૂની વિવાદમાં ફસાયા છે. હકીકતમાં દીપવીરના લગ્નમાં એક એવી…

પોતાની નવવધુ દીપિકા માટે ‘ડીજે બાબૂ’ બની ગયો રણવીર સિંહ, તમે જ જોઇ લો Video

બોલીવુડના સૌથી રોમેન્ટિક કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પોતાના મુંબઇ રિસેપ્શનમાં મસ્તીના મૂડમાં જોવા મળ્યાં. રણવીર હંમેશાની જેમ જ પોતાના મસ્તમૌલા અંદાજમાં જોવા મળ્યો. બુધવારે આયોજિત રિસેપ્શનની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. તેમાંથી જ…

દીપવીરનો રૉયલ અંદાજ : દીપિકા-રણવીરના મુંબઇ રિસેપ્શનની આ 11 ખૂબસુરત તસવીરો જોતા રહી જશો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન બે જુદા-જુદા રીતિ-રિવાજથી થયા છે. ઇટલીમાં કોંકણી અને સિંધી વિધીથી લગ્ન કર્યા બાદ બેંગલુરૂમાં રિસેપ્શન અને મુંબઇમાં એક આફ્ટર વેડિંગ સેલિબ્રેશન કરી રહ્યાં છે.બોલુડની મસ્તાની અને સિંબાના લગ્નનું આજે વધુ એક રિસેપ્શનનું આયોજન કરાયું…

દીપિકાએ પોતાની આ દુશ્મનને પાઠવ્યું રિસેપ્શનનું આમંત્રણ, રણવીરે પણ કર્યો પર્સનલ મેસેજ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નના સેલિબ્રેશનનો દોર હજુ યથાવત છે. ઇટલીમાં બે દિવસ લગ્ન અને પછી ભારતમાં 2 રિસેપ્શન આપ્યા બાદ હજુ પણ 2 પાર્ટી બાકી છે. 28 નવેમ્બર અને 1 ડિસેમ્બરે મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં દીપવીર એક શાનદાર…

Inside Video : કૉકટેલ પાર્ટીમાં ‘દીપવીર’ની રોમેન્ટીક કેમેસ્ટ્રી, રણવીરે આ રીતે વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નનું સેલિબ્રેશન હજુ પણ ચાલી રહ્યું છે. બોલીવુડના આ પાવર કપલે ગઇ કાલે ગાત્રે આયોજિત કૉકટેલ પાર્ટીમાં ખૂબ જ એન્જોય કર્યુ હતુ. આ પાર્ટીમાં દીપિકાએ રણવીર સાથે ડીજે ફ્લોર પર ડાન્સ કર્યો હતો. પરંતુ જ્યારે…

વેડિંગપાર્ટીમાં ડાન્સ ફ્લોર પર રણવીરની ગ્રાન્ડ એન્ટ્રી, સામે આવ્યો શાનદાર લુક

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું મુંબઇ રિસેપ્શન હાલ ચર્ચામાં છે. રણવીર અને દીપિકાનું પહેલુ રિસેપ્શન 21 નવેમ્બરના રોડ બેંગલુરુની હોટલ લીલામાં આપી ચુક્યા છે. તે બાદ તેમની બહેન રિસિકાએ શનિવારે મુંબઇની હોટેલ ગ્રાન્ડ હયાતમાં એક રિસેપ્શન આપ્યું. આ પ્રોગ્રામમાં રણવીરની…

ટ્રેન્ડમાં છે દીપિકાની સાડીઓ, આટલા લાખમાં વેચાયા લગ્ન-રિસેપ્શનના પરિધાન

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્નના બંધનમાં બંધાઇ ચુક્યા છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન વર્ષ 2018ના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક છે. 14-15 નવેમ્બરના રોજ ઇટલીના લેક કોમોમાં થયેલા આ લગ્નની તસવીરો સામે આવી છે. સૌથી વધુ ચર્ચા દીપિકાના…

