દાબેલીનું અલગ વર્ઝન ટ્રાય કરવા નોંધી લો ફટાફટ રેસિપી અને બનાવો ચટપટી દાબેલી સેન્ડવિચGSTV Web News DeskJuly 16, 2019July 16, 2019ઘરે મોટાભાગના લોકો દાબેલી બનાવતા હોય છે, અને રિલેશનમાં કોઈ કચ્છ ફરવા જાય ત્યારે આપણે તેનો મસાલો મંગાવતા હોઈએ છીએ. કારણ કે આપણને ત્યાંની દાબેલી...