GSTV
Home » Dalit

Tag : Dalit

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડો રોકવાના કેસ પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે આઇપીસી, પશુ સંરક્ષણ ધારા

જેતપુરમાં દલિત સમાજે આ મામલે નગરપાલીકા સામે ચઢાવી બાયો

Nilesh Jethva
જેતપુર શહેરમાં કલેકટરે આંબેડકર કોમ્યુનિટી હોલ માટેની જગ્યા ફાળવી છે. નગરપાલીકા દ્વારા શેલ્ટર હોમ બનાવવા ઠરાવ કરતા આજે પંથકના દલિત સમાજની એક મિટીંગ મળી હતી

રક્ષકો જ બન્યા ભક્ષક : દલિત યુવાનને પોલીસે ઢોર માર માર્યો

Dharika Jansari
ગીર સોમનાથના બહુચર્ચિત ઉના કાંડ જેવો જ ફરી એક વખત ઘાટ સર્જાયો છે..જેમાં આ વખતે ખુદ પોલીસ સવાલમાં આવી ગઈ છે. ઉનાના પાલડી ગામે બે

માંડલ : જો આ વાતને ગંભીરતાથી લેવાઈ હોત તો દલિત યુવક હરેશનો જીવ બચી ગયો હોત

Nilesh Jethva
વિરમગામના માંડલ તાલુકાના વરમોર ગામે દલિત યુવક હરેશ સોલંકીની હત્યા કદાચ ન થઇ હોત, જો પોલીસે યોગ્ય સમયે કાર્યવાહી કરી હોત તો કદાચ આજે મૃતક

માંડલ હત્યા કેસ : પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી, યુવતીની શોધખોળ ચાલું

Nilesh Jethva
અમદાવાદના માંડલના વરમોર ગામે દલિત યુવકની હત્યા મામલે પોલીસે વધુ એક શખ્સની અટકાયત કરી છે. આ હત્યા કેસમાં આઠ લોકો સામે ફરિયાદ છે.જેમાં કુલ સાત

માંડલ દલિત યુવક હત્યા કેસ, પોલીસે કુલ 6 લોકોની કરી અટકાયત

Nilesh Jethva
અમદાવાદ-માંડલના વરમોર ગામમા દલિત યુવકની હત્યા મામલે કુલ 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. બનાવને લઇને પોલીસે કુલ 8 લોકો પર ફરિયાદ દાખલ કરી છે.

જાળેલાના ઉપસરપંચની હત્યા મામલે 8 શખ્સો રીમાન્ડ પર

Mayur
બોટાદ જિલ્લાના અને રાણપુર તાલુકાના જાળેલા ગામે જૂની અદાવતે ઉપ સરપંચની તિક્ષ્ણ હથીયારના ઘા મારી શખસોએ કરપીણ હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી

ઉપ સરપંચ હત્યા કેસ : પરિવાર અને સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં થશે સમાધાન

Nilesh Jethva
બોટાદના જાળીલા ગામના ઉપ સરપંચ મનજી સોલંકીની હત્યાનો મામલો ઉગ્ર બન્યા બાદ મોડી સાંજે પરિવારજનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી

જાળિલા ઉપસરપંચ હત્યા મામલે પોલીસે 8 લોકોની કરી ધરપકડ, એક હજૂ ફરાર

Nilesh Jethva
બોટાદના જાળિલા ગામે દલિત અગ્રણી મનજી સોલંકીની હત્યા કેસના કુલ 9 આરોપીમાંથી પોલીસે કુલ 8 આરોપીને દબોચી લીધા છે. હજુ પણ એક આરોપી પોલીસ પકડથી

જાળિલા ગામે દલિત આગેવાનની હત્યા મામલે રમણલાલ વોરાએ આપ્યું આ મહત્વનું નિવેદન

Nilesh Jethva
બોટાદના જાળિલા ગામે દલિત આગેવાનની હત્યાની ઘટનાને ભાજપના નેતા રમણલાલ વોરાએ વખોડી કાઢી છે. તેમજ પીડિત પરિવરાજનો સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે. તેઓએ કહ્યુ