રિસેપ્શનમાં લાઇમલાઇટ લૂંટી ગઇ રણવીરની ‘સાળી’, દીપિકા કરતાં પણ ખૂબસુરત હતો લુક

રણવીર સિંહઅને દીપિકા પાદુકોણેએ 14 અને 15 નવેમ્બર ઈટલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા. ત્યારપછી 18 નવેમ્બરે તે મુંબઈ પાછા ફર્યા હતા અને 21 નવેમ્બરેબેંગલુરુમાં રિસેપ્શન પાર્ટી આપી હતી. આ રિસેપ્શન દીપિકાના પિયર તરફથી આપવામાંઆવ્યું હતું. બેંગલુરુની ધ લીલા પેલેસમાં…

દીપિકાની કાંજીવરમ સાડીને લઇને ઉઠ્યા સવાલો, એવું તો શું થયું કે ડિઝાઇનર સબ્યસાચીએ કરવી પડી સ્પષ્ટતા

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન વર્ષ 2018ના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક છે. 14-15 નવેમ્બરના રોજ ઇટલીના લેક કોમોમાં થયેલા આ લગ્નની તસવીરો સામે આવી છે. સૌથી વધુ ચર્ચા દીપિકાના પરિધાનની છે. દીપવીરના પરંપરાગત પરિધાનોને જાણીતા ડિઝાઇનર સબ્યસાચીએ તૈયાર કર્યા…

શું બેંગલોર રિસેપ્શનમાં દીપિકાએ અનુષ્કાનો લુક કર્યો કૉપી? આ છે સામ્યતાઓ

ઈટલીમાં સિક્રેટિવ શાનદાર વેડિગ બાદ રણવીર અને દીપિકાએ ગઈ કાલે રાત્રે બેંગ્લુરુ ખાતે આટલી જ શાનદાર રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરી હતી. બેંગ્લુરુની ધ લીલા પેલેસ હોટેલમાં આયોજીત આ રિસેપ્શન પાર્ટીમાં રણવીર અને દીપિકા બ્લેક એન્ડ ગોલ્ડન કલરના ટ્રેડિશનલ અટાયરમાં જોવા…

નવદંપતિ દીપવીરનું બેંગલુરુ રિસેપ્શન, જુઓ Inside Photos

નવદંપતી રણવીર સિંહ અને દીપિકા પદુકોણે 21 નવેમ્બર, બુધવારે બેંગલુરુમાં ફાઈવસ્ટાર હોટેલ ‘ધ લીલા પેલેસ’ ખાતે એમનાં સગાસંબંધીઓ તથા ઓળખીતાંઓ માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. એ પ્રસંગની તસવીરો સામે આવી છે. View this post on Instagram A post shared by…

દીપવીરનું રિસેપ્શન : આઉટફિટથી લઇને મેન્યૂ સુધી, આવી છે તૈયારીઓ

રણવીર સિંહ-દીપિકા પાદુકોણના લગ્ન શાહી અંદાજમાં ઇટલીના લેક કોમો ખાતે 14-15 નવેમ્બરના રોજ થયા. 21 નવેમ્બર એટલે કે આજે બેંગલોરમાં રિસેપ્શન થશે. તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. મંગળવારે રાત્રે બેંગલોર સ્થિત દીપિકાના નિવાસસ્થાનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું…

અહીં જુઓ ‘દીપવીર’ના જીવનની અણમોલ પળો, Leak થયા Inside Photos

દીપીકા પાદુકોણ અને રણવીર સિંહે ઇટલીના લેક કોમો ખાતે ડ્રીમ વેડિંગ કર્યા. હવે તો પોતાના રિસેપ્શનની તૈયારી કરી રહ્યાં છે. તેવામાં આ નવપરિણિત યુગલ બેંગલોર પહોંચી ગયું છે. આ વચ્ચે આ ન્યૂલી વેડ કપલના ડ્રીમ વેડિંગની કેટલીક તસવીરો સામે આવી…

Video: રણવીર સાથે લગ્ન બાદ ફોટોગ્રાફર્સે દીપિકાને કહી ‘ભાભી’, મળ્યું આવું રિએક્શન

નવપરણિત યુગલ દીપિકા પાદુકોણ અને રમવીર સિંહ ઇટલીમાં ગ્રાન્ડ વેડિંગ બાદ હવે પોતાના રિસેપ્શન માટે બંગલોર પહોંચી ગયાં છે. મંગળવારે બંને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. એરપોર્ટ પર કપલ જ્યારે ફોટઝ માટે પોઝ આપી રહ્યાં હતાં ત્યારે, દીપિકાને એક…