ચોમાસુ / ડાંગ જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ ૪૫૧ મી.મી. વરસાદ, વઘઇના ગીરા ધોધ ખાતે સર્જાયા રમણીય દ્રશ્યો
ડાંગ જિલ્લામાં સવાર સુધીમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સરેરાશ ત્રણ ઇંચ વરસાદ થયો છે. ડાંગ જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૫૧ મી.મી. નોંધાયો છે. ડાંગ...