મોંઘવારીનો માર / 1લી ડિસેમ્બરથી રાંધણ ગેસમાં 55 રૂપિયા અને કોર્મશિયલ સિલેન્ડરમાં વધશે 84 રૂપિયા વધારો નોંધાશે
પહેલી ડિસેમ્બરથી ઘર ઘરમાં વપરાશમાં લેવાતા રાંધણગેસના ૧૪ કિલોના સિલિન્ડરના ભાવમાં ૫૫ રૂપિયાનો વધારો આવવાની સંભાવના હોવાનું રાંધણગેસ વિતરકો સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે. આ...