GSTV
Home » Death

Tag : Death

ઇન્જેક્શન આપ્યા બાદ કિશોરીનું થઈ ગયું મોત, પોલીસકર્મી નાહકનો પિટાઈ ગયો

Mayur
સુરતના અડાજણ ખાતે આવેલી હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી કિશોરીનું મોત નિપજ્યાનો આક્ષેપ લાગ્યો છે. કિશોરીના મોત બાદ ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. એટલું જ

રાજ્યમાં આ વર્ષે ચોમાસા દરમિયાન આટલા લોકોના થયા મોત, સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં

Nilesh Jethva
રાજ્યમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. ત્યારે ચાલુ વર્ષે વરસાદની સીઝન દરમ્યાન રાજ્યમાં કુલ 199 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં વીજળી પડવાને કારણે 54,

હિંસા ‘અસ્વીકૃત’ સ્તરે પહોંચી, વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે નમાજ પઢતાં તમામ 62 લોકોનાં મોત

Mayur
અફઘાનિસ્તાનની પૂર્વે એક મસ્જિદમાં શુક્રવારની નમાજ સમયે મસ્જિદની અંદર વિસ્ફોટ થતાં 62 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 36થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અફઘાનિસ્તાનમાં હિંસા

ગાય ખેતરનો પાક ખાઈ જતી હોવાના કારણે રૂમમાં પુરી દેતા 17 ગાયો ભૂખથી તડપીને મરી ગઈ

Mayur
મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં એક એવી ઘટના બની હતી કે જેના કારણે ગૌભકતોને ભારે દુ:ખ થયું હતું. એક શાળાના રૂમમાં દસ ગાયો સહિત ઢોરોને બંધ

ભયંકર અકસ્માત, બસમાં સવાર 39માંથી 35 લોકોનાં તો મોત થઈ ગયા

Mayur
સાઉદી અરેબિયામાં એક ભયાનક અકસ્માતમાં અંદાજે 35થી વધુ લોકોના કરૂણ મોત થયા છે. સાઉદી અરેબિયાના મદીના પ્રાંતમાં અલ-અખલ વિસ્તારમાં સાંજે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ઠંડે કલેજે 6 લોકોની હત્યામાં થયો મોટા ખુલાસા

Arohi
કોઝીકોડે વિસ્તારમાં 2012થી 2016 વચ્ચે પોતાના પરિવારના છ સભ્યોને સાઇનાઇડ આપીને સિરિયલ હત્યાઓ કરનારી જોલી થોમસે પોલીસ સમક્ષ  એકરાર કરતાં કહ્યું હતું કે  મોત સાથે

ઉત્તર પ્રદેશમાં શ્રધ્ધાળુઓ પર બસ ફરી વળતા એક જ પરિવારના સાતનાં મોત

Mayur
વૈષ્ણવ દેવીના દર્શન કરીને પરત ફરતી વખતે બુલંદ શહેરમાં આજે વહેલી સવારે એક પરિવાર ફુટપાથ પર સુઇ જતાં તેમના પર બસ ફરી વળતા ત્રણ બાળકો

‘મારી માતાના મોત માટે પીસી ચાકો જવાબદાર’ શીલા દીક્ષિતના પુત્રના આરોપથી દિલ્હીની રાજનીતિમાં ભૂકંપ

Mayur
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મતભેદ સામે આવ્યા છે. દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતે કોંગ્રેસ નેતા પીસી ચાકો પર સણસણતા આરોપ વગાવ્યા

હે ભગવાન, બાળકી ઘોડિયામાં રમતી હતી અને ઉપરથી જ્વલનશીલ એસિડ ફેંકાયું

Nilesh Jethva
કડીના ચાલાસણ ગામે 8 માસની બાળકીના મોત અંગે પેનલ રિપોર્ટમાં મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. બાળકીનું અમદાવાદની બીજે મેડિકલ કોલેજના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ બાળકી પર

તમે તો આ રસી મૂકાવા નથી જઈ રહ્યાં ને! કામરેજમાં થયાં 2 બાળકોનાં મોત

Arohi
સુરતના કામરેજમાં રસી મુકાવતા બે બાળકોના મોતથી ચકચાર મચી છે. બાળકોના મોતને લઈ પરિવારે તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યો. પરિવારનો આરોપ છે કે, બન્ને બાળકોને

