GSTV

Tag : Cyclone Ockhi

હવામાન વિભાગ : ઓખી વાવાઝોડું વાતાવરણના પ્રદુષણ માટે એક આશીર્વાદ રૂપ, પ્રદુષણનું પ્રમાણ ઘટ્યું

Yugal Shrivastava
ઓખી વાવાઝોડાથી નુકસાન થયું છે. બીજી તરફ હવામાન વિભાગે માહિતી આપી કે ઓખીના કારણે વાતાવરણમાંથી પ્રદુષણનું પ્રમાણ ઘટ્યું છે. જોવા જઈએ તો એક તરફ ઓખી...

ઓખી ઈફેક્ટ: ખેડૂતોના ઉભા પાકનો સોથ વળી ગયો

Yugal Shrivastava
ઓખી વાવાઝોડાને કારણે થયેલા કમોસમી વરસાદ અને ભારે પવને ખેતરોના ઉભા પાક પર કહેર વરસાવ્યો છે. એક તરફ ખેડૂતોને ફસલના પૂરતા ભાવ પણ મળતા નથી...

ઓખી વાવાઝોડુ સુરતથી દુર 200 કિલોમીટર દરિયામાં વિખેરાયું

Yugal Shrivastava
અરબ સાગરમાંથી ગુજરાત તરફ આગળ વધી રહેલું ઓખી ચક્રવાત નબળુ પડતાં ઘાત ટળી છે. ઓખી ચક્રવાત અરબ સાગરમાં સુરતથી જ 200 કિલોમીટર દુર નબળુ પડી...

વરસાદથી રાજ્યમાં માર્કેટ યાર્ડમાં પડેલ અનાજને ભારે નુકસાન

Yugal Shrivastava
ઓખી વાવાઝોડાની અસર તળે વરસેલા વરસાદથી રાજ્યમાં ઘણા સ્થળે કમોસમી વરસાદ વરસ્યો છે. જેથી રાજકોટના બેડી વિસ્તારમાં આવેલા માર્કેટ યાર્ડમાં મગફળીની બહાર પડેલી બોરીઓને સુરક્ષિત...

ઓખી ચક્રવાત પડ્યું નબળુ, ડિપ્રેશન સાઈક્લોનમાંથી બન્યું ડિપ ડીપ્રેશન, વરસાદ પડે તેવી શક્યતા

Yugal Shrivastava
અરબ સાગરમાંથી ગુજરાત તરફ આગળ વધી રહેલું ઓખી ચક્રવાત નબળુ પડતા ઘાત ટળી છે. ઓખી ચક્રવાત અરબ સાગરમાં સુરતથી જ 200 કિલોમીટર દુર નબળુ પડી...

જાણો વાવઝોડાના કારણે રાજ્યમાં પાકમાં કેટલું થયું નુકસાન બસ એક ક્લિક પર

Yugal Shrivastava
વાવઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. છેલાલાં 24 કલાકમાં પડી રહેલાં વરસાદના કારણે પ્રત્યેક જિલ્લામાં નુકસાન થયું છે. કૃષિ...

‘ઓખી’ના ત્રાટક્યા પહેલા મુખ્યપ્રધાન રૂપાણીએ સુરતમાં સ્થિતિની કરી સમીક્ષા

Yugal Shrivastava
ઓખી વાવાઝોડુ મધરાતે સુરત ત્રાટકવાની શક્યતા છે ત્યારે સુરતમાં ગંભીર સ્થિતિને જોતા તંત્ર એલર્ટ કરવામાં આવ્યુ છે. ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરત જઈ સ્થિતિની સમીક્ષા...

ઓખી ઈફેક્ટ: જાફરાબાદની 16 ખલાસીઓ સાથેની 2 બોટ મધદરિયામાં ફસાઈ

Yugal Shrivastava
ઓખી ચક્રવાતની અસર અમરેલી જિલ્લામાં જોવા મળી રહી છે. જાફરાબાદની 2 બોટ અને 16 ખલાસી 30 નોટિકલ માઈલ દૂર મધદરિયામાં ફસાયા છે. તમામ ખલાસીઓને બચાવવા...

