GSTV

Tag : Cyclone

વાવાઝોડા ‘આસાની’ ને લઇ હાઈ એલર્ટ, થોડા જ કલાકમાં આપી શકે છે દસ્તક; આ વિસ્તારમાં ભારે વરસાદ અને તેજ હવાનો ખતરો

Damini Patel
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર આંદામાન સમુદ્ર પરનું ઊંડું દબાણ મંગળવારે ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થઈ શકે છે અને બુધવારે મ્યાનમારના થંડવે કિનારાને પાર...

અમેરિકામાં ચક્રાવાતે તારાજી સર્જી : 30થી વધુ મકાનોને ભારે નુકસાન, લોકો અંધારપટમાં રહેવા મજબૂર, સાતના મોત

Bansari Gohel
અમેરિકાના ડેસ મોઇનેસમાં ચક્રાવાતે ભારે તારાજી સર્જી હતી. જ્યારે બે બાળકો સહિત સાત લોકોના મોત નિપજ્યા હતા. મેડિસન કન્ટી ઇમર્જન્સી મેનેજમેન્ટ દ્વારા જારી માહિતી અનુસાર...

ફિલિપાઇન્સમાં ફૂંકાયેલા વાવાઝોડાએ 31ના જીવ લીધા, કેટલાય લોકોને ઘરવિહોણા

Damini Patel
ફિલિપાઇન્સમાં ફૂંકાયેલા વાવાઝોડાએ 31ના જીવ લીધા છે અને કેટલાય લોકોને ઘરવિહોણા કરી દીધા છે. વાવાઝોડાથી બચાવવા ત્રણ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સેન્ટ્રલ...

ભારતમાં શાહીન વાવાઝોડાંનો ખતરો! ગુજરાત સહિતના સાત રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Damini Patel
ગુલાબ વાવાઝોડાંની અસરમાંથી સર્જાયેલું નવું શાહીન વાવાઝોડું કાંઠા વિસ્તારમાં ત્રાટકશે. ગુજરાત સહિતના સાત રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાય તેવી આગાહી થઈ છે. વાવાઝોડું...

ભારે તારાજી/ અહીં 1856 પછીનું સૌથી ભયાનક ઈડા વાવાઝોડું ત્રાટકતાં ભીષણ પૂર, હજારો લોકોનું સ્થળાંતર કરાયું

Bansari Gohel
અમેરિકામાં ‘ઈડા’ તોફાન રવિવારે ભાયનક વાવાઝોડાની શ્રેણી ચારમાં ફેરવાતા લુઈસિયાનામાં ભારે તારાજી ફેલાઈ હતી. એટલું જ નહીં વાવાઝોડું કેટેગરી પાંચમાં ફેરવાય તેવી પણ આશંકા વ્યક્ત...

કઈ રીતે ભણશે ગુજરાત? / વાવાઝોડાથી સ્માર્ટ સિટીની અધધ 62 સરકારી શાળાઓને નુકસાન

GSTV Web Desk
અદાવાદમાં તાજેતરમાં ત્રાટકેલા ‘ તાઉ તે’ વાવાઝોડામાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ૬૨ સ્કૂલોને નાની-મોટી નુકશાની થવા પામી છે. જેમાં ૪૫ થી પણ વધુ શાળાઓ પૂર્વ અમદાવાદની છે....

અંધેરી નગરી / વાવાઝોડાને મહિનો થયો, અનેક વિસ્તારોમાં હજુય લાઈટ નથી આવી, ગતિશિલ ગુજરાતની વાસ્તવિકતા

Damini Patel
ગીરગઢડા તાલુકાના બોડીદર વીજ ફીડર હેઠળના બોડીદર, જાંજરીયા, સોનપરા, કાણકીયા, આંબાવડ, કરેણી સહિતના અનેક ગામોમાં વાવાજોડા બાદ હજુ પણ ખેતીવાડી વીજ પુરવઠો પુર્વવત થયો નથી....

