Archive

Tag: Dang

Holi Special : નવ નાયકોની આ શાહી સવારી જોવા માટે તમે ડાંગ સુધી આકર્ષાઇ જશો

આદિવાસી પંથક ડાંગ ખાતે પાંચ પૂર્વ રાજવી નવ નાયકોની વેશભૂષા અને વાજિંત્ર નૃત્યોની રમઝટ સાથે શાહી સવારી નીકળી હતી. દરવર્ષે હોળી પર્વના ત્રણ દિવસ અગાઉ આહવા ખાતે ડાંગ દરબાર ભરાય છે. આજે પણ ડાંગની આન,બાન શાન ગણાતા ભાતીગળ ડાંગ દરબાર…

ડાંગના યુવકે લગાવ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા, પોલીસે કરી અટકાયત

સમગ્ર દેશ પુલવામા આતંકી હુમલાના શહીદીનો શોક મનાવી રહ્યુ છે. આતંકવાદ અને પાકિસ્તાન સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યુ છે. ત્યારે ડાંગના વઘઈ ખાતે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા શખ્સની અટકાયત થઈ છે. વઘઈના સિંગલ ફળિયામાં રહેતા મુસ્લિમ યુવકે પાકિસ્તાન ઝિંદાબાદના નારા…

જયંતિ ભાનુશાળી હત્યાકેસમાં ATSને મળી સૌથી મોટી સફળતા, હવે ઉકેલાઈ જશે કેસ

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળી હત્યા પ્રકરણમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. જયંતિ ભાનુશાળી હત્યા પ્રકરણમાં સંડોવાયેલા 2 શાર્પ શૂટરની ડાંગથી ધરપકડ કરાઇ છે. નોંધનીય છેકે 8 જાન્યુઆરીના રોજ કચ્છથી અમદાવાદ આવતા સમયે જયંતિ ભાનુશાળીની કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ…

VIDEO-હવે મુખ્યમંત્રી લોકાર્પણ કરે તો પણ કોઈને રસ નથી, જુઓ ડાંગમાં શું થયું

ડાંગ જિલ્લા સેવા સદન સહિત વિવિધ કામોના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમમાં ફિયાસ્કો થયો હતો. આ કાર્યક્રમમાં લોકોએ નિરસતા દાખવતા ખુરશીઓ ખાલી જોવા મળી હતી. જેથી તંત્ર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને બેસાડી થોડી ખુરશીઓ ભરવામાં આવી હતી. જો કે વધુ…

પરિક્ષામાં સારા ગુણ મેળવવા હોય તો આવું કરવું પડશે નહીં તો… કોલેજમાં ટ્યુટરની વિદ્યાર્થિનીઓને ધમકી

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલ જનરલ નર્સિંગ કોલેજમાં ટયુટર તરીકે ફરજ બજાવતા વિપુલ બાબુલાલ શાહ દ્વારા નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી મામલે ફરીયાદ બાદ નાસતા ફરતા આ આરોપીને ડાંગ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આહવાનાં…

ડાંગના ધારાસભ્યનો દાવો, ભૂવાની વિધિથી બાળકોને શાંત કરાયા

ડાંગ જિલ્લાના આંબાપાડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના વળગાડને ભૂવાએ દૂર કર્યાના દાવા ખુદ ધારાસભ્યએ કરતા વિવાદ થયો છે. આ વિદ્યાર્થીઓની મનોચિકિત્સક દ્વારા સારવાર કરાઇ હતી. જો કે ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે ભૂવાઓએ વિધિ કરતા બાળકો શાંત થયાનો દાવો કર્યો છે. તો…

Video: શાળાની અંદર પ્રવેશતાની સાથે જ બાળકોને એવું થઈ જાય છે કે જોઈને વિશ્વાસ નહીં આવે

ડાંગના વઘઈના આંબાપાડા ગામની પ્રાથમિક શાળામાં ત્રણ વિદ્યાર્થીઓના વિચિત્ર વર્તને સમગ્ર ગામમાં ચર્ચા જગાવી છે. શાળાના પરિસરમાં દાખલ થતાની સાથે જ તેઓ વિચિત્ર વર્તન કરે છે અને આ વર્તન માટે અદ્રશ્ય આત્મા શરીરમાં આવતી હોવાનું કારણ કહેવાય છે. જેથી શાળાના…

