Archive

Tag: Daman and Diu

મહેલ જેવી દેખાતી આ જેલમાં રહે છે ફક્ત એક જ કેદી, ભારત સરકાર તમારી સેલરી કરતાં પણ કરે છે વધુ ખર્ચ

દુનિયા રહસ્યોથી ભરપૂર છે. જ્યાં પણ નજર નાંખો કંઇક અદ્ભૂત જોવા મળી જ જાય છે. ગુજરાતના એક છોર પર જોશો તો તમને આવો જ નજારો જોવા મળશે. જેને જોયા બાદ તમે કન્ફ્યૂઝ પણ થશો. સમુદ્ર કિનારે એક આલિશાન ઇમારત નજરે…

દમણના સોમનાથ ખાતે સેલો કંપનીના શ્રમિકો આવી ગયા રોડ પર, કારણ હતું આવું…

દમણના સોમનાથ સ્થિત બિક સેલો કંપનીના કામદારોએ પગાર અને બોનસના મુદ્દે  હડતાળ ઉપર ઉતરી ગયા હતા. પાછલા વર્ષ કરતા આ વર્ષે બોનસ ઓછું મળવાથી કામદારો રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા કામદારોએ કંપનીના પ્રવેશ ગેટ બહાર પ્રદર્શન કર્યું હતું. દમણના સોમનાથ સ્થિત પેન…

2003માં આ પુલ તૂટતા 28 બાળકના મોત થયા હતા, આજે ફરી આ પુલ….

સંઘ પ્રદેશ દમણનાં નાની દમણ અને મોટી દમણને જોડતો જૂનો પૂલ ફરી એક વાર તૂટ્યો  હતો. ઘટનામાં એક વ્યક્તિ પુલ કામ કરતો હતો. જે ફસાતા એનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષ 2003માં આ પૂલ તૂટી જતાં 28 બાળકોનાં દમણગંગા…

ભાજ૫નો બેવડો ચહેરો : દીવ-દમણના ખેડૂતોને વેટમાફી ગુજરાતના ખેડૂતોને ઠેંગો !

માછીમારોને લઇને ભાજપનો બેવડો ચહેરો બેનકાબ થયો છે. કેન્દ્ર દ્વારા દીવ -દમણ સંઘ પ્રદેશના માછીમારો માટે વેટ માફી જાહેર  કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના માછીમાર સમુદાયમાં રોષ ભભૂકી ઉઠયો છે. ગુજરાતના માછીમારોનો આક્ષેપ છે કે કેન્દ્રની ભાજપ સરકાર વ્હાલાદવલાની…

આજે વડાપ્રધાન મોદીની દમણની મુલાકાતને, કૉંગ્રેસ પકોડા બનાવી કરશે વિરોધ

દમણમાં આજે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. ત્યારે તેમના આગમનની પૂર્વ સંધ્યાએ દમણને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ હતું. દમણના મુખ્ય રસ્તાઓ તેમજ નાની અને મોટી દમણને જોડતા બ્રિજને રોશનીથી શણગારવામાં આવ્યા હતા.આ સાથે વડાપ્રધાન મોદીના ભવ્ય બેનર્સ પણ લગાવાયા છે…

વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ દમણની મુલાકાતે, 37 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 ફેબ્રુઆરીએ દમણની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીના આગમનને લઇને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દમણમાં વડાપ્રધાન મોદી 1000 કરોડના ખર્ચે 37 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. બીજી તરફ દમણ જિલ્લા…

ATM માંથી નાણાની LIVE તસ્કરી ! : દમણમાંથી ત્રણ શખ્સો ઝડપાયા

દમણની બેંકના ATM સેન્ટરમાં બે ઠગ ભગતોએ નાણાં ઉપાડવા આવેલા ગ્રાહકને તમારૂ ATM કાર્ડ ચાલતું નથી એમ કહેતા ગ્રાહક બહાર ચાલ્યા ગયા બાદ ઠગભગતોએ કાર્ડના લોગઈનથી રૂ.10 હજાર ઉપાડી લીધા હતા. જો કે ગ્રાહકે રીક્ષામાં ભાગેલા ઠગનો પીછો કરી ખારીવાડ…

દીવ-દમણ વચ્ચે ફેરી સર્વિસ શરૂ થાય તેવી શક્યતા

દીવ-દમણ વચ્ચે ફેરી સર્વિસ શરૂ થવાની ચર્ચા ઘણા વર્ષોથી હતી. દમણ અને દીવના એડમિનિસ્ટ્રેશને દમણથી દીવ અને મુંબઈથી દીવ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવા માટે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને ટેકનિકલ અને આર્થિક બાબતોને ધ્યાનમાં રાખી સર્વે કરવા જણાવ્યું છે. શિપિંગ…

૫હેલા પુત્રી અને બાદમાં માતાની કરી નાખી હત્યા : અનૈતિક સંબંધનો કરૂણ અંજામ

અનૈક સંબંધો આખરે તો માનવીના જીવનને બરબાદ જ કરી નાખે છે. સુરતના કામરેજના કોસમાડા ગામની માફક જ દમણમાં ૫ણ માતા-પુત્રીના મૃતદેહ મળી આવવાની ઘટનામાં અનૈતિક સંબંધના કારણે જ હત્યા થયાનું બહાર આવ્યું છે. અનૈતિક સંબંધ વખતે પાંચ વર્ષની માસુમ પુત્રી…

માતા-પુત્રીની ગળુ દબાવીને હત્યા કરી નખાઇ : દમણમાં ડબલ મર્ડર

દમણના ડાભેલ ગામમાં માતા અને પુત્રીના હત્યા થયેલા મૃતદેહો મળી આવતા સર્વત્ર ચકચાર મચી ગઇ છે. પોલીસે બન્ને મૃતદેહોને PM માં મોકલ્યા બાદ બહાર આવેલા પ્રાથમિક તારણ અનુસાર ઝેરી ૫દાર્થ અને શ્વાસ રૂંધાઇ જવાના કારણે બન્નેના મોત નિ૫જ્યા છે. દમણના…

દમણ :  પવનચક્કી બનાવતી કંપનીએ 1400 કામદારોને છુટા કરતા વિરોધ

દમણમાં એક કંપનીએ 1400  કામદારોને એક જ રાતમાં છુટા કરી દીધા. 25 વર્ષથી કામ કરતા 1400 જેટલા કામદારોને અચાનક છુટા કરી મૂકતા એસોસિએશન દ્વારા ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો. દમણમાં પવનચક્કી બનાવતી એનારકોન કંપનીએ 1400 કામદારોને રાતો રાત છુટા…