GSTV

Tag : dayro

કેજરીવાલને પરાસ્ત કરવા અમિત શાહે ઘડ્યો માસ્ટરપ્લાન, લોકોના ટોળે ટોળા ઉમટ્યા

Mayur
દિલ્હીના રાજકીય દંગલમાં ફતેહ મેળવવા ગૃહપ્રધાન અમિત શાહે ચૂંટણી પ્રચાર વધુ આક્રમક અને વેગવાન બનાવ્યો છે. અમિત શાહે આજે દિલ્હી કેન્ટોનવિસ્તારમાં જનસંપર્ક અભિયાન અંતર્ગત ડોર...

ગીતા રબારીના ડાયરામાં રૂપિયાનો નહીં ડૉલરનો વરસાદ, VIDEO જોઈ ચોંકી જશો

Mayur
નવસારીના વાઝણા ગામે લોક ગાયીકા ગીતા રબારીનો ડાયરો યોજાયો. જેમા બે હજારની નોટ અને ડોલરનો વરસાદ થયો. વાઝણા ગામે માતાજીના મંદિરના લાભાર્થે ડાયરો યોજાયો હતો....

સુરતના ડાયરામાં ‘દંગલ’ : અસામાજીક તત્વોને કંઈ હાથમાં ન આવ્યું તો ગાદલા અને તકિયા હવામાં ઉલાળ્યા

Mayur
મોટાભાગે ડાયરો મોજનું પ્રતીક હોય છે. ડાયરામાં ભજનીક ગાતો હોય તો કેટલાક લોકો મોજમાં આવી નાચવા લાગે કેટલાક લોકો હરખમાં આવી ગીતો ગાવા લાગે પણ...

વેરાવળના ભાલકા તીર્થમાં રૂપિયાનો વરસાદ વરસ્યો, જુઓ આ વીડિયો

Arohi
વેરાવળના ભાલકા તીર્થ ખાતે આયોજિત ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડ ઉપસ્થિત રહ્યા અને તેમના પર નોટોનો વરસાદ વરસાવવામાં...

શહીદો માટેના ડાયરામાં રાજભા ગઢવી અને દેવરાજ ગઢવીએ કરાવ્યો મનમૂકી રૂપિયાનો વરસાદ

Mayur
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સાર્વજનિક સ્મશાન ભૂમિના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો. જેમાં પુલવામા હુમલામાં શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. લોકગાયક કલાકાર રાજભા ગઢવી,...

શહીદોના પરિવાર માટે અહીં ચલણી નોટોનો વરસાદ થયો, જુઓ આ VIDEO

Karan
અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા વિરમગામમાં શહીદોના પરિવારને સહયોગ લોકડાયરો યોજાયો હતો. કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, ડો.રણજીત વાંકડ સહિતના કલાકારોના આ લોકડાયરામાં પુલવામા આતંકી હુમલાના શહીદોને...

કચ્છમાં ડાયરો ચાલતો હતો, એક વ્યક્તિએ ઉત્સાહમાં આવી ત્રણ રાઉન્ડ ભડાકા કર્યા

Mayur
કચ્છના આડેસરામાં ડાયરામાં ફાયરિંગ થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ગત પાંચ ફેબ્રુઆરીનો હોવાનું મનાય છે. જોકે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ...

VIDEO : ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ થયો, નવસારીમાં થયો હતો આ કાર્યક્રમ

Mayur
નવસારીમાં યોજાયેલા ડાયરામાં રૂપિયા અને ડૉલરનો વરસાદ થયો. પ્રખ્યાત ગાયિકા ગીતા રબારીએ મંદિરના લાભાર્થે ડાયરો યોજ્યો હતો. આ ડાયરામાં શ્રોતાઓએ ફક્ત નોટો જ નહીં પરંતુ...

VIRAL VIDEO: જિગ્નેશ કવિરાજના ડાયરામાં પોલીસ ઓફિસરે કર્યો રૂપિયાનો વરસાદ

Karan
ગુજરાતમાં ડાયરાને શાન તરીકે જોવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડાયરા દરમિયાન પોલીસને રૂપિયા ઉડાડવાનો ચસ્કો લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં...

પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કેશલેશ લોક ડાયરાનું આયોજન કરાયું

Mayur
નવસારી જિલ્લામાં પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં મહત્વનું વાત એ હતી કે, ડાયરામાં નોટ ઉછાળવાના બદલે...

અલ્પેશ ઠાકોરનો વીડિયો વાયરલ : ડાયરામાં રૂપિયાનો કર્યો વરસાદ

Mayur
રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સોશિયલ મીડિયામાં નોટો ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. ડાયરામાં અલ્પેશ ઠાકોર નોટોનું બંડલ લઈને પૈસા ઉડાવી રહ્યા  છે. ગુજરાત ક્ષત્રિય...

રાજકોટ : ડાયરામાં આહીર નગરસેવકો અને કોંગી આગેવાનોએ કર્યો લાખો રૂપિયાનો વરસાદ

Bansari
 રાજકોટ મહાપાલિકા આયોજિત વીર દેવાયત બોદરની  પ્રતિમાના અનાવરણ પ્રસંગે લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો.જે પગલે કોંગી નગરસેવકો અને ભાજપના અગ્રણીઓ પણ વિવાદમાં આવ્યા છે. ડાયરો...

આણંદમાં ભવ્ય ડાયરા પ્રસંગે હવામાં ફાયરિંગ

Mayur
ક્ષત્રિય ઠાકોર સેનાને બે વર્ષ પૂર્ણ થતા આણંદમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. પરંતુ આ ડાયરો વિવાદનું કારણ બન્યો છે. ડાયરામાં કેટલાક લોકો...

ખારીકટ કેનાલની સફાઈ અને લોક જાગૃતિ માટે બાઈક રેલી તેમજ ડાયરાનું આયોજન

Yugal Shrivastava
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલની સફાઈ અંતર્ગત લોક જાગૃતિ માટે બાઈક રેલી અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. 500 જેટલા લોકોએ સરદારચોકથી લઈને નરોડા...

ડાયરામાં લાખ્ખો રૂપિયાનો વરસાદ : વધુ એક VIDEO VIRAL

Karan
ડાયરામાં રૂપિયાના વરસાદનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. કલાકાર ગીતા રબારીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયાનો વીડિયો વાઇરલ થયો છે. ધાર્મિક પ્રસંગમાં યોજાયેલા આ...

ATSના પ્રતાપે જ વોન્ટેડ પ્રતાપ હાથમાં નથી અાવતો : ડાયરામાં સરાજાહેર પૈસા ઉડાવ્યા !

Karan
બોગસ પાસપોર્ટ કૌભાંડના વોન્ટેડ આરોપીનો ડાયરામાં રૂપિયા ઉછાળતો વીડિયો સામે આવ્યો છે. બોગસ પાસપોર્ટના આ કેસમાં પ્રતાપ મુરૂ ઓડેદરા એટીએસના ચોપડે હજુ વોન્ટેડ છે. જો...

ધાણીફૂટ ફાયરીંગ વચ્ચે નોટોનો વરસાદ ! : લગ્નમાં યોજાયેલા ડાયરાનો VIRAL VIDEO

Karan
જૂનાગઢમાં લગ્નપ્રસંગમાં હવામાં ફાયરિંગની ઘટના બની છે. જૂનાગઢ લગ્નપ્રસંગમાં લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોના વરસાદ વચ્ચે કેટલાક લોકોએ ફાયરિંગ શરૂ કર્યું હતું. ડાયરામાં ફાયરિંગનો આ...
Do NOT follow this link or you will be banned from the site!