VIDEO: ડાંગમાં મોતને ભેટેલા બાળકોની અંતિમયાત્રાના દ્રશ્યો તમારા પત્થર દિલને પીગળાવવા પૂરતા છે

જે ખભે દિકરા દિકરીને બેસાડીને મોટા કર્યા હોય તે ખભ્ભા પર જ્યારે દિકરા દિકરીની લાશને ઉંચકવી પડે ત્યારે જે કરૂણ દ્રશ્યો સર્જાય તેની કલ્પના માત્રથી આંખમાં આંસુ આવી જાય. આવા જ કંઇક દ્રશ્યો જોવા મળ્યા સુરતમાં. જ્યાં ડાંગ અકસ્માતમાં મોતને…

ડાંગ બરડીપાડા નજીક સ્કૂલ બસ ખાડામાં ખાબકી, 4 વિદ્યાર્થીના મોત

ડાંગ બરડીપાડા પાસે ધુલ્દા ગામે સુરતના અમરોલી વિસ્તારના પ્રાઇવેટ ક્લાસના બાળકોને પ્રવાસે લઇ ગયા બાદ પરત ફરતા સમયે લકઝરી બસનો અકસ્માત સર્જાયો છે. બરડીપાડાથી મહાલ ઘાટ માર્ગ પરથી પસાર થતા સમયે લકઝરી બસ અંદાજે 200 ફિટના ઉંડા ખાડામાં ખાબકતા 4…

ડાંગના વાતાવરણમાં પલટો, આનંદ મનાવવો કે દુઃખ ખેડૂતો મૂંઝવણમાં

ડાંગ જિલ્લાની પર્વપટ્ટી વિસ્તારમાં બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. અચાનકજ વરસાદનું એક જોરદાર ઝાપટું પડતાં કુદરતના આ રૂપ સામે ખેડૂતોએ આનંદ મનાવવો કે દુઃખી થવું તેની દ્વિધામાં પડી ગયા. વાતાવરણમાં આવેલા પલટાથી બોરખલ, લવચાલી, સુબિર, પીપલદહાડ વગેરે ગામોમાં ઝોરદાર…

ડાંગના કોસીમદા ગામે 1991માં જમીન માટે આ આદિવાસી મહિલાએ ખાધી હતી ગોળી

ડાંગના કોસીમદા ગામે વર્ષ 1991માં જંગલની જમીનની લડતમાં વનવિભાગ સાથે થયેલા ઘર્ષણમાં વન અધિકારી દ્વારા ગોળીબાર કરતા આદિવાસી મહિલાનું મોત નિપજ્યું હતું. આદિવાસીઓ આ મહિલાના મોતને શહીદી ગણાવી મહિલાનું શહિદ સ્મારક બનાવી આદિવાસી સામે અત્યાચારો સામે લડત ચાલુ કરવા રણશીંગૂ…

ડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ શરૂ થયો, હળવા વરસાદથી રસ્તા ભીના

ડાંગના સાપુતારામાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. હળવા વરસાદથી રસ્તાઓ ભીના થઇ ગયા હતા. ધીમા ધીમા પવનની લહેરોથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જતા જતા વરસાદનો ડુંગળોએ પણ તેમની તરસ છીપાવવા બદલ આભાર માન્યો હતો. READ ALSO 

વઘઈમાં તંત્રએ 20 લાખ રૂપિયામાં કાગળની દીવાલો બનાવી અને પાણી ફરી ગયું, જાણો

ડાંગના વઘઇમાં આવેલા માનમોડી ગામે ગત વરસે અંદાજે 20 લાખના ખર્ચે બનેલા ચેકડેમની દીવાલો તેના તકલાદી કામને કારણે તૂટી જવા પામી છે. લોકોના કહેવા પ્રમાણે ચેકડેમના નિર્માણમાં અત્યંત નિમ્ન કક્ષાનું મટિરીયલ વાપરવાના કારણે આમ થયું છે. સામાન્ય વરસાદમાં જ ડેમની…