બંગાળ પર સંકટ / વાવાઝોડાં યાસના ભયથી આટલાં લાખ લોકોનું તાત્કાલિક સ્થળાંતર, કોલકાતા એરપોર્ટ પણ કરાયું બંધ

Dhruv Brahmbhatt
ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાત યાસ આગામી 24 કલાકમાં ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઇ જશે. યાસ બુધવારે બપોરે બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે...

ગુજરાતના વલસાડ દરિયાકાંઠે 5 મૃતદેહો તરતા જોવા મળ્યા, 3એ પહેર્યા હતા લાઈફ જેકેટ

Pravin Makwana
ગુજરાતના વલસાડમાં પાંચ મૃતદેહો તરત જોવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી ત્રણ લોકોએ જીવન બચાવના જેકેટ્સ પહેરેલા હતા, અગ્રણી અધિકારીઓ અનુમાન લગાવે છે કે...

ચક્રવાત ‘યાસ’નો સામનો કરવાની તૈયારીઓ તેજ, કેબિનેટ સચિવની મહત્વપૂર્ણ બેઠક, કહ્યું – આરોગ્ય સેવાઓ પર અસર ના થવી જોઇએ

Pravin Makwana
કેબિનેટ સેક્રટરી રાજીવ ગૌબાએ બંગાળની ખાડીમાં લો પ્રેશરના લીધે આવતા ચક્રવાત યાસને પગલે કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રપતિની આપદા પ્રબંધન સમિતિની બેઠક...

વધુ એક વાવાઝોડાનો ખતરો/ હવામાન વિભાગનું ઓરેંજ એલર્ટ, 25મીથી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Bansari Gohel
ચક્રાવાત વાવાઝોડા ટૌટે બાદ હવે પશ્ચિમ બંગાળ પર વધુ એક વાવાઝોડાનો ખતરો છે. હવામાન વિભાગની આગાહી છે કે ઉત્તર અંદામાન સમુદ્ર ઉપર લો પ્રેશર બની...

વધુ એક સંકટ / લ્યો બોલો! હવે 26 મેના રોજ આવી શકે છે ભારે વાવાઝોડું, દેશના આ 2 રાજ્યોને મોટો ખતરો

Dhruv Brahmbhatt
ઉત્તર અંડમાન સાગર અને બંગાળની પૂર્વ મધ્ય ખાડીમાં 22 મેના રોજ ઓછું દબાણ ક્ષેત્ર બનવાની શક્યતા છે જે ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ શકે તેવી શક્યતા છે....

IMD Alert:તાઉતે બાદ વધુ એક ‘યસ’ વાવાઝોડાનો ખતરો, બંગાળની ખાડી પર બની રહ્યું છે લો પ્રેશર

Pritesh Mehta
સાયક્લોન તાઉતે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તબાહી વેરી ગયું છે. તો ભારતીય હવામાન ખાતા(IMD)એ વધુ એક એલર્ટ જાહેર કર્યું છે. IMDના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીના ઉત્તર...

Cyclone Tauktae થયું વધુ ખતરનાક/ ગુજરાત તરફ આગળ વધ્યુંઃ મુંબઈમાં બાંદ્રા વર્લી સી લિંક કરાયો બંધ, એરપોર્ટ પણ કરાયા બંધ

HARSHAD PATEL
દેશના દક્ષિણ પશ્ચિમ રાજ્યો પર ચક્રવાતી તુફાન Cyclone Tauktae તૌક તે નો ભય મંડારાયેલો છે. કેરલ, કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા પછી સાયક્લોનની અસર મહારાષ્ટ્રમાં...

વાવાઝોડું/ ગુજરાતમાં અહીંથી લોકોનું સ્થળાંતર શરૂ, 860 લોકોને સલામત સ્થળે ખસેડાયા

Dhruv Brahmbhatt
ગુજરાત પર અત્યારે તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. જેને લઇને રાજ્યમાં સાવચેતીના પગલે તૈયારીઓ થઇ રહી છે. ત્યારે માળિયા તાલુકાના જુમાવાડી વિસ્તારમાં ૮૦૦ લોકોનું...

