Reliance Jio / રિલાયન્સે યુઝર્સને આપી મોટી ભેટ; ગ્રાહકોને મળશે Compensatory ઓફર, જુઓ શું થશે ફાયદો
રિલાયન્સ જિયોની સેવાઓ થોડા કલાકો સુધી પ્રભાવિત રહી હતી. વપરાશકર્તાઓને વળતર આપવા માટે, રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને બે દિવસનો મફત અમર્યાદિત પ્લાન આપી રહી છે....