ડાંગ : ટામેટાં ભરેલો ટ્રક પલ્ટી ખાઇ જતા લોકો ટામેટાં લૂંટી ગયા

સાપુતારા માલેગામ વચ્ચે આવેલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંક પાસેની ઘટનાને કારણે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતાં.  નાસિકથી પંજાબ માટે ટામેટા ભરીને જઇ રહેલ એક ટ્રક બ્રેક ફેઇલ થઇ જવાને કારણે રસ્તા પર પલટી ખાઇ ગઇ હતી.  ટ્રક પલટી…

ડાંગઃ સરપંચ પત્ની છે પણ પંચાયતના કામ કાજ અને દાદાગીરી કરે આ પતિ

આવું ઘણા સ્થળોએ બનતું હોય છેકે ગામની મહિલા સરપંચ માત્ર નામના હોય છે. બાકી બધો વહિવટ તેના પતિ જ કરતા હોય છે. અહીં પણ આવું જ કંઇક બન્યું. પરંતુ અહીં તો મહિલા સરપંચનો પતિ વહિવટ કરવાની સાથે પોતે પોલીસકર્મી પણ…

ગુજરાતનું ગૌરવ : ડાંગના મુરલી ગાવિતની વધુ એક સુવર્ણ સિદ્ધી, સપ્તાહમાં જીત્યાં 2 ગોલ્ડ

ભૂવનેશ્વર ખાતે ચાલી રહેલી 58મી નેશનલ ઓપન એથ્લેટિક ચેમ્પિયન શીપમાં ડાંગના મુરલી ગાવિતે વધુ એક સુવર્ણ સિદ્ધી મેળવી છે.મુરલી ગાવિતે 5000 મીટર સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.તેણે 14મિનીટ અને 35 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા…

સાપુતારા સ્પોટર્સ કોમ્પલેક્સમાં છાત્રોના જીવ મૂકાયા જોખમમાં, તંત્રની ખૂલી મોટી પોલ

સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેકસમાં મોટી દુર્ઘટના ટળી છે. અહી વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે આગ લાગી હતી. ગિરિમથક સાપુતારામાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કરોડોના ખર્ચે સાકાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આજે સવારે એકાએક આગ ફાટી નીકળતા અફડા તફડીનો માહોલ સર્જાયો…

ડાંગના ધારાસભ્યએ પોતાનો પગાર તો પરેશ ધાનાણીએ સરિતાને આપી આટલી રકમ

રાજ્યમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં ચાર-ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારી સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની છે. ત્યારે તેના ઘરે ઉત્સવનો માહોલ છે. ધારાસભ્ય મંગલ ગાવિતે સરિતાના પિતાનું શાલ અને ઓઢાડીને અને માતાને…

ગોલ્ડન ગર્લ : ઘરે નથી ગેસ કે નથી સુવિધાઅો, નળિયાવાળું મકાન છે નસીબમાં

ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ કે પછી એશિયન ગેમ્સ…આપણે સવાલ થાય કે આ તમામ ઈવેન્ટમાં આપણે મેડલ ટેલીમાં આટલા પાછળ કેમ છે. આજે તમને આ સવાલનો જવાબ મળી જશે. આ સવાલના જવાબ માટે ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડનો સંઘર્ષ જીવતું ઉદહારણ છે. અાજે…

ગુજરાતની ડાંગ અેક્સપ્રેસે એશિયન ગેમ્સમાં ભારતને અપાવ્યો ગોલ્ડ

ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ડાંગ જિલ્લાની આદિવાસી યુવતિ અને ભારતની ગૉલ્ડર્ન ગર્લ અને ડાંગ એકસપ્રેસ તરીકે જાણીતી કુ.સરીતા ગાયકવાડની ૪/૪૦૦ મીટર રીલેદોડમાં ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પસંદગી થતાં સરીતા ગાયકવાડના ગામ પરિવાર તેમજ ગામમાં ખુશીનો માહોલ…

રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ

રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો છે. જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો રાજ્યના મુખ્ય શહેરોમાં પણ મંગળવારે દિવસભર વરસાદી માહોલ જોવા…

