Lockdownમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા 200 ડાન્સર્સને આ એક્ટરે કરી મદદ, ખાતામાં જમા કરાવ્યા આટલા રૂપિયા
વરુણ ધવન નેપોટિઝ્મને કારણે ચર્ચામાં છે પરંતુ તેનો પ્રભાવ સોશિયલ મીડિયા પર ઓછો નથી થઇ રહ્યો. વરુણ કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન (Lockdown)માં મનોરંજન ઇન્ડસ્ટ્રીના...