૧૦૦ ગામો ડિજિટલ ક્રાઇમનો ગઢ : દેશભરમાં મોટાભાગની ડિજિટલ છેતરપિંડી અહીંથી થાય છે ઓપરેટ, જોરદાર છે મોડસ ઓપરેન્ડી
એક સમયે બિહારનો ભાગ ગણાતા ઝારખંડ રાજયનું જામતારા જિલ્લા મથક અને તેની આસપાસના ૧૦૦ ગામો ડિજિટલ ક્રાઇમનો ગઢ બની ગયા છે. એવું માનવામાં આવે છે...