શું દીપિકા છોડી રહી છે બોલીવુડ? ધૂમ કમાણી કરવા માટે શોધી લીધો આ નવો રસ્તો
બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ રીટેલ કન્ઝ્યુમર સ્ટાર્ટઅપ્સમાં પોતાનું રોકાણ વધારી રહી છે. દીપિકા પાદુકોણે 18 મહિના અગાઉ KA એન્ટરપ્રાઈઝની સ્થાપના કરી હતી જેનું સંચાલન હાલ તેનો પરિવાર...