રાજકોટ : 45 મિનિટ સુધી એમ્બ્યુલન્સ ન આવતા સીએમના પિતરાઈ ભાઈનું નિધન થયાનો ઘટસ્ફોટ

Mayur
રાજ્યમાં લોકોના જીવ બચાવવા માટે શરૂ કરાયેલી 108ની સુવિદ્યા વિવાદમાં આવી છે. રાજકોટમાં 45 મિનિટ સુધી 108ની એમ્બ્યુલન્સ ન આવતા સીએમના પિતરાઇ ભાઇનું નિધન થયું

સેલ્ફી લેવા જતા એક જ પરિવારના ચાર લોકોએ એવી રીતે જીવ ગુમાવ્યો કે જાણીને ચોંકી ઉઠશો

Arohi
એક જ પરિવારના ચાર લોકો માટે સેલ્ફી લેવી ઘાતક સાબિત થઈ છે. જિલ્લાના મરમપટ્ટીમાં પાંબારૂ જિલ્લામાં આ ઘટના બની છે જ્યાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક

સ્માર્ટ સીટી અમદાવાદમાં વિકાસની મોટી મોટી વાતો વચ્ચે રસ્તા પરના ખાડા બન્યા જીવલેણ

Mansi Patel
અમદાવાદ આમ પણ ખાડાઓનું શહેર બની ગયુ છે તેવામાં હવે ખાડાઓ જીવલેણ પણ બનવા લાગ્યા છે. ખાડાના કારણે બે લોકોનો જીવ ગયો છે. જી એમ

અમદાવાદમાં ખાડાના કારણે બે વ્યક્તિના મોત, આખરે મહાપાલિકા તંત્ર સફાળુ જાગ્યુ

Mansi Patel
અમદાવાદમાં ખાડાના કારણે બે વ્યક્તિના મોતની ઘટનાને લઈને મહાપાલિકા તંત્ર આખરે સફાળુ જાગ્યુ છે. અને બાપુનગરમાં જ્યાં ખાડા પડ્યા તે ખાડો પુરવાની કામગીરી તો થઈ

14 વર્ષમાં એક જ પરિવારના 6 લોકોની એક સરખી હત્યા થતા પોલીસને કબર ખોદવાનો વારો આવ્યો

Arohi
સબંધીઓએ શંકા વ્યક્ત કરતા એક પરિવારના છ સદસ્યોના હાડપિંજરને ખોદીને બહાર કાઢવામાં આવ્યા. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. એક સ્થાનીક કોર્ટે ક્રાઈમ બ્રાન્ચને અનુમતિ આપી

લીલા દુકાળે અરવલ્લીના ખેડૂતનો ભોગ લીધો, પાક નિષ્ફળ જતાં ઝેર ગટગટાવ્યું

Mayur
અરવલ્લીમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતે આપઘાત કરી લીધો છે. છેલ્લા કેટલાય દિવસથી અવિરત વરસતા વરસાદના કારણે કેટલાક ખેડૂતો પરેશાન છે. ત્યારે મોડાસાના દધાલિયા-ઉમેદપુર ગામના ખેડૂત જયંતિ

આણંદ : 22 લોકોનાં મોત બાદ પરિવારજનોનું હૈયાફાટ રૂદન

Mayur
અંબાજી ત્રિશુલીયા ઘાટમાં બાવીસ જણાના મોત બાદ મૃતકોના ગામમાં માતમનો માહોલ છવાયો છે. અકસ્માતના સમાચાર મળતા જ આણંદના ખડોલ ગામે શોકનો માહોલ સર્જાયો હતો. મૃતકોના

દિવસમાં 9 કલાકથી વધુ બેસી રહો છો? તો છે જીવનું જોખમ, અપનાવો આ રસ્તો

Arohi
શારીરિક પ્રવૃત્તિ અકાળે મૃત્યુનું જોખમ ઘટાડે છે. સાથે જ 9 કલાક અથવા તેથી વધુ સમય સુધી બેસવાથી અકાળે મૃત્યુનું જોખમ વધે છે.  એક અધ્યયનમાં આ

રાજસ્થાન: જોધપુરનાં બાલેસરમાં ભીષણ રોડ અકસ્માત, 13 લોકોનાં મોત

Mansi Patel
રાજસ્થાનના જોધપુર પાસે ભીષણ સડક અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે કે કેટલાક લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે મીની બસનું

અમદાવાદના વૃદ્ધની વિજય રૂપાણી પાસે માગ, ‘મને મરી જવા દો…’

