GSTV

Tag : CVC

IPLની અમદાવાદની ટીમ અદાણીના હાથમાં આવી શકે છે, ‘સીવીસી’ પર લાગ્યો આ આરોપ

Damini Patel
આઈપીએલની 2022ની સિઝનથી દસ ટીમ ભાગ લેવાની છે. અત્યાર સુધી આઠ ટીમ જ રમતી રહી છે. જેમાં મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, રાજસ્થાન, હૈદ્રાબાદ,પંજાબ, બેંગ્લોર અને દિલ્હીની...

અગત્યનું/ બદલાઇ ગયાં છે સરકારી કર્મચારીઓની નોકરીને લગતાં નિયમ, આ મંજૂરી નહીં લો તો આજીવન રહેશે ટેન્શન

Bansari
સેન્ટ્રલ વિજિલેંસ કમિશને (CVC)  ગુરુવારે કહ્યું કે કેન્દ્ર સરકારના તમામ સંગઠનોમાં કામ કરનારા નોકરિયાતોને રિટાયરમેન્ટ બાદ રોજગાર આપતા પહેલા સતર્કતા વિભાગ(Vigilance Department) પાસેથી ફરજિયાત મંજૂરી...

CBI-CVC સરકારની કઠપુતળી, કોંગ્રેસે કર્યો આક્ષેપ

Yugal Shrivastava
CBI ના ડાયરેકટર આલોક વર્માની વિવાદાસ્પદ  વિદાય પછી કોંગ્રેસે આજે ચીફ વિજીલન્સ કમિશનર CVCને દૂર કરવાની જોરદાર માંગણી કરી તેઓ સરકારની કઠપુતળીની જેમ વર્તી રહ્યા...

દેશના કરોડો રૂપિયાનું ગબન કરીને ભાગનારાઓને આલોક વર્માએ મદદ કરી હતી!

Karan
CBIમાંથી હટાવવામાં આવેલા અને બાદમાં નોકરીમાંથી રાજીનામું આપનાર આલોક વર્મા પર નિરવ મોદી અને વિજય માલ્યાને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે CVCએ...

સીબીઆઈ વિવાદ : CVC રિપોર્ટ પર વર્માને ખુલાસાઓ કરવાની અપાઈ તક

Arohi
ભારતની સૌથી મોટી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની આંતરીક લડાઈના મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે. સીબીઆઈના ચીફ આલોક વર્મા દ્વારા તેમને ફોર્સ લીવ...

આલોક વર્મા પર લાગેલા આરોપો નક્કર પૂરવાર ન થયા, CVCને ન મળ્યા કોઇ પૂરાવા

Mayur
સીબીઆઈ વર્સીસ સીબીઆઈ વિવાદમાંસેન્ટ્રલ વિજિલન્સ કમિશનરની તપાસમાં કંઈ ઉકળ્યું નહીં. સુત્રોનું માનીએ તો સીબીઆઈ ડિરેક્ટર આલોકવર્મા પર લાગેલા બે કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ...

સીવીસી આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને સમન્સ પાઠવે તેવી શક્યતાઓ

Yugal Shrivastava
સીબીઆઇના બન્ને અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના બન્નેને તપાસ કરી રહેલ સીવીસી સમન્સ પાઠવી શકે છે. હાલ સુપ્રીમ કોર્ટે આ મામલે આલોક વર્માની તપાસ...

CBIમાં હૈયાહોળી વચ્ચે આલોક વર્માના નિવાસસ્થાન બહાર 4 શકમંદો ઝડપાયા, જુઅો VIDEO

Yugal Shrivastava
સીબીઆઈના ફોર્સ લીવ પર મોકલવામાં આવેલા નિર્દેશક આલોક વર્માના નવી દિલ્હી ખાતેના નિવાસસ્થાનની બહાર શકમંદો દેખાતા હંગામો સર્જાયો હતો. આલોક વર્માના નિવાસસ્થાન બહાર 4 શકમંદો...

સીબીઆઈ બાદ સીવીસી પર પણ સવાલ, અસહયોગના આરોપને આલોક વર્માનો રદિયો

Yugal Shrivastava
સીબીઆઈમાં ચાલી રહેલું આંતરીક ધમાસાણ હજી થંભવાનું નામ લઈ રહ્યું નથી. કેન્દ્ર સરકાર તરફથી ભલે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ફોર્સ...

જાણો સીબીઆઈના સ્પેશયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ સીવીસીને લખેલા પત્ર વિશે વિગતે

Yugal Shrivastava
સીબીઆઈના સ્પેશયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ સીવીસીને પત્ર લખ્યો છે. પત્રમાં અસ્થાનાએ સીબીઆઈની ડિરેક્ટર આલોક વર્મા પર ખોટી રીતે ફસાવવાનો આરોપ લગાવ્યો છે. અસ્થાનાએ આ પત્ર...

કોંગ્રેસે રાફેલ ડીલ મામલે કેગ બાદ CVC દ્વારા તપાસની કરી માગ

Yugal Shrivastava
રાફેલ ડીલ મામલે કોંગ્રેસ કેગ બાદ CVC દ્વારા તપાસ કરવાની માંગ કરી રહી છે. કોંગ્રેસના નેતાઓ રાફેલ ડીલની તપાસ CVCના દરબારમાં લઈ જવાની તૈયારી કરી...

બેંકો અને સરકારી વિભાગોના આ કર્મચારીઓની દર ત્રણ વર્ષે બદલી થશે

Yugal Shrivastava
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)એ ભ્રષ્ટાચારને ડામવા માટે તમામ બેંકો, વીમા કંપનીઓ તથા કેન્દ્ર સરકારના વિભાગોને નિર્દેશ આપ્યો છે કે સંવેદનશીલ પદો પર કામ કરતા કર્મચારીઓનું...

કેન્દ્રીય તકેદારી પંચ : નિરવ મોદી અને મેહુલ ચોક્સીના કૌભાંડ અંગે એક વર્ષ પહેલા સુચના અપાઈ હતી

Yugal Shrivastava
પીએનબીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનાર નિરવ મોદી અને મોહુલ ચોક્સી અંગે કેન્દ્રીય તકેદારી પંચે મહત્વનો ખુલાસો કર્યો છે. કેન્દ્રીય તકેદારી પંચે જણાવ્યુ કે, નિરવ મોદી...

કેન્દ્રીય તકેદારી પંચ : બેંક કૌભાંડ મામલે આરબીઆઈનું ઓડિટ જવાબદાર

Yugal Shrivastava
કેન્દ્રીય તકેદારી પંચે આરબીઆઈ પર મોટો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય તકેદારી પંચે એક નિવેદનમાં જણાવ્યુ કે જે સમયગાળા દરમ્યાન પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા 130 અરબનો...

PNB મેનેજમેન્ટને CVC નું સમન્સ : 19 ફેબ્રુઆરીએ હાજર થવા ફરમાન

Karan
દેશના સૌથી મોટા પીએનબી કૌભાંડ મામલે સીવીસી પણ સક્રિય થયું છે. સીવીસીએ પંજાબ નેશનલ બેંક મેનેજમેન્ટને સમન્સ આપ્યું છે. સીવીસી પીએનબી કૌભાંડ મામલે બેંક મેનેજમેન્ટની...
Do NOT follow this link or you will be banned from the site!