ઓખી ચક્રવાતને કારણે જખૌના દરિયામાં માંગરોળની બોટની જળસમાધિ

Yugal Shrivastava
ઓખી વાવાઝોડાને કારણે દરિયામાં સર્જાયેલા તોફાનમાં માંગરોળની બોટની મધદરિયે જળસમાધિ થઈ છે. જખૌના દરિયામાં માંગરોળની નાવિક દીપ બોટે જળસમાધિ લીધી છે. સદનસિબે બોટમાં સવાર સાત...

ઓખી ઈફેક્ટ: 30 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ધરમપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ

Yugal Shrivastava
આજે રાત્રે ગુજરાતમાં ત્રાટકનારા ઓખી ચક્રવાતની અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે. ઓખી વાવાઝોડાને કારણે 9 જિલ્લાના 30 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ...

છોટા ઉદેપુર: ‘ઓખી’ વાવાઝોડાંથી કપાસ-તુવેરના પાકમાં ભારે નુકસાન

Yugal Shrivastava
ઓખી વાવાઝોડાને કારણે છોટાઉદેપુર જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને કારણે કપાસ તેમજ તુવેરના પાકમાં ભારે નુકસાન થયું છે. નસવાડીમાં કપાસનો પાક વરસાદમાં પલળી જતાં ખેડૂતોને લાખો...

સુરત: બુધવારે શાળા-કોલેજો બંધ રાખવાનો વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવાયો

Yugal Shrivastava
રાજ્યના અનેક વિસ્તારોમાં ઓખી વાવાઝોડાનું સંકટ મંડાયું છે. સુરત જિલ્લાના બારડોલી, માંડવી, કડોદરા, પલસાણા, મહુવા અને કામરેજમાં ઠંડા પવન સાથે વરસાદ શરૂ થયો. વાવાઝોડાની આગાહીના...

નવસારીમાં ઓખીને લઇને તંત્ર એલર્ટ, બે NDRFની ટીમ તૈનાત કરાઇ

Yugal Shrivastava
ઓખી વાવાઝોડાને પગલે એનડીઆરએફની ટીમો તૈનાત કરાઇ છે. જેમાં વડોદરા ખાતે એક ટીમને રિઝર્વ રાખવામાં આવી છે. એનડીઆરએફની ચાર ટીમો વડોદરાથી સુરત અને નવસારી સહીતના...

ઓખી વાવાઝોડાના પગલે સુરતમાં 1700 લોકોનું સ્થળાંતર

Yugal Shrivastava
અરબી સમુદ્રથી આગળ વધી રહેલુ ઓખી વાવાઝોડુ આજે સુરત પાસેથી ગુજરાતમાં પ્રવેશશે તેવી આગાહી છે. ત્યારે ઓખીના તોળાતા સંકટ વચ્ચે સુરત વહીવટી તંત્ર સજ્જ બન્યું...

રાજકોટ: ‘ઓખી’ વાવાઝોડાંથી મગફળીને મોટું નુકસાન થવાની આશંકા

Yugal Shrivastava
રાજકોટમાં ઓખી વાવાઝોડાને પગલે મગફળીને મોટુ નુકસાન થવાની આશંકા છે. ઓખી વાવાઝોડાંને કારણે વાતાવરણમાં પલટો આવતાં વરસાદના છાંટા પડ્યા હતા. મગફળી પલળતી હોવાની જાણ થતાં...

ગુજરાતમાં ‘ઓખી’ ચક્રવાતની સંભાવના, PM મોદીએ ભાજપના કાર્યકરોને મદદની કરી અપીલ

Yugal Shrivastava
ઓખી ચક્રવાત ગુજરાત પહોંચવાનું છે ત્યારે વડાપ્રધાન મોદીએ ઓખીને લઈને ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓને યથાશક્તિ મદદ કરવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ ભાજપના કાર્યકરોને ટ્વીટ કરતાં...