ચક્રાવાતથી હાહાકાર/ ચીનમાં ચક્રાવાતે મચાવી તબાહી! વુહાન અને સુઝોઉમાં ૧૨નાં મોત, ૨૭ મકાનો તૂટી પડયા

Damini Patel
ચીનમાં ચક્રાવાતે બે શહેરોમાં હાહાકાર મચાવી દીધો છે. વુહાન અને સુઝોઉમાં ત્રાટકેલાં તોફાને ૧૨નો જીવ લીધો છે અને ૩૦૦ લોકો ઘાયલ થયા છે. અસંખ્ય મકાનો...

લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે/ ગુજરાતના દરિયાકિનારે આ દિવસે ત્રાટકશે વાવાઝોડું, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

Bansari Gohel
લક્ષદ્વિપ પાસે આવેલા દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર પર સર્જાયેલું લો પ્રેશર આવતીકાલે સવાર સુધીમાં વધુ શક્તિશાળી બનીને ડિપ્રેશનમાં ફેરવાયા બાદ આગામી ૧૬ મેના સવાર સુધીમાં શક્તિશાળી...

નવી આફત/ ઉત્તર ગુજરાત અથવા કચ્છમાંથી વાવાઝોડું પસાર થવાની આગાહી, વરસાદ સાથે ભારે પવન ફંકાશે, આ જિલ્લાઓને થશે સૌથી વધુ અસર

Bansari Gohel
દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં ૧૪ મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર ૧૬ મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી...

‘નિવાર’ બાદ તમિલનાડુ અને કેરળ તરફ આગળ વધી રહી છે વધુ એક આફત, ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ

Bansari Gohel
વાવાઝોડું નિવારના એક સપ્તાહની અંદર ફરીથી વધુ એક વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું દબાણ મજબૂત થઇને વાવાઝોડું ‘બુરેવી’ પરિવર્તિત થયું...

1850 પછી 2020 અત્યાર સુધીનું ત્રીજુ સૌથી ગરમ વર્ષ, સરેરાશ 1.2 ડીગ્રી તાપમાન વધ્યું

Bansari Gohel
સંયુક્ત રાષ્ટ્રસંઘની હવામાન સંસ્થા વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશને આજે ગ્લોબલ વૉર્મિંગ અંગેનો ‘સ્ટેટ ઓફ ગ્લોબલ ક્લાઇમેટ-2020’ રિપોર્ટ રજૂ કર્યો હતો. એ રિપોર્ટ પ્રમાણે 2020નું વર્ષ 1850...

અનેક દેશ ખોટી દિશામાં વધી રહ્યાં છે આગળ, કોરોનામાં નિષ્ફળ ગયા તો મોતના આંકનું વાવાઝોડું આવશે

Mansi Patel
કોરોના વાયરસના કેસની સંખ્યા ઘટાડવામાં નિષ્ફળ રહેવાને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સોમવારે વિશ્વના વિભિન્ન દેશોની સરકારની ટીકા કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ...

સ્વચ્છ ભારતના સમર્થનમાં ઉતર્યા સલમાન ખાન, યૂલિયા પાસે પણ લગાવ્યું ઝાડુ

Mansi Patel
તાજેતરમાં નિસર્ગ વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં ભારે તબાહી મચાવી દીધી હતી. એવામાં લોકોને પાણી કે વિજળી જેવી જીવન જરૂરિયાતની ચીજો માટે પણ ફાંફાં મારવા પડ્યા હતા. સલમાન...

ગુજરાતીઓ છે નસીબવંતા, આ 8 ભયંકર ચક્રવાતોએ કરી છે કોશિષ પણ ગુજરાત સુધી નથી પહોંચી શક્યા, નિસર્ગના પણ થયા એવા જ હાલ

Arohi
હજુ થોડા સમય પહેલા જ બંગાળની ખાડીમાં સર્જાયેલા અમ્ફાન વાવાઝોડાએ દેશને બાનમાં લીધો હતો ત્યારે હવે દેશ પર વધુ એક વાવાઝોડાનું સંક્ટ ઉભું થયું છે....

