Archive

Tag: davos

વેપાર યુદ્ધને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર અસર : સંયુકત રાષ્ટ્રના વડા

સંયુકત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેર્સે આજે જણાવ્યું હતું કે વેપાર યુદ્ધને કારણે અર્થતંત્ર પર અસર પડી રહી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે જો આ વેપાર યુદ્ધ બંધ નહીં થાય તો તેની ગંભીર અસરો જોવા…

ચૂંટણી માથે છે અન્યથા પ્રધાનમંત્રીની ઈચ્છા પોતાના લશ્કર સાથે દાવોસ જવાની હતી

વડાપ્રધાને પોતાના કાર્યકાળમાં ઘણા પ્રવાસો કર્યા. આ પ્રવાસોની ટીકા પણ થઈ. ત્યારે આજે ફરી વડાપ્રધાનની એક મુલાકાત ચર્ચામાં છે. વડાપ્રધાન વિદેશ પ્રવાસે તો નથી ગયા પણ ન જવા છતા પણ તેઓ ચર્ચામાં છે. સ્વિત્ઝર્લેન્ડના સ્કી રિસોર્ટ સિટી દાવોસમાં વૈશ્વિક મહામંચ…

બે દિવસના દાવોસ પ્રવાસ બાદ પીએમ મોદી સ્વદેશ પરતન, દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

બે દિવસના દાવોસ પ્રવાસ બાદ પીએમ મોદી સ્વદેશ પરત ફર્યા છે. દિલ્હી એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા પહોંચેલા પીએ મોદીએ દુનિયાભરના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી અને ભારતમાં રોકારણ કરવા આમંત્રણ આપ્યું. પીએમ…

વૅલ્થની સાથે વૅલ્થનેસ જોઈતી હોવ તો આવો ભારત : દાવોસમાં PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવોસ ખાતે આયોજીત વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 48મી વાર્ષિક બેઠકના ઉદ્ધઘાટન સત્રને સંબોધિત કર્યું છે. તેમાં તેમણે જણાવ્યું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વિઝનમાં એક મહત્વાકાંક્ષી એજન્ડા છે. જેનો ઉદ્દેશ છે દુનિયાની સ્થિતિ સુધારવી. તેમણે કહ્યું હતું કે, છેલ્લા…

પીએમ મોદીએ શેર કરેલી દાવોસની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે સ્વિત્ઝરલેન્ડના જ્યુરિખ પહોંચ્યા હતાં અને ત્યાંથી તેઓ દાવોસ માટે રવાના થયા હતાં. પીએમ અહીં વિશ્વ આર્થિક મંચ (ડબલ્યુઇએફ)ની વાર્ષિક બેઠકનું સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સ્વિત્ઝરલેન્ડના શહેર દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકનું સંબોધન…

આ એક્ટ્રેસના ‘જબરા ફેન’ છે શાહરુખ, સૌની સામે Selfie  લેવા કરી રિક્વેસ્ટ

સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સમ્મેલન આયોજિત કરવામાં આવ્યો છે. આ સમ્મેલનમાં વડાપ્રધાન મોદી જ નહીં પરંતુ શાહરૂખ ખાન પણ સામેલ થયો. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાનને ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. પ્રોગ્રામ દરમિયાન પોતાની સ્પીચ પૂર્ણ કરતા પહેલા શાહરુખ ખાને…

શાહરૂખ ખાનને દાવોસમાં ક્રિસ્ટલ અવોર્ડથી સન્માનિત કરાયો

સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમીક ફોરમમાં યોજાયેલા સંમેલનમાં પીએમ મોદીએ તો ભાગ લીધો છે ઉપરાંત બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને પણ આ સંમેલનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાનને ક્રિસ્ટલ એવોર્ડ એનાયત કરીને વિશેષ સન્માન કરાયું. આ માટે તેમને આયોજકોને આભાર…

વિકાસની વાતોને ઝટકો : આ આંકડાઓમાં ભારત પાકિસ્તાન કરતા પણ પાછળ

જે વિકાસના ઢોલ પીટવામાં આવી રહ્યા છે તેના આંકડાઓમાં પણ ભારત પાછળ પડી રહ્યુ છે. ઇનક્લૂસિવ ડેવલપેમન્ટ ઇન્ડેકસમાં ઉભરતા અર્થતંત્રમાં ભારતનુ સ્થાન પાકિસ્તાન કરતા પણ પાછળ છે. દાઓસમાં વલ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકના પહેલા ઇનક્લૂઝિવ ડેવલપમેન્ટ ઇન્ડેક્સના આંકડા જારી કરાયા છે….

વડાપ્રધાન નરેન્દ્ર મોદી WEF બેઠકમાં દુનિયાના 100થી વધુ બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પાંચ દિવસીય બેઠકમાં ભાગ લેવા દાવોસ પહોંચ્યા બાદ દુનિયાના 100 કરતાં વધુ બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. તેઓ ભારતના ડેવલપમેન્ટ અને રિફોર્મ્સ અંગે બિઝનેસ લીડર્સને જાણકારી આપશે. આ ઉપરાંત ફોરમના ઉદ્ધઘાટન સમારોહમાં તેઓ મુખ્ય…

વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભારત તરફથી કોણ-કોણ હાજર રહેશે?

સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં સોમવારથી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની શરૂઆત થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાભરના 3000 લીડર્સ તેમાં હાજરી આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગ્લોબલ ઇકોનોમી માટે ભારતના વિકાસ મોડલને વિશ્વ સમક્ષ રાખશે. ફોરમમાં યોગનું…

જાણો: દાવોસમાં ભારતીય પ્રતિનિધિમંડળ ક્યાં જમશે?

સ્વિત્ઝર્લેન્ડના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસમાં ખાસ ભારતીય રેસ્ટોરન્ટમાં ભોજન લઇ શકે છે. આ રેસ્ટોરાં એક ભારતીય દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. જેના પર ભારતીય પ્રતિનિધિમંડળને જમાડવાની જવાબદારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કરવાના…

વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં પીએમ મોદી સહિત કોણ કોણ આપશે હાજરી જાણો એક ક્લિક પર

સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં આજથી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની શરૂઆત થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાભરના 3000 લીડર્સ તેમાં હાજરી આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગ્લોબલ ઇકોનોમી માટે ભારતના વિકાસ મોડલને વિશ્વ સમક્ષ રાખશે. ફોરમમાં યોગનું…

પીએમ મોદી સ્વિત્ઝર્લેન્ડના પ્રવાસ દરમિયાન દાવોસમાં ખાસ ભારતીય રેસ્ટોરન્ટમાં લઇ શકે છે ભોજન

સ્વિત્ઝર્લેન્ડના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસમાં ખાસ ભારતીય રેસ્ટોરન્ટમાં ભોજન લઇ શકે છે. આ રેસ્ટોરાં એક ભારતીય દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. જેના પર ભારતીય પ્રતિનિધિમંડળને જમાડવાની જવાબદારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કરવાના…

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસ જવા રવાના, દાવોસમાં ભારે હિમવર્ષા

સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં સામેલ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દાવોસ જવા રવાના. જો કે દાવોસમાં ભારે હિમવર્ષા થઈ છે. દાવોસમાં ભારે હિમવર્ષાને લઈને રસ્તા પર બરફની ચાદર છવાઈ છે. ટ્રેનના ટ્રેક પર પણ બરફ છવાઈ ગયો છે….