ભરૂચના વમલેશ્વરમાં પરિક્રમાવાસીઓને લઇને જતી બે બોટ લાપત્તા બની

Yugal Shrivastava
ઓખી ચક્રવાતના પગલે દરિયો તોફાની બની રહ્યો છે. ત્યારે ભરૂચના વમલેશ્વરથી પરિક્રમાવાસીઓને મુકીને પરત ફરતી બે બોટ લાપત્તા થતાં વહીવટી તંત્રએ તપાસ શરૂ કરી છે....

‘ઓખી’ વાવાઝોડાના પગલે નવસારીના દરિયા કિનારના 17 ગામોને એલર્ટ કરાયા

Yugal Shrivastava
ઓખી વાવાઝોડાને પગલે નવસારી શહેર અને જિલ્લામાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. નવસારી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં...

ઓખી વાવાઝોડાને પગલે અમિત શાહની ત્રણ રેલીઓ રદ્દ કરાઇ

Yugal Shrivastava
ઓખી વાવાઝોડાને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહની ત્રણ રેલીઓ રદ્દ કરવામાં આવી છે. અમિત શાહની આજે રાજુલા, મહુવા અને શિહોરમાં રેલી હતી. જોકે આ પંથકમાં...

‘ઓખી’ ને લઇને દ્વારકામાં તંત્ર એલર્ટ, 5500 માછીમારની બોટોને પરત ફરવા સૂચના

Yugal Shrivastava
ઓખી વાવાઝોડાને લઈને દેવભૂમિ દ્વારકામાં પણ તંત્ર એલર્ટ બન્યું છે. હવામાન ખાતાની આગાહીના પગલે જિલ્લા કલેકટર દ્વારા મિટિંગ યોજી આગમચેતીના પગલાં લેવામાં આવ્યા. તંત્ર દ્વારા...

વડોદરામાં ફુલ ગુલાબી ઠંડી સાથે ઝરમર વરસાદ

Yugal Shrivastava
વડોદરામાં ગતરાતથી શરૂ થયેલા વરસાદથી વાતાવરણ આહલાદક બન્યુ છે. ફુલ ગુલાબી ઠંડીનો માહોલ છે. ત્યારે ઝરમર વરસાદના કારણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. જોકે...

ઓખીનો મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં પણ કેર, 1500 જવાનો બચાવ અભિયાનમાં જોડાયા

Yugal Shrivastava
દક્ષિણ ભારતમાં તબાહી મચાવ્યા બાદ વાવાઝોડુ ઓખી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કેર વરસાવી રહ્યું છે. કોસ્ટગાર્ડના 1500 જવાનો ઓખી વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અભિયાનમાં જોતરાયા છે....

ઓખી વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારા તરફ ફંટાયુ, ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી

Yugal Shrivastava
અરબી સમુદ્રમાં ખતરનાક બનેલુ ઓખી વાવાઝોડુ હવે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારા તરફ ફંટાયુ છે. હાલમાં આ વાવાઝોડુ મુંબઇના દરિયાકિનારાથી 810 કિલોમીટર અને સુરતના...

ઓખી વાવાઝોડું કેરળ, તમીલનાડુમાં તારાજી સર્જી હવે ગુજરાત પર ત્રાટકશે, માછીમારોને દરીયો નહીં ખેડવા અપાઇ સલાહ

Yugal Shrivastava
અત્યાર સુધીમાં ઓખી વાવાઝોડાએ કેરળ અને તમીલનાડુમાં ભારે તારાજી સર્જી છે અને ૨૨ લોકોનો ભોગ લીધો છે જ્યારે અનેક મકાનો અને ઉભા પાકને નુકસાન પહોંચાડયું...

તમિલનાડુ અને કેરળમાં ચક્રવાતી ઓખી વાવાઝોડુ, આઠના મોત

Yugal Shrivastava
તમિલનાડુ અને કેરળમાં ચક્રવાતી વાવાઝોડુ ઓખીની અસર જોવા મળી છે. ગુરુવારે બંને રાજ્યોમાં ભારે વરસાદ અને વાવઝોડુ આવ્યુ હતુ. જેમાં બંને રાજ્યમામં ચાર-ચાર થઈને કુલ...
Do NOT follow this link or you will be banned from the site!