મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ બકર અબ્દુલ ગફુરની યુએઈમાં ધરપકડ, પ્રત્યાર્પણની પ્રક્રિયા શરુ
૧૯૯૩ના મુંબઈ હુમલામાં સંડોવાયેલા આતંકવાદી અબુ બકર અબ્દુલ ગફુર શેખની યુએઈમાં ધરપકડ થઈ હતી. ભારતીય એજન્સીઓના ઈનપુટના આધારે આ મોસ્ટ આતંકવાદીને ઝડપી લેવામાં આવ્યો હતો....