1948માં આર્થિક પાટનગર મુંબઈ પર ત્રાટક્યું હતું વાવાઝોડું, 37 લોકોનો લીધો હતો ભોગ

Mansi Patel
નિર્સગ વાવાઝોડું  ત્રાટકતા મુંબઇનું જન જીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. વાવાઝોડાના પગલે જાન માલનું નુકસાન ટાળવા માટે મુંબઇમાં કલમ ૧૪૪ લાગુ પાડવા ઉપરાંત લોકોને...

નિસર્ગ ઈફેક્ટ: મુંબઈમાં ફ્લાઈટ રદ્દ, NDRFની ટીમ તૈનાત! સીએમ ઠાકરેએ લોકો ઘરે રહેવા આપી સૂચના

Arohi
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આજે નિર્સગ નામનું વાવાઝોડું ટકરાશે. તેજ ગતિએ આગળ વધી રહેલું વાવાઝોડુ 120 કિલોમીટરની ગતિએ દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડના એલર્ટના કારણે એનડીઆરએફની ટીમને તૈનાત...

ગુજરાત માથેથી મોટો ખતરો ટળ્યો : નિસર્ગ વાવાઝોડું નહીં ટકરાય, હવે મહારાષ્ટ્ર પર સંકટ

Karan
એક તરફ કોરોના માહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે હવામાન વિભાગે મોટા રાહતના સમાચાર આપ્યા છે. અરબી સમુદ્રમાં સક્રિય...

બોટાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદના ઝાપટા, ચોમાસાની શરૂઆતમાં જ ધૂપ-છાંવનો માહોલ

Bansari Gohel
અરબી સમુદ્રમાં સીસ્ટમ્સ કાર્યરત થતા ગોહિલવાડમાં પ્રિ-મોન્સુન એકટીવીટીના પ્રારંભની સાથે બોટાદ સહિત કેટલાક સ્થળોએ રવિવારે કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા હતા. ઘોઘામાં ભયસૂચક એક નંબરનું સિગ્નલ...

કેરળમાં સાયક્લોનની બીજી લો-પ્રેશર સિસ્ટમ બની રહી છે, મુંબઇ-ગુજરાત થઇને આગળ વધશે

Arohi
કેરળ પાસે અરબસાગરમાં સાયકલોનની એક સિસ્ટમ બની હતી.જે લો-પ્રેશરમાંથી ડિપ્રેશનમાં ફેરવાઇને ઓમાન તરફ ફંટાયા બાદ કેરળમાં જ બીજી એક સાયકલોનની લો-પ્રેશર સિસ્ટમ બની છે. જે...

કોરોના વચ્ચે ગુજરાતમાં હિકા ચક્રવાતનો ભય, આ તારીખે તબાહીના ભય સાથે દરિયાકાંઠા પર એલર્ટ

HARSHAD PATEL
કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાતના દરિયાકાંઠે જોખમી ચક્રવાતનો ભય મંડરાઈ રહ્યો છે. આગાહીકારોનું કહેવું છે કે ગુજરાતના દરિયાકાંઠે હિકા નામનું ચક્રવાત તબાહી મચાવી શકે છે....

અરબી સમુદ્રમાં બની રહ્યું છે સાયક્લોન : આ તારીખે વરસશે ભારે વરસાદ પણ ડર છે કે ચોમાસું ખેંચાઈ જશે

HARSHAD PATEL
દેશમાં કોરોનાની આફત વચ્ચે કુદરતી કહેર પણ ચાલુ જ છે. ગુજરાતમાં 3 જૂનની આસપાસ જોરદાર વરસાદ પડવાની આગાહી છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને પરિણામે કુદરતી...
GSTV