રાજસ્થાનમાં મંદિર જતાં દલિત યુવકને દબંગોએ માર્યો ઢોરમાર, વીડિયો થયો વાયરલ

Mansi Patel
રાજસ્થાનના પાલીમાં એક યુવકને ઢોર મારમારવામાં આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવકને દોરડા સાથે બાંધીને કેટલાક શખ્સો માર મારી

Video: ગરમ પકોડી કેમ માંગે છે… કહીને દલિત યુવકને મૂઢ માર માર્યો

Arohi
મહેસાણાના જગુદણ ખાતે દલિત યુવકને પકોડીવાળા શખ્સે માર માર્યો છે. આ મામલે જગુદણના બે ઠાકોર સમાજના શખ્સો સામે ગુનો નોંધાયો છે. પકોડી ખાવા ઉભેલા યુવકે

બનાસકાંઠા : દલિત યુવકને ઝાડ સાથે બાંધી ધોકા વડે માર માર્યો

Mayur
બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા ગામે દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને શિહોરી પોલીસે તપાસ શરૂ કરી છે. અરણીવાડ ગામે

ધોરાજીમાં સામાજીક સમરસતા,દલિત સમાજના 11 વરરાજાનો નીકળ્યો શાહી વરઘોડો

Mansi Patel
રાજકોટના ધોરાજીમાં આજે સામાજિક સમરસતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ધોરાજીમાં દલિત સમાજના 11 વરઘોડા નીકળ્યા હતા. અને તેનું તમામ સમાજે ફુલહાર સાથે સ્વાગત કર્યુ હતુ.

દલિત યુવક હિંસા મામલે રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, પીડિતોને આપશે આટલી સહાય

Arohi
મોડાસાના ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડામાં થયેલી હિંસા મામલે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને ખંભીસર વરઘોડાના પીડિતોને એક લાખ સુધીની સહાય ચુકવવાનુ નક્કી

દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે કોંગ્રેસે રાજ્યપાલની મુલાકાત લીધી, કરી આ માંગ

Nilesh Jethva
રાજ્યમાં દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે કોંગ્રેસે રાજ્યપાલના દરબારમાં ધા નાખી છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. વિપક્ષના નેતાની આગેવાની હેઠળ

ગૃહમંત્રીનું દલિતો મુદ્દે નિવેદન, ‘કેટલાક રાજકીય પક્ષો જશ ખાટવાનો પ્રયત્ન કરી રહ્યા છે’

Mayur
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દલિતોના વરઘોડામાં હિંસાની ઘટના બની છે. જોકે દલિતો પર હુમલાની કોઈ ઘટનાને સાંખી નહી લેવાય તેમ રાજય સરકારે કહ્યુ છે. ગૃહ

ગઈ કાલે સરકારને આડેહાથ લીધા બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે ખંભીસર ગામની મુલાકાતે

Mayur
મોડાસાના ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડા સમયે જોવા મળેલા ઘર્ષણ બાદ ગામમા શાંતિનો માહોલ છે. બીજીતરફ, દલિત સમાજના નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે

VIDEO : દલિત પિતા વરઘોડો કાઢવામાં હતા મૂંઝવણમાં, કાઠીઓએ ઘોડો આપ્યો અને રક્ષણ પણ પૂરૂ પાડ્યું

Mayur
એક બાજુ ગુજરાતમાં દલિતોના વરઘોડા કાઢવા બાબતે ઘમાસાણ થઈ રહ્યું છે. ત્યારે ગરિયાધારના વેળાવદર ગામે ગામના જ કાઠી ક્ષત્રિય દ્વારા દલિત યુવકના લગ્નમાં વરઘોડો કાઢવામાં

સાબરકાંઠામાં વધુ એક દલિત પર દમન, દલિતનાં વરઘોડાને લઈને ગામલોકોનો વિરોધ

Mansi Patel
રાજયમાં દલિતો પર દમનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજના સીતવાડા ગામે ખુદ દલિત પોલીસ કર્મચારીનો પરિવાર જ દમનનો ભોગ બન્યો છે. સાબરકાંઠા

મંગળ પર પાણી છે કે નહીં તે શોધવા ટેકનોલોજી છે, પણ ગટરમાં ઉતરવું ન પડે તેની નથી : જીજ્ઞેશ મેવાણી

