મોટા સમાચાર / 18 મહિનાના DA એરિયરને લઈને કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફટકો, સરકારે આપી મોટી અપડેટ
કેન્દ્ર સરકારના કર્મચારીઓનું વર્ષ 2020થી અટકેલુ 18 મહિનાનું ડીએ એરિયરના પૈસા હવે મળશે નહીં. કોરોના મહામારી દરમિયાન રોકાવામાં આવેલું ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થાના...