જાણો અમદાવાદને કેમ શણગારવામાં આવી રહ્યું છે દુલ્હનની જેમ
અમદાવાદ શહેરમાં નવી એસ.વી.પી.હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટીવલનું ઉદ્ધાટન વડાપ્રધાનના હસ્તે થનાર છે. તેમજ વાઇબ્રન્ટ સહિતા મહત્વના ઇવેન્ટોને ધ્યાને લઇને શહેરના ઓવરબ્રિજ અને રિવરફ્રન્ટને ડેકોરેટીવ રોશની...