Mayur
અમદાવાદના દસક્રોઈ તાલુકાના એક વૃદ્ધે મુખ્યમંત્રીને પત્ર લખીને ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. નરોડા મુઠીયા ગામે જાણીતા બિલ્ડર ઉદય ભટ્ટ જે ગેલેક્ષી ગ્રુપ નામથી ઘણી

ગોદાવરી નદીમાં હોડી પલટી જતાં 12નાં મોત, અનેક લાપતા

Mayur
આંધ્ર પ્રદેશના દેવીપટનમ પાસે ગોદાવરી નદીમાં રવિવારે બપોરના સમયે હોડી ડૂબી જવાના કારણે 12 લોકોના મોત થયા છે. આશરે 61 જેટલા લોકોને લઈને જઈ રહેલી

છત્તીસગઢ : સુરક્ષાદળોને મોટી સફળતા, પાંચ પાંચ લાખના બે ઈનામી નક્સલીઓ ઠાર

Mayur
છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષાદળોએ બે ઈનામી નક્સલવાદીને ઠાર કર્યા. સુરક્ષાદળે નક્સલવાદીઓ પાસેથી વિદેશી પિસ્તોલ અને રાઇફલ જપ્ત કરી છે. દંતેવાડાના પોલીસ અધીક્ષક અભિષેક પલ્લવે જણાવ્યુ હતુ

ગણેશ વિસર્જનમાં ડૂબી જતાં મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કુલ 37નાં મોત

Mayur
સમગ્ર દેશમાં ગુરૂવારે ગણેશ વિસર્જનનો ઉત્સવ ધામધૂમથી ઊજવાયો હતો ત્યારે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાં ગણેશ વિસર્જનના સમયે ડૂબી જવાના કારણે કુુલ 37

જેતપુરમાં એક જ પરિવારના ત્રણ ભાઈબહેનના શંકાસ્પદ તાવથી મોત, આરોગ્ય વિભાગ અજાણ

Nilesh Jethva
રાજકોટના જેતપુરના ગોદરો વિસ્તારમાં 13 દિવસમાં એક જ પરિવારના ત્રણ ભાઈબહેનના તાવના કારણે મોત થયા છે. જોકે આ અંગે આરોગ્ય વિભાગ અજાણ છે. ગોંદરા વિસ્તારમાં

દિગ્ગજ વકિલ રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન

Mayur
દેશના દિગ્ગજ વકિલોમાં સમાવેશ થતા રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન થયું છે. જેઠમલાણીની ગણના દુનિયાના શ્રેષ્ઠ વકિલોમાં થતી હતી. તેમણે પોતાની વકિલ તરીકેની કારકિર્દીમાં

ભાવનગર : પાષાણ હૃદયના માનવીના કાળજા કંપાવતી ક્રૂર ઘટના, કોન્સ્ટેબલે 3 માસૂમ પુત્રની હત્યા કરી

Mayur
ભાવનગરમાં પોલીસ જવાને પોતાના જ ત્રણ માસૂમ સંતાનોની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખતા હાહાકાર મચી જવા પામ્યો છે. ઘરકંકાસ જેવા સામાન્ય કારણથી ત્રણ સંતાનના ગળા કાપી

જૂનાગઢ : ચોરીની આશંકાએ વૃદ્ધને માર મારતા મોત, 12 પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ

Mayur
જૂનાગઢમાં ખાખી પર દાગ લાગ્યો છે. અને સી ડિવિઝનના 10થી 12 પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. ચોરીના આશંકાએ માર મારતા વૃદ્ધનું 10થી 12

દેશના પ્રથમ મહિલા DGP કંચન ચૌધરીનું 72 વર્ષની વયે અવસાન

Mayur
દેશના પ્રથમ મહિલા ડીજીપી કંચન ચૌધરીનું લાંબી બીમારી પછી અત્રેની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ ૭૨ વર્ષના હતા. મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા બાબુલાલ ગૌરનું નિધન

Mayur
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બાબુલાલ ગૌરનું બુધવારે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. 89 વર્ષના બાબુલાલ ગૌરની મંગળવારે તબીયત ખરાબ થઈ હતી,

મોરબી : બે માસુમ પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત, પરિવારમાં શોકનો માહોલ

Nilesh Jethva
મોરબીના ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ તળાવમાં બે માસુમ પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. તળાવના કાંઠે જ રહેતા વાંઝા પરિવારના આ બન્ને
Do NOT follow this link or you will be banned from the site!