GSTV

Tag : Dakor

પરંપરા / ગુજરાતના અનેક મંદિરોમાં નૂતન વર્ષ પર્વને લઈને કાર્યક્રમોનું આયોજન કરાયું, ડાકોરમાં 151 મણનો અન્નકૂટ લૂંટવામાં આવ્યો

Harshad Patel
ગુજરાતમાં ઘણા બધા મંદિરોમાં નૂતન વર્ષ નિમિતે ભગવાનના દર્શન અનુસંધાને કાર્યક્રમો યોજવામાં આવે છે. નૂતન વર્ષના દિવસે ભક્તો ભગવાનની પૂજા-અર્ચના માટે ઉમટી પડે છે. તે...

ડાકોરમાં ત્રિપાંખિયો જંગ/ સસ્પેન્ડ થયેલા ભાજપના 8 સભ્યોનું ફેર મતદાન, 17 ઉમેદવારોનું ભાવિ સિલ કરશે મતદારો

Bansari
ડાકોરમાં સસ્પેન્ડ થયેલા 8 ભાજપના સભ્યોનું ફરી મતદાન યોજવામાં આવ્યું હતું.ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીના ઉમેદવારી નોંધાવી હોવાથી ત્રણેય વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.ડાકોર પાલિકાની...

અનેરો ઉમંગ/ ડાકોરમાં રણછોડજીની કંકુ તિલક વિધિ અને અભ્યંગ સ્નાન, શ્રીજીને નિરખવા ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર

Bansari
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે જન્માષ્ટમીની ઉજવણીનો અનેરો ઉમંગ ઉત્સાહ સવારથી જ જોવા મળ્યો. વહેલી સવારે મંગળા આરતી થઇ તો જન્માષ્ટમી નિમિત્તે રાજા રણછોડરાયને...

ડાકોર / ડોન બોસ્કો સ્કૂલના પ્રિન્સિપલો દારૂની હેરાફેરી કરતા ઝડપાયા, આચાર્યો સામે પગલાં લેવા લોકમાંગ ઉઠી

Zainul Ansari
ડાકોર ડોન બોસ્કો સ્કૂલના બે આચાર્યો સામે દારૂની હેરાફેરીનો કેસ થયો છે. સાવલી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અંગે ડીઇઓને જાણ નથી કરાઇ. આ ફરિયાદ મામલે...

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari
ગુરૂ પૂનમને લઇ ડાકોરમાં મહેરામણ ઉમટયું હતુ.રાજાધિરાજ જગતગુરૂ રણછોડજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.આજે સવારે ૫ કલાકે શ્રીજીના દર્શન ખુલ્યા હતા.ત્યારબાદ ભગવાન રણછોડરાયજીને અલંકારિક...

AAPના ગોપાલ ઈટાલીયા સામે થઇ પોલીસ ફરિયાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

Pritesh Mehta
આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા વિરૂદ્ધ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયા પર હિંદુ ધર્મ પર અભદ્ર...

દ્વારકા કે ડાકોર જવાના હોય તો પડશે ધરમધક્કો, કોરોનાના વધતા વ્યાપ વચ્ચે આટલા દિવસ માટે બંધ રહેશે મંદિર

Bansari
સતત વધી રહેલા કોરોના કેસના કારણે પ્રશાસને દ્વારકા મંદિરને આગામી 27 તારીખથી લઈ 3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આવનાર હોળીના તહેવાર તથા...

કોરોના/ ડાકોરનો ફાગણી પૂનમનો મેળો રદ કરાતા ભક્તોમાં રોષ, વેપારીઓને પડશે આટલા કરોડનો ફટકો

Pravin Makwana
યાત્રાધામ ડાકોરમાં યોજાતો ફાગણી પૂનમનો મેળો સરકારે રદ કર્યો છે. ૨૭, ૨૮ અને ૨૯ તારીખે સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિર તેમજ આજબાજુનો વિસ્તાર સુમસામ જોવા...

ડાકોર: ભક્તો આજથી કરી શકશે રણછોડરાયજીના દર્શન, ઓનલાઇન રજીસ્ટ્રેશન સહિત કરવું પડશે આ નિયમોનું પાલન

Bansari
કોરોનાના સંક્રમણ વચ્ચે ડાકોરના રણછોડરાયજીના દર્શન ભક્તો માટે બંધ કરાયા હતા. જો કે હવે ડાકોર ટેમ્પલ કમિટિએ તા.૧૯ બુધવારથી સુરત જિલ્લા સિવાય તમામ જિલ્લાના ભક્તો...

યાત્રાધામ ડાકોર અને સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર આ તારીખે રહેશે બંધ, ભક્તોને કરાઈ આ અપીલ

GSTV Web News Desk
યાત્રાધામ ડાકોરમાં આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જન્માષ્ટમીના પર્વમાં ભીડ ભેગી ન થાય તે માટે આ દિવસે ભક્તો માટે મંદિર સંપૂર્ણ...

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિર દર્શન માટે આ તારીખથી ખોલવામાં આવશે

GSTV Web News Desk
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિર દર્શન માટે 18મી જૂનથી ખોલવામાં આવશે. જેમાં શરૂઆતના પાંચ દિવસ એટલે કે 18 જૂનથી 23 જૂન સુધી ફક્ત ડાકોરના ભાવિકો...

સૌથી મોટા સમાચાર : ડાકોરમાં ફાગણોત્સવ રદ, કોરોના વાયરસને પગલે ગુજરાત ફફડ્યું

GSTV Web News Desk
રાજ્યમાં કોરોના વાયરસના(corona virus) કારણે અનેક જાહેર કાર્યક્રમો રદ થઈ રહ્યા છે. તો હોળી નિમિત્તે ડાકોરમાં ફાગણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તે પણ રદ કરવામાં...

ડાકોરના ઠાકોરના દર્શને પગપાળા જતા ભક્તોની સુવિધા માટે કોર્પોરેશને શરૂ કર્યું અભિયાન

GSTV Web News Desk
આજથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. ત્યારે હોળી પહેલાં મોટી સંખ્યામાં લોકો પગપાળા ડાકોર જઈ કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ પદયાત્રીઓને જરૂરી પ્રાથમિક...

શરદ પૂનમે લઇને આજે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

GSTV Web News Desk
શરદ પૂનમે લઇને આજે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ભક્તોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો. હકડેઠઠ ભીડથી ઉભરાયેલા ડાકોરમાં સવારે 5 વાગે મંગળા આરતીથી શરૂ થયેલો દર્શનાર્થીઓનો પ્રવાહ...

શેઢી નદીએ ડાકોરને પાણીમાં ગરકાવ કરી નાખ્યું, આ વિસ્તારોમાં ઘરોમાં ઘૂસ્યા પાણી

GSTV Web News Desk
ખેડા જીલ્લામાં વરસાદી આફત જોવા મળી છે. શેઢી નદીમાં આવેલા નવા નીરને કારણે ડાકોરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદને કારણે ડાકોરનું...

રથયાત્રામાં હાથી વિફર્યો, નવો હાથી હોવાના કારણે લોકોની ભીડ જોઈ સંતુલન ગુમાવ્યું

Mayur
ડાકોરમાં રથયાત્રા દરમ્યાન મોટી દુર્ઘટના ટળી છે. અહીંની રથયાત્રા દરમ્યાન ભગવાનની સવારી રાધાકુંડથી આગળ વધી રહી હતી. તે સમયે હાથી વિફર્યો હતો. નવો હાથી હોવાથી...

યાત્રાધામ ડાકોરમાં બે દિવસ પહેલા પરપ્રાંતિય યુવક દ્વારા થયેલ યુવાન ખેડૂતની હત્યા, આ રીતે વ્યક્ત કર્યો શોક

GSTV Web News Desk
યાત્રાધામ ડાકોરમાં બે દિવસ અગાઉ પરપ્રાંતીય યુવક દ્વારા થયેલ યુવાન ખેડુતની હત્યાના શોકમાં આજે ડાકોર સજ્જડ બંધ રહ્યું હતું. ગામની ૪૦૦ થી વધુ દુકાનોના માલિકોએ...

હવેથી ભક્તો આ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે નહીં

Mayur
યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં સુરક્ષાને ધ્યાને રાખી ટેમ્પલ કમિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે..જેમાં રણછોડજી મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ બંધ કરાયો છે. રાજ્યમાં આપેલ અલર્ટને ધ્યાને રાખી...

બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટએટેક આવ્યો, પોતે મરી ગયો પણ 22 જણાને બચાવી લીધા

Karan
અહીં એક એવા બસ,ના ડ્રાઇવરની વાત છે. જેના કારણે આજે 22 લોકોનો મોતને ભેટો થતાં બચી ગયો છે. ચાલુ બસે ડ્રાઇવરને હાર્ટએટેક આવતાં તેને તેના...

ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામોએ દિવાળી નિમિતે સુંદર સાજ-શણગાર સજ્યા

Yugal Shrivastava
પ્રકાશના પર્વ દિવાળી નિમિતે ગુજરાતના સુપ્રસિદ્ધતીર્થધામોએ સુંદર સાજ-શણગાર સજ્યા. ગુજરાતના સોમનાથ, ડાકોર અને શામળાજી મંદિરમાંદિવડાઓ અને રોશની વડે અલૌકિક નજારો સર્જવામાં આવ્યો. વિશ્વપ્રસિદ્ધ સોમનાથમંદિરમાં દિવાળીના...

દ્વારકા, ડાકોર અને શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ઊજવણી જોઈ લો એકસાથે

Yugal Shrivastava
ડાકોર ડાકોરમાં પણ મધરાતે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરાઇ. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ભક્તોએ ભાવથી વધાવ્યો હતો. બાદમાં લાલજીને પંચામૃત સ્નાન કરાવાયું હતું. અહી મંદિરમાં બિરાજમાન રણછોડરાયજીને ભવ્યાતિભવ્ય...

ડાકોરમાં મધરાતે કૃષ્ણજન્મોત્સવની કરાઇ ઉજવણી

Yugal Shrivastava
ડાકોરમાં પણ મધરાતે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરાઇ. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ભક્તોએ ભાવથી વધાવ્યો હતો. બાદમાં લાલજીને પંચામૃત સ્નાન કરાવાયું હતું. અહી મંદિરમાં બિરાજમાન રણછોડરાયજીને ભવ્યાતિભવ્ય આભૂષણો,...

ડાકોરઃ કાનુડાના ચરણ પખાળવા વિરામ બાદ મેઘરાજાનું ધમાકાભેર આગમ

Arohi
લાંબા સમયના વિરામ બાદ વર્ષાના ધમાકાભેર આગમને યાત્રાધામ ડાકોર, ઠાસરા, સેવાલીયા સહિત સમગ્ર તાલુકામાં લોકોને રાજીના રેડ કરી દીધા છે. ડાકોર મંદિર બાહર ભરાયેલ પાણી...

Video: ડાકોરમાં ભરબજારે બે મહિલાઓ વચ્ચે દંગલ, કારણ જાણી ચોંકી જશો

Yugal Shrivastava
ડાકોર શહેરમાં બે મહિલાઓની મારામારીનો વિડીયો વાઇરલ થયો હતો. બે દિવસ પહેલા સગી બેનો ડાકોર મંદિરે દર્શન કરવા આવી હતી. જેમાં એક બહેનનો દીકરો ભીડમાં...

ગુજરાતના સુપ્રસિદ્ધ 850 વર્ષ જૂનાં મંદિરના બાંધકામને ઘસારો પહોંચ્યો

Karan
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં આગામી સમયમાં મરામતકામ હાથ ધરવામાં આવશે. 850 વર્ષ જૂનાં મંદિરના બાંધકામને ઘસારો પહોંચ્યો છે. ત્યારે સૌથી વધુ શિખરને વાતાવરણની...

મંદીરની બાર રાશિઓ અને અઠ્ઠાવીસ નક્ષત્રો મુજબ કરાઈ છે રચના, જાણો ખાસિયત

Yugal Shrivastava
સમગ્ર દેશ દુનિયામાં ભગવાન શિવની નગરી કાશીનું અનેરુ મહત્વ છે. ત્યારે રાજા રણછોડનું ધામ ડાકોરએ ગુજરાતનું કાશી ગણાય છે. આ પૌરાણિક મંદિરમાં બિરાજતા રાજા રણછોડ...

ધૂળેટીના દિવસના પાંચ ખેલના રંગોત્સવ વિશે જાણો વિગતે

Yugal Shrivastava
આ તો થઇ ફાગણી પૂનમના હોળીના દિવસની વાત. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીએ પણ રંગોત્સવ ચાલુ રહે છે અને પાંચ ખેલ પૂરા કરીને ઉત્સવનું...

જાણો ડાકોરના ઠાકોરના રંગોત્સવ વિશે વિગતે

Yugal Shrivastava
ડાકોરનો રંગોત્સવ એટલે પરમાનંદનું અનન્ય સુખ. શ્રદ્ધાળુઓના ગગનભેદી ‘જય રણછોડ’ના નાદથી ધબકતી ધરતી ધન્યતા અનુભવે છે. હોળીના દિવસે શણગાર ભોગમાં સોના-રૂપાની પિચકારીથી અને કેસરઘૂંટેલા જળથી...

ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે પગપાળા જતા ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

Yugal Shrivastava
ફાગણી પૂનમના પવિત્ર દિવસે ડાકોરના ઠાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે પગપાળા જતા ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. લાખો કૃષ્ણ ભક્તો પોતાના પરિવાર, મિત્રો સાથે...

ફાગણી પૂનમે ડાકોર ખાતેના રાજાના દર્શનનું અનોખું મહત્વ, શ્રદ્ધાળુઓનું ઘોડાપુર

Yugal Shrivastava
આજે ફાગણી પૂનમ પર ડાકોર ખાતેના રાજા રણછોડરાયજીના દર્શનનું અનેરુ મહત્વ છે. રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને હોળી ધૂળેટીના પર્વ પર ડાકોરના ઠાકોરના દર્શન કરવા પહોંચ્યા...
Do NOT follow this link or you will be banned from the site!