ન ઘરના ન ઘાટના/ રૂપાણીએ આ મંત્રીનો ખેલ પાડી દીધો, માછીમારોને નામે સરકાર પર પ્રેશર કરતા સોલંકી હવે ભરાયા
તાઉ-ટે વાવાઝોડા બાદ રાજ્ય સરકારે જાહેર કરેલા રાહાત પેકેજમાં માછીમારોને કઇં જ મળ્યુ નથી તેવા આક્ષેપ કરી રૂપાણી સરકારને ઘેરનારાં ભાજપના જ મંત્રી પરષોત્તમ સોલંકીનો...