Arohi
વિધાનસભા ગૃહમાં અપક્ષ ધારાસભ્ય અને દલિત આગેવાના જીજ્ઞેશ મેવાણીએ દલિતો સાથે થઇ રહેલી આભડછેટનો મુદ્દો ઉઠાવી સરકારને આડેહાથ લીધી હતી. મેવાણીએ રાજ્યપાલના પ્રવચન પર નિવેદન

દલિતોને રિઝવવા અમિત શાહનો માસ્ટરપ્લાન, દિલ્હીમાં 3,000 કિલો ખીચડી રાંધશે

Karan
લોકસભાની ચૂંટણી અગાઉ દલિતો સાથે સંપર્ક વધારવા અને વિશ્વ વિક્રમ બનાવવા માટે ભાજપ અમિત શાહની દિલ્હીની રેલી વખતે અંદાજે ત્રણ લાખ દલિતોના ઘરેથી ભેગાં કરેલા

ભાજપના સસ્પેન્ડેડ સાંસદે હનુમાનજીને ચીની ગણાવી દીધા, હવે તો છોડો હનુમાનજીને

Arohi
રામાયણમાં આસ્થા ધરાવનારા તમામ માટે મહાબલી હનુમાનજી રામભક્ત છે. પરંતુ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી દરમિયાન હનુમાનજીને દલિત ગણાવવામાં આવ્યા બાદથી હવે

ઊનાના આ દલિત પીડિતોએ રાષ્ટ્રપતિને પત્ર લખી કરી ઈચ્છા મૃત્યુની માંગ

Arohi
બહુચર્ચિત ઊના દલિત કાંડ મામલે પીડિતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પુરા કરવામાં ન આવતા ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી

ધર્મકાંડ: 10 હજાર દલિતો અને OBC લોકોએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ, સમગ્ર ભારતને બૌદ્ધમયી બનાવવાનો દાવો

Alpesh karena
જાતિનાં હક માટે લડતા લોકો આપણે ખૂબ જોયા હશે અને ઈતિહાસમાં પણ ઘણી વખત આ ઘટનાનું પૂનરાવર્તન થતુ હતું. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું

video : ભેંસાણના મેંદપરા પર દલિત પર અત્યાચાર, જાનવરની જેમ રસ્તા પર ચલાવાયો

Arohi
જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામના દલિત યુવકને ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. દલિત યુવક મુકેશને સાબલપુર ચોકડડી નજીક કારખાના માલિક કૌશિક પટેલ અને

દલિતના સ્થાને અનુસૂચિત જાતિ શબ્દ વાપરવા નિર્દેશ, કેન્દ્રીય પ્રધાન અઠાવલે સુપ્રીમમાં પડકારશે આદેશ

Arohi
કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાન અને આરપીઆઈના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ કહ્યું છે કે તેમની પાર્ટી રિપબ્લિક ઓફ ઈન્ડિયા બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

લાઠી : મામલતદાર કચેરીમાં દલિત વ્યક્તિએ કર્યો આપઘાતનો પ્રયાસ

Mayur
અમરેલીના લાઠી મામલતદાર ઓફીસનાં પટાંગણમાં દલિત વ્યક્તિએ દવા પીને આત્મહત્યાનો પર્યાસ કરતા દોડધામ મચી ગઇ. સાથળીની જમીનના મુદે મામલતદારને અવાર-નવાર રજુઆત કરવા છતા કોઈ પગલાં

મિર્ચપુર કાંડઃ 20 દોષિતોને આજીવન કેદની સજા, જીવતા સળગાવ્યા હતા દલિત પિતા-પુત્રી

Arohi
હરિયાણાના મિર્ચપુર કાંડમાં દિલ્હી હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 2010ના મિર્ચપુર કાંડમાં તમામ વીસ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે તમામ દોષિતોને

દેવીપૂજકોના ઝુંપડા સળગાવવાના કારણે અમરેલીના હરસુરપુર દેવળીયા ગામે હોબાળો

Arohi
લાઠીના હરસુરપુર દેવળીયા ગામમાં ગત રાત દરમ્યાન કોઇએ દેવીપૂજકોના ઝુંપડા સળગાવી દીધા હતા જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. પોલિસે આ કેસમાં પંદર જેટલી
Do NOT follow this link or you will be banned from the site!