ડાંગમાં ભારે વરસાદ : અાદિવાસી દંપતિ ગીરા નદીમાં તણાઈ ગયું

ડાંગના સુબિર તાલુકામાં ભારે વરસાદમાં આદિવાસી દંપતિ તણાયું છે. જેમને શોધવા માટે વનવિભાગ અને ગ્રામજનોએ કામગીરી શરૂ કરી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરમાં જઈ રહેલા દંપતી ગીરા નદીના વહેણમાં તણાયા છે. ટીમ્બર થવા ગામે  ડેમ ધોવાતા આસપાસના ખેતરોમાં…

ડાંગ જિલ્લામાં હાલ સૌંદર્ય ચારેય બાજુ ખીલી ઉઠ્યું, ગિરા ધોધનું પ્રવાસીઓમાં આકર્ષણ

ગુજરાતમાં ડાંગ જિલ્લામાં હાલ સૌંદર્ય ચારેય બાજુ ખીલી ઉઠ્યું છે. અહીં જંગલ વિસ્તારમાં નદી ખળખળ વહી રહી છે. તો ગિરા ધોધ પણ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવી રહ્યો છે. ઉત્તર વન વિભાગ આરક્ષિત જંગલના શિંગાણા રેન્જમાં ગિરા ધોધ આવેલો છે. આ ધોધ…

જો તમે ફરવાના શોખીન છો તો આ ચોમાસા પહેલા અહીં જઈ આવો

વરસાદનું આગમન માત્ર માણસને જ નહીં પણ પર્યાવરણને પણ રંગીન મિજાજ બનાવી દે છે. રાજયના પ્રસિદ્ધ ગિરિમથક સાપુતારામાં વરસાદી મૌસમને કારણે હાલ તેનું સૌંદર્ય હાલ સોળે કળાએ છે. ત્યારે વરસાદની મૌસમમા અહીં મોન્સૂન ફેસ્ટીવલનો આરંભ થઇ ગયો છે. વિવિધ રંગારંગ…

અાજે ગુજરાતની 128 એસટી બસ ડાંગ બોર્ડરથી આગળ નહિ જાય… અા રહ્યું કારણ

મરાઠા અનામતની મગાંસ તે આજે આપવામાં આવેલા મહારાષ્ટ્ર બંધના કારણે એસટી બસ સેવાને અસર થઈ છે. મહારાષ્ટ્ર તરફ જતી 128 ટ્રીપ ડાંગની બોર્ડરથી આગળ નહી જાય. તમામ બસને મહારાષ્ટ્ર બોર્ડર સુધી રોકી દેવાશે. અગાઉ પણ જ્યારે મહારાષ્ટ્ર અને મુંબઈ બંધનું…

મરાઠા આંદોલનના કારણે ગુજરાતના આ રૂટની ST બસ રદ

મહારાષ્ટ્રમાં ફરી મરાઠા અનામત આંદોલનની હિંસા ભડકી ઉઠતા ગુજરાતની એસટી બસોને સાપુતારામાં રોકી દેવાઈ છે. પૂણે, સોલાપુર સહિતના વિસ્તારોમાં 150થી વધુ બસોમાં તોડફોડ અને આગજનીના બનાવને પગલે ગુજરાત એસટીની મહારાષ્ટ્ર જતી બસો રદ કરાઈ છે. અને સાપુતારામાં જ રોકી દેવાઈ…

ડાંગઃ ગીરાધોધ પર સહેલાણીઓ નહાતા હતા અને તરાઈને મૃતદેહ આવ્યો

વઘઇ નજીક ગીરાધોધમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ હોવાની જાણકારી મળતા સનસનાટી મચી ગઇ હતી. મૃતદેહના સમાચાર મળતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને મૃતકની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા હતા. જોકે પોલીસને સમાચાર મળતા ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો…

સાપુતરા બન્યું આકર્ષણનું કેન્દ્ર, કુદરતી સૌંદર્ય નિહાળવા પ્રવાસીઓ ઉમટ્યા

સાપુતારાએ દેશમાં એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. ગિરિમથક સાપુતારા ચોમાસામાં પુરબહાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠતા પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બન્યું છે. ગિરિમથક સાપુતારામાં શનિવાર અને રવિવારની રજામાં હજારો પ્રવાસી ઉમટી પડ્યા હતા.વાહનોના ખડકલા સાથે કલાકો ટ્રાફિક જામના દ્રષ્યો પણ સર્જાયા હતા….