કમોસમી વરસાદથી ડાંગરના પાકને ભારે નુકશાન, ખેડૂતોની હાલત કફોડીGSTV Web News DeskNovember 3, 2019November 3, 2019અમદાવાદના દસકોઇ તાલુકામાં કમોસમી વરસાદથી મોટાભાગે ડાંગરના પાકને નુકસાન થયુ છે. છેલ્લા ત્રણ દિવસમાં બે ઇંચથી વરસાદથી ખેડૂતોનો ડાંગર, કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો...