દેશની સૌથી મોટી બેન્ક લઈને આવી છે સાત પ્રકારના ડેબિટ કાર્ડ, એક લાખ રૂપિયા સુધી છે દૈનિક લિમિટMansi PatelJanuary 21, 2021January 21, 2021દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક પોતાના ગ્રાહકોને સાત પ્રકારના એટીએમ સાથે ડેબિટ કાર્ડ આપી રહી છે. કાર્ડના આધારે પ્રકાર પર દૈનિક કેસ ઉપાડ...